- સ્પેશિયલ ફિચર્સ
…ને દુબઈમાં રહેતો આ ભારતીય પળવારમાં કરોડપતિ બની ગયો
આમ તો મહેનતની કમાણી જ ખરી કમણી હોય છે આથી નસીબ પર ભરોસો રાખી બેસી ન જવાય, પણ દુબઈમાં રહેતા એક ભારતીયને નસીબે રાતોરાત કરોડપતિ બનાવી દીધો છે. દુબઈમાં તેને લોટરી લાગી અને એ પણ એક બે ત્રણ નહીં, પરંતુ…
- આપણું ગુજરાત
ગુજરાતની આ સરકારી સેવાએ તોડ્યો ઑનલાઈન બુકિંગનો રેકોર્ડ
દિવાળી દરમિયાન રાજ્ય પરિવહન (એસટી) વિભાગનો લોકોએ ભરપૂર ઉપયોગ કર્યો છે. જેના કારણે એસટીની આવકમાં ધરખમ વધારો થયો છે. આ વખતે પણ એસટી નિગમ દ્વારા 8000 બસોનું સંચાલન થયું હતું. જેમાંથી વિભાગને દિવાળીના પર્વમાં કુલ 48.13 કરોડની આવક થઈ છે.…
- મનોરંજન
અંબાણી પરિવાર સાથે એન્ટિલિયામાં મહેમાનગતિ માણી ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામે
મુંબઇઃ અંબાણી પરિવાર ભારતના સૌથી પ્રભાવશાળી અને ધનિક પરિવારોમાંનો એક છે . તેઓ મોટી ઇવેન્ટ હોસ્ટ કરવા માટે જાણીતા છે. હાલમાં ‘વર્લ્ડ કપ 2023’ની દિવાનગી લોકો પર સવાર છે. આખી દુનિયા જાણે ક્રિકેટની દીવાની થઇ ગઇ છે. ફૂટબોલના દિગ્ગજ પ્લેયર…
- શેર બજાર
શેરબજારમાં ભારે અફડાતફડી: ધિરાણ નિયમોનો ફેરફાર નડયો
મુંબઈ: શેરબજારમાં ખુલતા જ સત્રથી જ ભારે અને ઝડપી અફડાતફડી જોવા મળી છે. નિફ્ટી મોટા ગેપ સાથે નીચી સપાટીએ ખુલ્યો અને ફરી ૧૯,૮૦૦ની ઉપર પહોંચી ફરી ગબડ્યો.સેન્સેકસ પણ એ જ રીતે પાછલા બંધ સામે ૨૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ખુલ્યા બાદ…
- આમચી મુંબઈ
પ્રદૂષણ કરતા પણ વધારે ખતરનાક આ અદૃશ્ય આફત આવી શકે છે મુંબઈ પર
હાલમાં માત્ર દેશની રાજધાની જ નહીં, પરંતુ મુંબઈ, પુણે, અમદાવાદ જેવા શહેરો પણ પ્રદૂષણના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે. મુંબઈમાં નસીબજોગે થોડું વરસાદી વાતાવરણ સર્જાતા પ્રદૂષણમાં નજીવો ફરેફાર દેખાયો છે, પરંતુ ખતરો ટળ્યો નથી અને હજુ શિયાળાની ઋતુમાં આ સમસ્યા…
- સ્પોર્ટસ
ત્રણ વાર આત્મહત્યાનો વિચાર કરી ચૂક્યો છે આ જાણીતો ભારતીય ક્રિકેટર
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ માટે આશાનો પર્યાય બની ગયો છે ‘મોહમ્મદ શમી.’ ક્રિકેટ ભલો 11 સજ્જનોની ગેમ હોય, પરંતુ આ સમયે તો મોહમ્મદ શમીએ એકલા હાથે ટીમ ઈન્ડિયાના બોલિંગ વિભાગનો બોજ પોતાના ખભા પર લઈ લીધો છે…
- મનોરંજન
Happy Birthday: પ્રેમીએ હેલિકોપ્ટરથી લવલેટર ફેંકી મનાવી હતી આજની સેલિબ્રિટીને
આજના સમયમાં પ્રેમનો ઈકરાર કરવા પ્રેમીઓ ઘણા ગતકડા કરતા હોય છે, મોંઘા વેન્યુ બુક કરે છે, મોંઘીદાટ ગિફ્ટ આપે છે અને પ્રેમીકાઓને પ્રપોઝ કરતા હોય છે કે રીઝવતા હોય છે. પણ આજથી પચાસેક વર્ષ પહેલા એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને મનાવવા…
- નેશનલ
બ્રેકઅપથી ગુસ્સે થયેલા બોયફ્રેન્ડે નિર્જન સ્થળે ગર્લફ્રેન્ડને બોલાવી કરી હત્યા
બેંગલૂરુઃ કર્ણાટકના હાસન જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. અહીં એન્જિનિયરિંગની 21 વર્ષીય વિદ્યાર્થિનીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. એમ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થિનીના પ્રેમીએ તેની હત્યા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રેકઅપના કારણે પ્રેમીએ…
- આપણું ગુજરાત
જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે આ સ્ટેશન સુધી લંબાવાઈ
જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનનો રૂટ સુરતના ઉધના સુધી લંબાવાયો છે. વંદે ભારત ટ્રેનના ત્રણ રૂટ લંબાવવામાં આવ્યા છે. તેથી હવે જામનગરથી સુરત જતા મુસાફરો માટે સુવિધાજનક સાબિત થશે. તેમજ સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે વરદાન સાબિત થશે. અમદાવાદ…