- નેશનલ
વિદેશમાં જઇ લગ્ન કરવાના ચલણ અંગે પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હીઃ મન કી બાતના આજે પ્રસારિત થયેલા 107મા એપિસોડમાં પીએમ મોદીએ વોકલ ફોર લોકલને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો. પીએમે તમામ ભારતવાસીઓને પોતાના પરિવારજનો ગણાવતા ખાસ અપીલ કરી હતી. વોકલ ફોર લોકલ અભિયાનની સફળતા વિશે વાત કરતા…
- નેશનલ
મહાદેવ સટ્ટા એપ કેસમાં નવો વળાંક, સીએમ બઘેલને રૂ. 508 કરોડ આપવાની વાતથી પલટી મારી આરોપીએ
રાયપુરઃ મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવનાર (કેશ કુરિયર) અસીમ દાસે હવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે. તેણે દાવો કર્યો છે કે તેણે ક્યારેય કોઈ…
- નેશનલ
કોચી મ્યુઝિક કોન્સર્ટમાં નાસભાગમાં 4ના મોત, 64થી વધુ ઘાયલ
કોચી: કેરળના કોચીમાં આવેલી CUSAT યુનિવર્સિટીમાં શનિવારે થયેલા અકસ્માતે દેશને ચોંકાવી દીધો હતો. આ અકસ્માત એક સંગીત કાર્યક્રમ દરમિયાન થયો હતો, જેનું કારણ વરસાદ હોવાનું કહેવાય છે. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે 64 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.રાજ્યના…
- ટોપ ન્યૂઝ
ઉત્તરકાશી ઓપરેશન જિંદગીઃ પીએમ મોદીએ કરી રેસ્ક્યુ ઓપરેશનની સમીક્ષા અને પૂછ્યા મજૂરોના હાલચાલ
ઉત્તરકાશીઃ ઉત્તરકાશીમાં ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ બની રહેલી સિલ્ક્યારા ટનલમાં ભેખડ ધસી પડતાં છેલ્લાં 13 દિવસથી 41 મજૂર અંદર ફસાઈ પડ્યા છે અને તેમને સુખરૂપ ઉગારી લેવા માટે બનતાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે આ જ અનુસંધાનમાં એક…
- નેશનલ
MPના 90 ટકા ધારાસભ્યો પાંચ વર્ષમાં થયા માલામાલ, એફિડેવિટમાં દેખાયો સંપત્તિનો વધારો
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં કુલ 2533 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. એક જ તબક્કામાં થયેલા મતદાનમાં કુલ 76 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની સંપત્તિમાં ઘણો વધારો જોવા…
- મહારાષ્ટ્ર
‘મને ગડકરી, ફડણવીસ પ્રત્યે સહાનુભૂતિ છે કારણ કે….’
મુંબઇઃ એનસીપીના સાંસદ અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ પીએમ મોદીનું નામ લીધા વિના ભાજપ અને મોદીની ટીકા કરી છે અને જણાવ્યું છે કે દિલ્હીમાં અદ્શ્ય શક્તિઓ મહારાષ્ટ્રને ખતમ કરવા માટે કામ કરી રહી છે. માત્ર મહારાષ્ટ્ર જ નહી એનસીપી,…
- આપણું ગુજરાત
લીલી પરિક્રમાના રૂટ પર દીપડાની દહેશત! 11 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતા મોત
ગુજરાતમાં હાલ ગઢ ગિરનારની આગવી ઓળખ સમી લીલી પરિક્રમા ચાલી રહી છે જેમાં હજારોની સંખ્યામાં રાજ્યના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તો જોડાયા છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલો મુજબ પરિક્રમા રૂટ પર દીપડાના આતંકની સાક્ષી પૂરતો એક કરૂણ બનાવ બન્યો છે જેમાં…
- નેશનલ
નકલી નંબર પ્લેટવાળી કાર દિલ્હીમાં ફરી રહી છે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નકલી સિંગાપોર નંબરવાળી એક શંકાસ્પદ કાર ઘૂમી રહી છે. ભારતમાં સ્થિત સિંગાપોરના હાઈ કમિશને આ માહિતી આપી છે. સિંગાપોરના હાઈ કમિશનર સિમ વોંગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને કારની તસવીર પણ શેર કરી છે.સિંગાપોરના…