- નેશનલ
નકલી નંબર પ્લેટવાળી કાર દિલ્હીમાં ફરી રહી છે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નકલી સિંગાપોર નંબરવાળી એક શંકાસ્પદ કાર ઘૂમી રહી છે. ભારતમાં સ્થિત સિંગાપોરના હાઈ કમિશને આ માહિતી આપી છે. સિંગાપોરના હાઈ કમિશનર સિમ વોંગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને કારની તસવીર પણ શેર કરી છે.સિંગાપોરના…
- આમચી મુંબઈ
ખીચડી કૌભાંડ કેસમાં અમોલ કીર્તિકર અને સૂરજ ચવ્હાણને સમન્સ
મુંબઇઃ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ શિવસેના (UBT)ના નેતા અમોલ કીર્તિકર અને યુવા સેનાના કાર્યકર્તા સૂરજ ચવ્હાણને કોવિડ-19 રોગચાળા દરમિયાન ‘ખીચડી’ વિતરણમાં કથિત કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે, અવી એક અધિકારીએ જાણકારી આપી હતી. અધિકારીએ એમ…
- નેશનલ
કેરળમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજી કોંગ્રેસે
કોઝિકોડેઃ કેરળના કોઝિકોડેમાં કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમે પેલેસ્ટાઈનના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કર્યું હતું. આ રેલીનું ઉદ્ઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કર્યું હતું. કેરળમાં કોંગ્રેસ ગઠબંધનનો હિસ્સો એવા ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને પણ આ રેલીમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું…
- નેશનલ
તેલંગાણામાં કોંગ્રેસ-બીઆરએસની ગેમ બગાડશે ભાજપ
હૈદરાબાદઃ તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે બધા રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે. ચૂંટણીમાં શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે, પરંતુ ભાજપ શાસક પક્ષને તેની ચાલથી આશ્ચર્યચકિત કરી શકે છે. લગભગ 20…
- નેશનલ
એક સમયે ભાજપની કટ્ટર વિરોધી પાર્ટી શું હવે એનડીએનો ભાગ બનશે?
લખનઊઃ 2024ની લોકસભા ચૂંટણી માટે યુપીમાં તૈયારીઓ શરૂ થવાની સાથે રાજકીય પક્ષો વચ્ચેના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. છેલ્લા બે દાયકા દરમિયાન 3 વાર લોકસભા અને 3 વાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ચૂંટણી લડનારા પીસ પાર્ટીના પ્રમુખ ડૉ. મોહમ્મદ અયુબના…
- ટોપ ન્યૂઝ
ઉત્તરકાશી ટનલ બચાવ કામગીરી: હજી રાહતનો શ્વાસ નહીં…. ટનલના ખોદકામનું કામ ફરી વિલંબમાં
ઉત્તરકાશી: ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારો બહાર કાઢવા માટે ચાલી રહેલ ખોદકામમાં ફરી એકવાર અવરોધ આવ્યો છે. તેથી બચાવમાં ફરી એકવાર વિલંબ થવાથી કામદારોના છૂટકારા માટે હજી રાહ જોવી પડશે. ખોદકામ કરનાર ઓગર મશીન જ્યાં મૂક્યુ હતું એ પ્લેટફોર્મને…
- નેશનલ
ટ્રક સાથે ધડાકાભેર અથડાતા જ રિક્ષામાંથી ફેંકાયા બાળકો, વીડિયો વાઈરલ
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ(વાઇઝેગ)માં એક ભીષણ અકસ્માતની ઘટના બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે. રસ્તા પર પસાર થઇ રહેલી ટ્રક સાથે એક સ્કૂલરિક્ષા ધડાકાભેર અથડાઇ હતી જેને કારણે રિક્ષામાં સવાર બાળકો હવામાં ઉછળી રસ્તા પર…
- નેશનલ
દિલ્હી એઈમ્સના ડોક્ટરની ધરપકડ
ગાઝિયાબાદઃ દિલ્હી AIIMSના ડોક્ટર અમિત યાદવની ગાઝિયાબાદ પોલીસે તાજેતરમાં ધરપકડ કરી છે. ડૉ.અમિત પર ગાઝિયાબાદની એક છોકરી સાથે સગાઈ કરવાનો, તેના પર બળાત્કાર ગુજારવાનો, ગર્ભપાત કરાવવાનો અને પછી બ્લેકમેલ કરવાનો આરોપ છે. પોલીસે ડોક્ટરની દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાંથી ધરપકડ કરી…
- મનોરંજન
બિગબોસ-17ના ઘરમાં ગર્ભવતી છે અંકિતા લોખંડે, ઘરમાં ચાલી રહી છે બેબીના નામની ચર્ચા…
બિગબોસ-17ના ઘરમાંથી બહાર આવેલા નાવેદ સોલે અંકિતા લોખંડેની ગર્ભાવસ્થાને લઈને એક મોટી હિન્ટ આપી છે. જેને સાંભળીને દર્શકો પણ દંગ રહી ગયા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક મહિના સુધી ઘરમાં રહ્યા બાદ નાવેદ બેઘર થઈ ગયો છે…
- મહારાષ્ટ્ર
ચાર મહિનામાં 32 લાખ રૂપિયાનો નફો, પપૈયા અને કલિંગર વેચીને ખેડૂતે બદલી પોતાની તકદીર…
લાતુરઃ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ખેડુતે પપૈયાની ખેતી કરીને પોતાની કિસ્મત બદલી છે. મંગેશ શિવરાજઆપ્પા ધનાસુરે નામના એક ખેડૂતે પપૈયાની ખેતી કરીને ચાર મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી હોવાનું કહેવાય છે. તેમની સફળતાથી પ્રેરિત થઈને ગામના અન્ય ખેડૂતો પણ તેમની પાસેથી…