- આપણું ગુજરાત
Vibrant Gujarat: ‘ભારત અને યુકેના સંબંધોમાં ક્રિકેટ મહત્વનું,’.. યુકેના લોર્ડ તારિક અહેમદનું સંબોધન
ગાંધીનગર: Vibrant Gujarat Global Summitમાં વિશ્વભરમાંથી હજારોની સંખ્યામાં નેતાઓ, ઉદ્યોગપતિઓ, ડેલિગેટ્સનું આગમન થયું છે. યુકેના મધ્યપૂર્વ, સાઉથ એશિયા અને સંયુક્ત રાષ્ટ્રો તથા કોમનવેલ્થ વિભાગના પ્રધાન લોર્ડ તારીક અહેમદે પણ સમિટમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ચેનો સંબંધ…
- ઇન્ટરનેશનલ
સાઉદીમાં સ્મૃતિ ઇરાનીએ ઈતિહાસ રચ્યો, પહેલીવાર કોઈ બિન-મુસ્લિમ નેતા મદીના પહોંચ્યા
મદીનાઃ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા ભારતની મહિલા અને લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મુસ્લિમો માટે પવિત્ર શહેર મદીનાની મુલાકાત લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ બિન-મુસ્લિમ ભારતીય પ્રતિનિધિમંડળ મદીના શહેર પહોંચ્યું છે. એટલું જ નહીં, આ મદીનાની મુલાકાત…
- આપણું ગુજરાત
Vibrant Summit ના મહેમાન બનેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું નીકળ્યું અમદાવાદ કનેક્શન!
ગાંધીનગર: ‘ગુજરાત તો મારું બીજું ઘર છે’ તેવું જણાવતા મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ જ્યારે Vibrant Gujaratમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી, ત્યારે તેમણે IIM અમદાવાદમાં તેમના અભ્યાસના દિવસો વાગોળ્યા હતા.મોઝામ્બિક આફ્રિકાનો એક દેશ છે, તેના રાષ્ટ્રપતિ ફિલિપ જેકીન્ટો ન્યુસી અને…
- નેશનલ
Electric vehicle sales in India 2023: ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ એક વર્ષમાં 49 ટકાથી વધ્યું: કુલ વેચાણ 15.29 ટકા રહ્યું: FADA
નવી દિલ્હી: આખા દેશમાં હવે ઇલેક્ટ્રીક વાહનોનો ક્રેઝ વધી ગયો છે. તેથી જ ઇવીની ડિમાન્ડ પણ વધી ગઇ છે. 2023માં દેશમાં ઇલેક્ટ્રીક વાહનોનું કુલ વેચાણ 49.25 ટકાએ વધ્યું હતું. જે અંતર્ગત આ વેચાણ 15,29,947 થયું હતું. વાહન જિલન સંઘના મહાસંઘ…
- ઇન્ટરનેશનલ
ચીન આગળ ઘૂંટણિયે નહીં પડીએ, ભારતે ચિંતા કરવાની જરૂર નથી… જાણો બાંગ્લાદેશના વિદેશ પ્રધાને શું કહ્યું
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં સત્તારૂઢ અવામી લીગની પ્રચંડ જીત સાથે શેખ હસીના ફરી એકવાર સત્તામાં પરત ફર્યા છે. આ જીત બાદ શેખ હસીનાએ ભારત સાથેના પોતાના ગાઢ સંબંધોને યાદ કર્યા હતા અને ભારતને વિશ્વાસપાત્ર મિત્ર ગણાવ્યું. દરમિયાન બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ.એ.કે.…
- નેશનલ
Lok sabha election: જીતની હેટ્રીક માટે ભાજપનો ‘RAM’ પ્લાન શું અપાવશે 2024માં સફળતા?
નવી દિલ્હી: વિરોધી ગઠબંધન બેઠકો વહેંણીમાં પડ્યું છે. ઇન્ડિયા ગઠબંધનનો બેઠકોની વહેંચણી બાબતે હજી સુધી કોઇ ફોર્મ્યુલા નક્કી થયો નથી. ત્યાં ભાજપે જીતની હેટ્રીકનો પ્લાન બનાવી લીધો છે. આ પ્લાન છે ‘RAM’ પ્લાન. જેમાં R એટલે કે RSS, A એટલે…
- ટોપ ન્યૂઝ
5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ થશે: Vibrant Gujaratમાં ગૌતમ અદાણીની મોટી જાહેરાત
ગાંધીનગર: 10મી Vibrant Gujarat ગ્લોબલ સમિટનું આજે પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. 3 દિવસ ચાલનારી આ સમિટમાં કુલ 136 દેશોમાંથી લોકો ભાગ લઇ રહ્યા છે. દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ સહિત અનેક મહાનુભાવોએ સમિટમાં ઉપસ્થિત છે,…
- નેશનલ
‘રવિ કિશનને ખરાબ લાગે તો… તમે સાચું કહો’, જ્યારે પીએમ મોદીએ કરી મજાક….
વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીએ ગોરખપુરના કારીગરો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. આ દરમિયાન એક કારીગર સાથે વાત કરતા પીએમ મોદીએ બીજેપી સાંસદ રવિ કિશનની હળવી મજાક પણ કરી હતી,. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…
- ટોપ ન્યૂઝ
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ ના ઉદ્ઘાટન સમારોહ પહેલા વિશ્વ નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ગ્રુપ ફોટોગ્રાફ
VGGS Gujarati PR વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન પહેલા કીર્તિદાન ગઢવીએ જય જય ગરવી ગુજરાત ગીત રજુ કર્યું વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન પહેલા કીર્તિદાન ગઢવીએ જય જય ગરવી ગુજરાત ગીત રજુ કર્યું#Gujarat #VibrantGujaratGlobalSummit #NarendraModi #PrimeMinister #VibrantGujarat pic.twitter.com/B6Dq4IhNk9— Mumbai Samachar Official (@Msamachar4u)…