- આમચી મુંબઈ
ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરનારા પરિવારે ટીસીની કરી મારપીટ, ગુનો નોંધાયો
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ટિકિટ વિના લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકોએ ટિકિટ કલેક્ટર (ટીસી)ને માર મારવાની ચોંકાવનારી ઘટના બની છે. પશ્ચિમ રેલવેના નાલાસોપારા રેલવે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. પાલઘરમાં ટીસી તરીકે ફરજ બજાવનાર પ્રદીપકુમાર રાજ સિંહ જ્યારે…
- મનોરંજન
સાવકી માતા હેલનને આ કહીને બોલાવે છે Salman Khan
Bollywood Superstar Salman Khan અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતો હોય છે પછી તે એની પર્સનલ લાઈફને કારણે હોય કે પ્રોફેશનલ લાઈફની કોઈ કોન્ટ્રોવર્સીને કારણે હોય. પણ આજે અમે અહીં તમને સલમાન ખાનના લાઈફના એક એવા સિક્રેટ વિશે જણાવવા જઈ…
- નેશનલ
કોંગ્રેસી નેતાએ અક્ષત વહેંચવા આવેલા રામ ભક્તોને ગાળો બોલી અને સોસાયટીમાંથી કાઢી મૂક્યા….
જયપુર: અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકને હવે થોડોક જ સમય બાકી છે. ત્યારે આખો દેશ પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા માટે થનગની રહ્યો છે. ત્યાં સુધી કે સમગ્ર વિશ્ર્વની નજર અયોધ્યામાં યોજાનાર મહોત્સવ પર છે. વિદ્શથી પણ ઘણા મહેમાનો ભાગ લેવા…
- સ્પોર્ટસ
મોહમ્મદ શમીનું કયું વર્ષો જૂનું સપનું પૂરું થયું?
નવી દિલ્હી: ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરના વન-ડે વર્લ્ડ કપમાં હાઇએસ્ટ 24 વિકેટ લીધી, પરંતુ ભારત ટ્રોફી ન જીતી શક્યું એટલે તેની જાણે બધી મહેનત પાણીમાં ગઈ એવું તેના કરોડો ચાહકોને લાગ્યું હશે. ખુદ શમી વિશ્ર્વકપ પછી કદાચ સૌથી વધુ…
- આપણું ગુજરાત
રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં ટેબલ રાખવા મુદ્દે વકીલો વચ્ચે બબાલ
રાજકોટઃ રાજકોટના નવા બનેલ કોર્ટ પરિસરમાં વકીલો વકીલો વચ્ચે નામ જોગ ટેબલ રાખવા મુદ્દે બબાલ થયાનું બહાર આવ્યું છે.નવા કોર્ટ બિલ્ડિંગમાં છેલ્લા પાંચ વર્ષમાં જે વકીલો આવ્યા છે એટલે કે જુનિયર વકીલો તેમના ટેબલ પરિસરમાં અંદર આવતા રોકવામાં આવ્યા હતા…
- નેશનલ
IRCTCના ફૂડ સ્ટોલ પર ઉંદરોની મિજબાનીનો વીડિયો વાઇરલ..
મધ્યપ્રદેશ: આપણા દેશમાં ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોને સારી ગુણવત્તાવાળું ભોજન અને સ્વચ્છતા એ કાયમ એક પ્રશ્નાર્થ રહ્યો છે. દેશમાં સ્ટીમ એન્જિનમાંથી બુલેટ ટ્રેન સુધીનો વિકાસ થઇ ગયો પરંતુ રેલવેની અમુક બાબતો ક્યારેય બદલાતી નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો…
- નેશનલ
લક્ષદ્વીપની કાયાપલટ કરશે ઇઝરાયલ, ખતમ થશે માલદિવ્સની બાદશાહત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટાપુઓની મુલાકાત પછી માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓને લઈને ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વચ્ચે, ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસે સોમવારે લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનું સમર્થન કર્યું હતું.માલદીવ અને ભારત વચ્ચેના લક્ષદ્વીપ વિવાદમાં હવે ઈઝરાયલે…
- નેશનલ
રીલ્સ બનાવવાની ના પાડતા પત્નીઅ પતિને મોતને ઘાટ ઊતાર્યો….
બેગુસરાયઃ આજકાલ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર રીલનો ટ્રેન્ડ ખૂબ જ ફેમસ છે. લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિત ઘણી જગ્યાએ રીલ બનાવીને અપલોડ કરતા હોય છે. આજના સમયમાં દરેકના હાથમાં સ્માર્ટફોન છે અને દરેક વ્યક્તિને લોકોમાં ફેમસ થવાની લાલસા…
- ટોપ ન્યૂઝ
Maharashtra politics: દક્ષિણ મુંબઇમાં કોંગ્રેસ-શિવસેના (ઠાકરે જૂથ) આમને-સામને…. મહાવિકાસ અઘાડીમાં ભંગાણની શક્યતા?
મુંબઇ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઇ રહ્યાં છે. એક તરફ મહાયુતિ સરકારમાં તિરાડની ચર્ચાઓ થઇ રહી છે. તો બીજી બાજુ મહાવિકાસ અઘાડીમાં પણ આંતરીક વિવાદોને કારણે લોકસભા ચૂંટણી પડકાર રુપ બની શકે…
- આમચી મુંબઈ
મની લોન્ડરિંગ કેસમાં વિધાન સભ્ય રવિન્દ્ર વાયકરના ઘરે EDના દરોડા
મુંબઇઃ મુંબઈથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેના ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા અને વિધાન સભ્ય રવિન્દ્ર વાયકરના ઘરે દરોડા પાડ્યા છે. EDના દસથી બાર અધિકારીઓ અચાનક મુંબઈમાં વાયકરના ઘરે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી…