- નેશનલ
જેલમાં રહીને પણ રાજ્યસભામાં જશે સંજયસિંહ, આ કામ માટે કોર્ટે આપી મંજૂરી
નવી દિલ્હીઃ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી છે. સંજય સિંહ ફરી એકવાર આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ ઉમેદવાર બનશે. રાઉઝ એવન્યુ કોર્ટે રાજ્યસભાની ચૂંટણી લડવા માટેના ફોર્મ પર…
- નેશનલ
ભારતની જેમ નેપાળમાં પણ 22 જાન્યુઆરીએ ઉજવાશે દિવાળી….
અયોધ્યા: ભગવાન શ્રી રામ 550 વર્ષ બાદ પોતાના જન્મસ્થળ અયોધ્યા પરત આવી રહ્યા છે. સહુ કોઈ જાણે છે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો અભિષેક થશે. ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે પ્રભુ રામની મૂર્તિ બનાવવા માટે નેપાળનો…
- મહારાષ્ટ્ર
Politics: શું કોલ્હાપુરમાં વધતી ગુનાખોરીનું કારણ આ છે?
કોલ્હાપૂર: નગરસેવક બનવા માટે ઇચ્છૂક કાર્યકર્તાઓથી લઇને વિધાનસભ્ય અને સાંસદ સુધીના રાજકીય નેતાઓ ગુંડાઓની ટોળકીઓને પોષે છે. પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે મદદ કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરી રહ્યાં છે. આ કારણોસર વધી રહેલી ગૂંડાગીરીને કારણે મહિલાઓની સૂરક્ષા જોખમમાં આવી ગઇ છે.…
- નેશનલ
રાહુલ, મમતા કે કેજરીવાલ, પીએમ મોદીને કોણ પડકારી શકે? સર્વેમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા
નવી દિલ્હીઃ દેશના દરેક રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણી 2024 માટે કમર કસી લીધી છે. ભાજપે દાવો કર્યો છે કે આ ચૂંટણીમાં તેને 400થી વધુ બેઠકો મળશે. બીજી તરફ ભાજપને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘ઈન્ડિયા એલાયન્સ’નો દાવો છે કે આ…
- નેશનલ
Politics: ચાલુ વર્ષે લોકસભામાં નહીં પણ રાજ્યસભામાં પણ ધમાસાણ, જાણો શા માટે
અમદાવાદઃ હાલમાં ભારતના રાજકારણમાં લોકસભાની ચૂંટણીનો મુદ્દો જ મહત્વનો બની ગયો છે. દરેક નાના મોટા રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. બહાર લોકોને દેખાતી તૈયારીઓ કરતા અંદરોઅંદર પક્ષમાં અને દરેક મતવિસ્તારમાં ચાલતી તૈયારીઓ અલગ જ હોય છે. વડા…
- ટોપ ન્યૂઝ
કેપ ટાઉનમાં ભારત 32 વર્ષે પહેલી વાર ટેસ્ટ જીત્યું : સૌથી ટૂંકી ટેસ્ટમાં રોહિતની ટીમે રચ્યો નવો ઇતિહાસ
કેપ ટાઉન : ભારતીય ક્રિકેટરો સાઉથ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ નથી જીતી શક્યા અને આ વખતે જીતવાની તક પણ તેમણે ગુમાવી, પરંતુ કેપ ટાઉનમાં કદી ટેસ્ટ-મૅચ ન જીતી શકવાનું મહેણું ભારતીય ટીમે આ વખતે ભાંગ્યું. બીજા દિવસે ભારતને જીતવા માત્ર…
- આપણું ગુજરાત
સૂર્ય નમસ્કારના સ્વાસ્થ્ય લાભો જાણો
હાલમાં જ ગુજરાત રાજ્યએ 108 સ્થળોએ એકસાથે સૌથી વધુ સંખ્યામાં લોકો સાથે સૂર્ય નમસ્કાર કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 1 જાન્યુઆરી, 2024 ના રોજ સૂર્ય નમસ્કાર કરવા માટે 108 સ્થાનો અને 51 વિવિધ…
- નેશનલ
લક્ષદ્વીપમાં Prime Minister Narendra Modiનો લાક્ષણિક અંદાજ…
Prime Minister Narendra Modi હંમેશા પોતાના બેબાક અને બિન્ધાસ્ત નેચર માટે જાણીતા છે અને તેઓ લોકોની વચ્ચે જઈને એમની સાથે વાતચીત કરવાનું, એમની સમસ્યાઓ સમજવાનું ખૂબ જ પસંદ કરે છે અને તે અંગેના વીડિયો કે વિચારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર…
- આપણું ગુજરાત
Tourism: સુંદર સાપુતારાને છોડી ગુજરાતીઓ કેમ ફરવા જઈ રહ્યા છે આ સ્થળે?
અમદાવાદઃ તાજેતરમાં જ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટને લઈને આપેલી છૂટ મામલે ઘણાએ વિરોધ નોંધાવ્યો છે, પરંતુ લિકર પીવાની છૂટ ન હોવાને લીધે ગુજરાતની તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું વારંવાર બહાર આવ્યું છે. આવું જ કંઈક ગુજરાતના અમુક…
- આપણું ગુજરાત
કોલેજમાં એડમીશન લેવું સરળ બન્યું, ગુજરાતની 14 યુનિવર્સિટીઓ માટે કોમન એડમિશન પોર્ટલ લોન્ચ કરાયું
ગાંધીનગર: ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન રૂષિકેશ પટેલે બુધવારે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) પોર્ટલ લોન્ચ કર્યું હતું, આ પોર્ટલનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ રાજ્યની 14 જાહેર યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન 2,343 કોલેજોમાં સરળતાથી પ્રવેશ મેળવી શકશે.આ પોર્ટલ શરુ થવાથી…