- નેશનલ
Attack on ED team : ‘બંગાળમાં કાયદો વ્યવસ્થા જેવું કશું નથી રહ્યું’ અધીર રંજનના TMC પર પ્રહારો
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ(Congress) અને તૃણમૂલ કોંગ્રેસ(TMC) વચ્ચે લોકસભા ચૂંટણીની બેઠકોની વહેંચણી માટે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી બંગાળ સરકાર અને મમતા બેનર્જી પર સતત પ્રહારો કરી રહ્યા છે. અધીર રંજન ચૌધરીએ…
- નેશનલ
વર્લ્ડ ચેમ્પિયન બોલર જોગિન્દર શર્માની મુશ્કેલી વધશે, જાણો કેમ?
2007ના સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપનો હીરો જોગિન્દર શર્મા યાદ છેને? ઐતિહાસિક ઓવર ફેંકીને પહેલવહેલી ટી-20 વિશ્ર્વકપની ટ્રોફી ભારતને અપાવનાર આ પેસ બોલર હરિયાણાનો બહુ જાણીતો ડીએસપી (ડેપ્યૂટી સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ) ઘણા વર્ષોથી પોલીસ વિભાગમાં છે, પરંતુ અત્યારે ખુદ આ સુરક્ષા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, શાળાનો કાર્યક્રમ તાત્કાલિક રદ કરાવી બાળકોને રવાના કરાયા
અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારકના કાર્યાલયમાં ઇ-મેલ દ્વારા સ્મારકને બોમ્બ બ્લાસ્ટ વડે ઉડાવી દેવાની ધમકી કરતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. આ દરમિયાન સરદાર સ્મૃતિ સ્મારકના મેદાનમાં એક શાળાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો, જેને તરત જ બંધ…
- મનોરંજન
… તો હવે આ કારણે નહીં મકર સંક્રાંતિ પર રીલિઝ થાય ફિલ્મ Eagle?
સાઉથના સુપર સ્ટાર રવિ તેજાના ફેન્સ માટે એક બેડ ન્યુઝ છે અને આ બેડ ન્યુઝ તેની આગામી લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ફિલ્મ Eagleને લઈને છે. પહેલાં આ ફિલ્મ 15મી જાન્યુઆરીના મકરસંક્રાંતિના દિવસે રીલિઝ થવાની હતી, પરંતુ હવે…
- નેશનલ
હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે બળજબરીથી લગ્ન કાયદેસર છે કે ગેરકાયદેસર….
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પટણા હાઈ કોર્ટના ‘પકડૌઆ લગ્ન’ અથવા ‘બળજબરીથી લગ્ન’ને રદ કરવાનો ચુકાદો આપ્યો હતો, કારણ કે વરને બંદૂકની અણી પર લગ્ન કરવાની ફરજ પાડવામાં આવી હતી અને હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ જરૂરી સાત ફેરા લેવામાં આવ્યા…
- મહારાષ્ટ્ર
પુણેની હોસ્પિટલમાં રાડો: ભાજપના વિધાનસભ્યએ રાષ્ટ્રવાદીના પદાધિકારી અને પોલીસને માર્યો લાફો
પુણે: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય સુનીલ કાંબળેએ એક પોલીસ કર્મચારી અને રાષ્ટ્રવાદીના મેડીકલ સેલના અધ્યક્ષને ધક્કો મારી લાફો મારતા વિવાદ ઊભો થયો છે. આ બનાવ પુણેની સસૂન હોસ્પિટલમાં અજિત પવારની મુલાકાત દરમીયાન બન્યો છે. સસૂન હોસ્પિટલમાં વોર્ડની મુલાકાત લેતી…
- નેશનલ
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ ભજનના કર્યા ભરપેટ વખાણ…..
અયોધ્યા: રામનગરી અયોધ્યામાં ભગવાન રામના અભિષેકની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ લાલાના અભિષેક સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તમામ દેશવાસીઓ આ ખાસ પ્રસંગની રાહ જોઈ રહ્યા છે. આ દિવસે આખો દેશ તહેવાર…
- નેશનલ
‘યે દોસ્તી..’ કેજરીવાલે મનીષ સિસોદિયાને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ
દિલ્હીમાં આબકારી નીતિમાં નાણાં ઉચાપત મામલે જેલમાં બંધ ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓના રાજકીય સફરના જૂના દિવસોની એક તસવીર શેર કરીને કેજરીવાલે ભાવુક લખાણ લખ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે…
- નેશનલ
બોલ સમજીને બૉમ્બથી રમવા માંડ્યો બાળક, દીવાલ પર ફેંકતા જ……
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બોમ્બ બ્લાસ્ટમાં સાત વર્ષના બાળકનું મોત થયું હોવાની ઘટના જાણવા મળી છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને…
- આમચી મુંબઈ
Maharashtra crime: વસઇમાંથી ગાયબ સગીર બહેનો આખરે તુંગારેશ્વર જંગલમાંથી મળી આવી: યુવકની અટક
વસઇ: વસઇના ચુળને ગામમાંથી ગાયબ થયેલી બે સગીર બહેનોને માણિકપૂર પોલીસે સલામત રીતે બચાવી લીધી છે. તુંગારેશ્વરના જંગલમાં આ સગીર બહેનો બુધવારે રાત્રે મળી આવી હતી. આ બહેનોને પટાવીને ભગાવી જનાર 19 વર્ષના યુવકની પોલીસે અટક કરી છે. આરોપી આ…