- નેશનલ
JNUના નવા નિયમ: શૈક્ષણિક ઇમારતોની 100 મીટરના વિસ્તારમાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ
દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ તરીકે શાંતિશ્રી ધુલીપુડી પંડિતને નિમાયા બાદ યુનીવર્સીટીના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, શૈક્ષણિક ઈમારતોના 100 મીટરની અંદર પોસ્ટર ચોંટાડવા અને વિરોધ પ્રદર્શન કરવા પર…
- નેશનલ
9 વર્ષમાં કાશ્મીરમાં આતંકવાદ કેટલો ઘટ્યો? અમિત શાહે સંસદમાં રજુ કર્યા આંકડા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સોમવારે બંધારણની કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. ત્યારે બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ મુક્ત ‘નવા અને…
- ટોપ ન્યૂઝ
વડા પ્રધાન મોદીએ કલમ 370 નાબૂદ થવા માટે લખ્યું કે તે એક કલંક હતું અને હું તેને ભૂંસી નાખવા માંગતો હતો…
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ એક લેખ લખ્યો હતો જેમાં પીએમ મોદીએ કલમ 370ને ભારત પરનું કલંક ગણાવ્યું હતું. તેમણે એ વાતને ઉલ્લેખ કર્યો હતો કે કલમ 370 અને 35Aના કલંકને…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ભારતવંશીના માથા પર મુકાયો તાજ… 25 રાજ્યોના 56 ઉમેદવારોને હરાવ્યા
ન્યુજર્સી (યુએસએ): ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ રિજુલ મૈની મિસ ઈન્ડિયા યુએસએ 2023નો ખિતાબ જીતવામાં સફળ રહી છે. રિજુલ ન્યુ જર્સીમાં આ વાર્ષિક સૌંદર્ય સ્પર્ધા જીતીને સમાચારોમાં ચમકી છે.મિસ ઇન્ડિયા યુએસએ 2023ની 41મી આવૃત્તિમાં અમેરિકાના 25 થી વધુ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ…
- સ્પોર્ટસ
Happy Birthday Yuvraj Singh: લોહીની ઉલટી થતી હોવા છતાં ભારતને વર્લ્ડ કપ અપાવ્યો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે 42 વર્ષનો થઈ ગયો છે. તેનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ ચંદીગઢમાં થયો હતો. નંબર 4 પર બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડ્યા છે. ભારતીય ટીમને 2007 T20 વર્લ્ડ કપ અને…
- નેશનલ
ધરમ કરતા ધાડ પડીઃ વીસીને હૉસ્પિટલએ લઈ જવા વિદ્યાર્થીઓએ છીનવી જજની ગાડી ને…
ગ્વાલિયરઃ ઘણીવાર તમે સારું કરવા જાઓ ને થઈ જાય કંઈક એવું કે સમસ્યાનો ઉકેલ આવવાને બદલે નવી સમસ્યા ઊભી થઈ જાય. આવું જ કંઈક મધ્ય પ્રદેશના ગ્વાલિયરના વિદ્યાર્થીઓ સાથે થયું, જેમણે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનો જીવ બચાવવા મહેનત કરી પણ કંઈક…
- નેશનલ
આ વ્યક્તિ બનશે રામ મંદિરના પૂજારી, જાણો તેમના વિશે
અયોધ્યાઃ સેંકડો વર્ષની લાંબી રાહ જોવડાવ્યા બાદ હવે અયોધ્યામાં ભગવાન રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ભગવાન રામલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે 22 જાન્યુઆરી 2024ની સવારની પસંદગી કરવામાં આવી છે અને દેશના તમામ લોકો માટે 26 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી…
- ઇન્ટરનેશનલ
370 કલમ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ, આપ્યું આ નિવેદન
ઇસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યોગ્ય અને સંવિધાન સમ્મત ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું છે કે અનુચ્છેદ 370 એક અસ્થાયી જોગવાઈ હતી અને કેન્દ્ર સરકારે જે પણ…
- નેશનલ
ટેણિયાઓને ભણાવવનો ખર્ચ ખબર છે…સોશિયલ મીડિયા પર વાયરલ પૉસ્ટએ ચર્ચા ગરમાવી
શિક્ષણ અત્યંત મોઘું થઈ ગયું છે અને ગુણવત્તા કથળતી જાય છે. આ વાત નવી નથી અને જે માતા-પિતા કે પરિવારના સંતાનો ભણતા હશે તેમને ખબર જ હશે કે કઈ રીતે બાળકોના શિક્ષણની જરૂરિયાત પૂરી કરવામા દમ નીકળી જાય છે. આવી…
- નેશનલ
ક્યારેક હાથમાં બંદુક, ક્યારે સિંહ-ચિત્તા સાથે ટશન… 351 કરોડ કેશવાળા ધીરજ શાહુની અજબ ગજબ ફોટાઓ…
કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ ધીરજ સાહુ અલગ અલગ જગ્યાએથી 351 કરોડ રૂપિયાની રોકડ અને મોટા પ્રમાણમાં દાગિના મળ્યા બાદથી જ હેડલાઈન્સમાં રહ્યા છે. તેમના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે પરંતુ આ બધા વચ્ચે વિદેશમાં વેકેશન માણતી વખતે તેમણે પડાવેલા પ્રાણીઓ…