- આપણું ગુજરાત
સાઈબરક્રાઈમના મામલામાં ગુજરાતમાં કન્વિકશન રેટ શૂન્ય, ભોગ બનનારને ન્યાય ન મળ્યો
અમદાવાદ: ડિજીટલ માધ્યમોના વિસ્તાર સાથે દિવસેને દિવસે સાઈબરક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, એવામાં ગુજરાત પોલીસ સાઈબરક્રાઈમનો ભોગ બનનારને ન્યાય અપાવવાના નિષ્ફળ રહી હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(NCRB)ના વર્ષ 2022ના રીપોર્ટ પરથી જાણવા મળ્યું છે. સાઈબરક્રાઈમના મામલાઓમાં ગુજરાતમાં કન્વિકશન રેટ શૂન્ય…
- સ્પોર્ટસ
વર્લ્ડકપની ફાઈનલ પાછી રમાશે? ICCએ આ અંગે શું કહ્યું?
નવી દિલ્હીઃ ગયા મહિને જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC ODI વર્લ્ડકપ-2023ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા સામસામે આવ્યા હતા જેમાં ટુર્નામેન્ટમાં સતત દસ દસ મેચમાં વિજયનો પરચમ લહેરવનાર ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડની સેંચ્યુરીને…
- નેશનલ
માઉન્ટ આબુમાં તાપમાન -1 ડિગ્રીએ પહોંચ્યું, નકી લેક પર ઝાકળના ટીપાં થીજી ગયા…
જયપુર: ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેમાં પણ રાજસ્થાનના માઉન્ટ આબુમાં ત્રણ દિવસથી તાપમાન સતત ઘટી રહ્યું છે. આજે છ ડિસેમ્બરના રોજ માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 1 ડિગ્રીએ પહોંચી ગયું હતું. પાંચ ડિસેમ્બરના રોજ તાપમાન 2 ડિગ્રીએ પહોંચી…
- નેશનલ
રાજસ્થાનઃ કરણી સેનાના અધ્યક્ષની હત્યાના શૂટરની ઓળખ થઈ, આ બહાને ઘુસ્યા હતા ઘરમાં
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારનાર બે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે, જે નાગૌરના મકરાણાનો રહેવાસી છે. જ્યારે અન્ય એકનું નામ નીતિન ફૌજી છે, જે હરિયાણાના મહેન્દ્રગઢનો…
- આપણું ગુજરાત
સુરત ડાયમંડ બુર્સમાં બનશે વિશાળ જ્વેલરી મોલ, વડાપ્રધાન મોદી આ તારીખે કરશે ઉદ્ઘાટન
સુરત: વિશ્વના સૌથી વિશાળ ઓફીસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ(SDB)માં કસ્ટમાઇઝ્ડ ડાયમંડ જ્વેલરીનો વિશાળ મોલ શરુ થશે. 50,000 ચોરસ ફૂટના વિસ્તારમાં મોલમાં 27 ડાયમંડ જ્વેલરી શોરૂમ હશે અને જે ટોચની બ્રાન્ડ્સ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. SDB વહીવટી સમિતિ દ્વારા શોરૂમની હરાજી…
- નેશનલ
ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યે કેમ માફી માંગવી પડી?
જયપુર: રાજસ્થાનમાં ક્યારેય પાંચ વર્ષથી વધારે કોઈ સરકાર ચાલી નથી. આ વખતે સરકાર બદલાવાની સાથે જ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. હવામહલની બેઠક પરથી 974 મતોથી જીતેલા બાલમુકુંદ આચાર્યના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા…
- ટોપ ન્યૂઝ
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો વધુ એક આતંકવાદી ઠાર, 2015ના ઉધમપુર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
નવી દિલ્હી: પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા(LeT)ના વધુ એક આતંકવાદી હત્યા કરવામાં આવી છે. 2015માં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ના કાફલા પર હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી હંઝલા અદનાનને પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી, ત્યાર બાદ તેને હોસ્પીટલમાં દાખલ…
- નેશનલ
‘મોદી હૈ તો મુમકીન હૈ.. ‘ પીએમ મોદીના વખાણ કરતી જેડીયુ સાસંદની ટિપ્પણીથી મચ્યો હંગામો
પટણાઃ તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની જીતની અસર કહો કે આડઅસર હવે વિપક્ષના સાંસદો પર પણ દેખાવા માંડી છે. ઇન્ડિયા ગઠબંધનમાં ગભરાટ ફેલાઇ ગયો છે. એવા સમયે નીતીશકુમારની પાર્ટી જેડીયુના એક સાંસદે પીએમ મોદીની ખઓબલે ખોબલે પ્રશંસા…
- નેશનલ
રાજસ્થાનમાં મુસ્લિમોને ટિકિટ શા માટે ના આપી? શું જવાબ આપ્યો બાલમુકુંદાચાર્યએ
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરની હવામહલ બેઠક પરથી જીતેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા બાલમુકુંદાચાર્ય અત્યારે અમુક કારણોને લઈ ચર્ચામાં છે. તેમના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે, જેમાં એક વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે…
- મનોરંજન
ઐશ્વર્યા રાય-બચ્ચનને લઈને બિગ બીએ લીધું આ આકરું પગલું… ચોંકી ઉઠ્યા નેટિઝન્સ
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પરિવારમાં ચાલી રહેલાં ખટરાગ અને મતભેદને કારણે ખાસ્સો એવો લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધને લઈને તો દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવી રહી છે. હવે…