- નેશનલ
હજુ તો ગામ વસ્યુ નથી ને… કૉંગ્રેસમાં સીએમ બનવા માટે ઝપાઝપી શરૂ
કૉંગ્રેસ તેના જૂથવાદને લઈને જગપ્રસિદ્ધ છે. અંદરોઅંદરની લડાઈએ જ કૉંગ્રેસને નબળી કરી નાખી છે તે સૌ કોઈ જાણે છે, પણ હજુએ આ સમસ્યામાંથી પક્ષ બહાર આવી શક્યો નથી. હજુ તો પાંચ રાજ્યની ચૂંટણીઓના મતદાન પણ પૂરા નથી થયા ત્યાં મુખ્ય…
- મનોરંજન
Happy Birthday: પહેલો મુવિંગ શૉટ અને પહેલી રંગીન ફિલ્મ બનાવી પિતામહનો ખિતાબ મેળવ્યો
આજે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી લોકો મોબાઈલ દ્વારા પણ સારુ એવું શૂટિંગ કરી લે છે, પરંતુ આઝાદી પહેલાના સમયમાં જે જહેમત ઉઠાવી ફિલ્મો બનતી તે જાણીને આપણને અચરજ થશે. યુ ટ્યૂબ પર એવા ઘણા દસ્તાવેજી વીડિયો છે જે જોઈ સમજી…
- સ્પેશિયલ ફિચર્સ
UPI યુઝર્સ માટે આવ્યા મહત્વના સમાચાર: 31મી ડિસેમ્બર સુધી આ UPI નંબર્સ થશે બંધ
મુંબઇ: જો તમે UPI પેમેન્ટનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ UPI યુઝર્સ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સરકારે કહ્યું છે કે, યુઝર્સની બેદરકારીને કારણે તમારું UPI…
- આપણું ગુજરાત
ગિરનાર પરિક્રમા દરમિયાન સ્વચ્છતા બાબતે વિશેષ ધ્યાન આપશે તંત્ર
આગામી તા.૨૩ નવેમ્બર થી તા .૨૭ નવેમ્બર સુધી યોજાનારી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા ની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર એ પૂર્ણ કરી છે.જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનારની પરિક્રમા ની તૈયારી અંગેની બીજી બેઠક મળી હતી જેમાં કલેકટર…
- આપણું ગુજરાત
ક્રિકેટ ફિવરઃ રાજકોટમાં મનપા દ્વારા ક્રિકેટપ્રેમીઓ માટે આ ખાસ સુવિધા
રાજકોટ મનપા દ્વારા શહેરના ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં વર્લ્ડકપની ફાઈનલ મેચનું વિશાળ એલઈડી સ્ક્રિન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 19મી નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને…
- આપણું ગુજરાત
ચાલો અમદાવાદઃ ફાઈનલ મેચના પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
શહેરમાં 19મી નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. ફાઈનલ મેચના પગલે પશ્ચિમ રેલવે દ્વારા ફાઈનલ મેચ જોવા આવનારા ક્રિકેટપ્રેમીઓની વધારાની ભીડને પહોંચી વળવા મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ…
- મહારાષ્ટ્ર
આખરે એવું તે શું થયું કે આદિત્ય ઠાકરે પર અડધી રાતે ગુનો નોંધાયો?
મુંબઇ: શિવસેના ઠાકરે જૂથના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની મૂશ્કેલીઓ હવે વધવાની છે. આદિત્ય ઠાકરે પર મુંબઇના એન.એમ.જોશી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે અડધી રાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુંબઇ મહાનગરપાલિકાના અધિકારીએ આ ગુનો દાખલ કર્યો છે. ગેરકાયદે ભીડ ભેગી કરીને…
- સ્પોર્ટસ
IND Vs AUS: ભારત વર્લ્ડકપ જીતશે તો… અભિનેત્રીએ કહી આ વાત…
અમદાવાદ: અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ODI વર્લ્ડ કપ 2023ને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એક વખત ફાઇનલમાં સામસામે ટકરાશે. આવી પરિસ્થિતિમાં બંને દેશ સહિત દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓની…
- આમચી મુંબઈ
…. તો મુંબઇગરાને 8 ટકા વધુ પાણી કર ભરવો પડશે? 25મી નવેમ્બરના રોજ લેવાશે નિર્ણય
મુંબઇ: મુંબઇગરાના પાણી કરમાં 8 ટકાનો વધારો થવાની શક્યતાઓ છે. વોટર ડિપાર્ટમેન્ટનો આ પ્રસ્તાવ મ્યુનિસીપલ કમીશનર ઇકબાલ સિંહ ચહલને મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે 25મી નવેમ્બરના રોજ નિર્ણય આવવાની શક્યતાઓ છે. જો આ 8 ટકા કર લાગૂ થાય…
- સ્પોર્ટસ
ફાઈનલ પહેલા રોહિત શર્માની ચિંતા વધી, જાણો કારણ
અમદાવાદઃ વર્લ્ડ કપ હોય કે કોઈપણ મેચ, મેચ પહેલાનો ઈતિહાસ પરિણામને પ્રભાવિત કરતો નથી, પરંતુ તે ચોક્કસપણે સંકેત આપે છે કે મેચમાં શું થઈ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ODI ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારે છે. એવા…