- ટોપ ન્યૂઝ
મહારાષ્ટ્રમાં વિધાનસભ્યોની પાત્રતા મામલે બે લાખ પાનાંના દસ્તાવેજો તૈયાર
નાગપુરઃ શિવસેનાના ધારાસભ્યની પાત્રતા કે અપાત્રતાના કેસમાં 2 લાખ પાનાના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી એક અહેવાલ દ્વારા મળી છે. 34 અરજીઓને છ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલય દ્વારા સુનાવણીની કાર્યવાહી 20 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના…
- મનોરંજન
અભિષેક અને ઐશ્વર્યાના લગ્નજીવનમાં પડેલાં ભંગાણનું કારણ છે આ વ્યક્તિ?
બચ્ચન પરિવારમાં ચાલી રહેલી બબાલ કંઈ શાંત પડવાનું નામ નથી લઈ રહી. દરરોજ કોઈક નવા નવા કારણો અને વાતો સામે આવી રહી છે. એક તરફ જ્યાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદાએ જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ફિલ્મ ઈન્ડસ્ડ્રીમાં ડેબ્યુ કર્યું…
- સ્પેશિયલ ફિચર્સ
જો તમને કબજિયાતની સમસ્યા સતાવે છે તો તમારી રોટલીમાં ઉમેરો આ વસ્તુ
કબજિયાત અથવા તો પેટ સાફ ન આવવું તે પોતે એક રોગ કે સમસ્યા જ નથી, પરંતુ કેટલીય સમસ્યાઓનું મૂળ છે. કબજિયાતનું નામ ભલે નાનું લાગે પરંતુ જે લોકો આ સમસ્યાનો સામનો કરે છે તેઓ સારી રીતે જાણે છે કે આ…
- નેશનલ
સૌથી વધુ ઇલેક્ટ્રિક બસો ધરાવતું શહેર બન્યું દિલ્હીઃ પ્રદૂષણને પગલે સીએનજી-ડીઝલ બસોને મળ્યો જાકારો
નવી દિલ્હી: કેજરીવાલ સરકાર દ્વારા રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ઓછું થાય તે માટેના શક્ય એવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં આજે નવી 500 ઇલેક્ટ્રિક બસ સામેલ કરવામાં આવી છે. દિલ્હીના રાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ખેડૂતોના બૂરા હાલઃ 10 મહિનામાં આટલા ખેડૂતોએ ભર્યું અંતિમ પગલું
મુંબઈ: દેશમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રના ખેડૂતોએ આપઘાત કરી હોવાની એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રમાં 2,000થી વધુ ખેડૂતે આપઘાત કર્યા હતા. રાજ્યમાં ચાલી રહેલા શિયાળુ…
- સ્પોર્ટસ
IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સે નીતિશ રાણાની જગ્યાએ આ પ્લેયરને કેપ્ટનશીપ સોંપી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ સિઝન મારે પ્લેયર્સની હરાજી 19મી ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમે શ્રેયસ અય્યરને ફરીથી કેપ્ટન બનાવ્યો છે.…
- મનોરંજન
પ્રભાસનો પ્રભાવઃ તેની ફ્લૉપ ફિલ્મએ પણ શાહરૂખ-સન્નીની હીટ ફિલ્મ કરતા કરી વધારે કમાણી
વર્ષ 2023 બોલીવૂડ માટે સરવાળે સારું જ રહ્યું અને ખાસ કરીને એ અભિનેતાઓને ફાયદો થયો જેમની ઘણા સમયથી ફિલ્મ આવી ન હતી કે હીટ ફિલ્મ આવી ન હતી. જેમાં શાહરૂખ ખાન અને સન્ની દેઓલનો સમાવેશ થાય છે. શાહરૂખને ચારેક વર્ષ…
- નેશનલ
‘સિંઘ ઈઝ કિંગ’ શશિ થરૂરે લોકસભામાં ઘૂસેલા પ્રદર્શનકારીને પકડનાર સાંસદના વખાણ કર્યા
નવી દિલ્હી: ગઈ કાલે બુધવારે સંસદની સુરક્ષા વ્યવસ્થા તોડીને બે પ્રદર્શનકારીઓ લોકસભાના ગૃહમાં ઘુસી ગયા હતા. કોંગ્રેસ સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ લોકસભામાં ઘુસેલા પ્રદર્શનકારીને સૌથી પહેલા પકડ્યો હતો. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કોંગ્રેસ પાર્ટીના સાંસદ ગુરજીત સિંહ ઔજલાની પ્રશંસા કરી…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાનો સૌથી ઊંચો સ્મશાન ઘાટ
દુનિયાનું સૌથી ઊંચુ શિખર હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ છે, એ તો બધા જાણે છે, પણ શું તમે જાણો છો કે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર લાશોના ઢગલા છે? કદાચ નહીં જાણતા હો. તો તમને જણાવી દઇએ કે માઉન્ટ એવરેસ્ટ…
- નેશનલ
લોકસભાની ચૂંટણી અંગે મહારાષ્ટ્રના આ નેતાએ સૌથી મોટું આપ્યું નિવેદન
નવી દિલ્હી/નાગપુરઃ ત્રણ રાજ્યમાં શાનદાર જીત પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યુ છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે વિધાનસભ્યના જૂથની બેઠકમાં મહારાષ્ટ્રના પ્રદેશપ્રમુખે કહ્યું હતું કે…