- મહારાષ્ટ્ર
શોરૂમમાં ઘુસીને લોકરમાંથી ત્રણ કરોડનું સોનાની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પુણેઃ પુણેના એક શોરૂમમાંથી ત્રણ કરોડના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના પુણેના રવિવાર પેઠ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શોરૂમના માલિકે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તેનું…
- નેશનલ
MP:રાજ્યાભિષેક થવાનો હતો ને વનવાસની ઘડી આવી ગઇ, પૂર્વ સીએમ થયા ભાવુક
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બની ગઇ છે, પણ પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના હાથમાંથઈ મુખ્ય પ્રધાનપદ છિનવાઇ ગયું છે. જોકે, હાલમાં મધ્ય પ્રદેશના વિવિધજિલ્લા અને વિસ્તારોમાં ફરીને પક્ષને જમીની સ્તરે મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. આ જ…
- સ્પોર્ટસ
T20 world cup 2024: વિરાટ અને રોહિત T20 વર્લ્ડ કપ રમવા ઈચ્છે છે! સિલેક્ટર્સ સામે મોટો પડકાર
નવી દિલ્હી: ઘર આંગણે રમાયેલ ODI વર્લ્ડકપનાં ફાઈનલમાં હાર બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમની નજર આ વર્ષે જુન મહિનામાં યોજાનારા T20 વર્લ્ડકપ પર છે. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બાદ, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની તૈયારી…
- સ્પેશિયલ ફિચર્સ
2024માં આ ત્રણ રાશિની યુવતીઓનો Careerનો ગ્રાફ જશે ઓલ ટાઈમ હાઈ…
વેદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિના વ્યક્તિનો સ્વભાવ, પસંદ-નાપસંદ એકદમ અલગ અલગ હોય છે અને 2024ની શરૂઆત થઈ ગઈ છે. એવામાં કેટલાક ગ્રહોના ગોચરની શુભ અને અશુભ અસર દરેક રાશિના જાતકોના જીવન પર જોવા ણળે છે. પરંતુ કેટલીક રાશિની યુવતીઓ…
- સ્પોર્ટસ
ટેસ્ટમાં અવગણાયેલો પ્લેયર ફરી મુંબઈનો કૅપ્ટન, પણ બે મૅચ-વિનિંગ બૅટર્સની ગેરહાજરી
મુંબઈ : ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્ર્વર પુજારાની જેમ હવે તો ભૂતપૂર્વ સિરીઝ-વિનિંગ કૅપ્ટન અજિંક્ય રહાણેને પણ ટેસ્ટની ટીમમાંથી પોતાની બાદબાકી જોવાની જાણે આદત પડી ગઈ હશે. જુઓને, સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં આપણી ટીમ બૅટિંગમાં કેવી ફ્લૉપ ગઈ અને એક દાવથી આપણે…
- નેશનલ
પીએમ મોદીએ તામિલનાડુમાં કહ્યું કે ભારતીદાસન યુનિવર્સિટીનો દરેક સ્નાતક….
તિરુચિરાપલ્લી: પીએમ નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીની મુલાકાતે છે. જ્યાં પીએમ મોદીએ ભારતીદાસન યુનિવર્સિટીના 38માં કોન્વોકેશનમાં હાજરી આપી હતી. આ સમારોહમાં રાજ્યપાલઆર એન રવિ અને સીએમ એમકે સ્ટાલિન પણ હાજર હતા. ભારતીદાસન યુનિવર્સિટીના 38માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે પીએમ…
- નેશનલ
પાંચ મહિના બાદ પહેલી વાર ભારતીય પતિ અરવિંદને મળી અંજુ, કહ્યું- હવે અમે બંને સાથે…..
નવી દિલ્હીઃ જુલાઈમાં વિઝા લઈને પાકિસ્તાન ગયેલી સતત ચર્ચામાં રહી છે. અંજુ નવેમ્બરમાં ભારત પરત આવી હતી. ત્યાર બાદ તે એક પછી એક ઈન્ટરવ્યુ આપતી અને પોતાના વિચારો વ્યક્ત કરતી જોવા મળી રહી છે.હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે…
- નેશનલ
બાલાસોર રેલ અકસ્માત: પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે રેલવે પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. હવે કોર્ટ રેલવેમાં સુરક્ષા વ્યવસ્થા સહિત સુરક્ષાના તમામ પગલાંની ચકાસણી કરવાનું નક્કી કર્યું છે. કોર્ટે રેલવેને સવાલ કર્યો છે કે મુસાફરોની સુરક્ષા માટે રેલવેએ…
- નેશનલ
અયોધ્યા મુદ્દે ઓવૈસીએ કર્યું વિવાદાસ્પદ નિવેદન, ભાજપે આપી પ્રતિક્રિયા
અયોધ્યાઃ અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. રામ મંદિરના અભિષેક કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર નિર્માણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. રામ લાલાના અભિષેક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય યજમાન…