- ટોપ ન્યૂઝ
નાશિક રોડ શોમાં જોવા મળ્યું મોદી સરકારનું ટ્રિપલ એન્જિન
નાશિકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે શુક્રવારે નાશિક પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સવારે જ નાસિક પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ નીલગીરી બાગથી રામકુંડા સુધી રોડ શો કર્યો હતો. સામાન્ય રીતે દરેક રોડ શો…
- નેશનલ
આસામમાં ત્રણથી વધુ બાળક ધરાવતી મહિલાઓને નહીં મળે સરકારી મદદઃ હિમંતા સરકાર
દિબ્રુગઢઃ કોંગ્રેસ અને મુસ્લિમો માટેના પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સાહસિકો માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેર કરી છે. જોકે, તેમણે આ માટે એક શરત…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીની નાશિક-મુંબઈની મુલાકાતના લાઈવ અપડેટ્સ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં મહારાષ્ટ્રના નાસિકમાં રોડ શો કરી રહ્યા છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)ના ઉદ્ઘાટન માટે મુંબઈ જતા પહેલા તેઓ શહેરના શ્રી કાલારામ મંદિરમાં પ્રાર્થના પણ કરશે. #WATCH | Prime Minister Narendra Modi holds a roadshow in…
- ટોપ ન્યૂઝ
વડાપ્રધાન મોદીનું નાશિકમાં આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાશિકની મુલાકાતે છે. અહીં તેઓ લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં રોડ શો કર્યો હતો અને કાલારામ મંદિર દર્શન પણ કર્યા હતા. નવી દિલ્હીથી ઓઝર એરપોર્ટ પર એરફોર્સનું વિશેષ વિમાન પહોંચ્યું હતું. આ પ્રસંગે નવા અધિકારીઓની ફોજ તેમનું સ્વાગત…
- નેશનલ
મણિપુરમાં હાલ શું સ્થિતિ છે?: આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આપ્યું આ નિવેદન..
ભારતની સીમા ચીન, બાંગ્લાદેશ,પાકિસ્તાન,મ્યાંમાર જેવા દેશો સાથે જોડાયેલી છે. આ દેશો સાથે ભારતના સંબંધો બનતા અને બગડતા રહ્યા છે, આથી હંમેશા જે ભારતીય સરહદો આ દેશો સાથે જોડાયેલી હોય ત્યાં મોટાપાયે ભારતનું સૈન્યબળ સતત તૈનાત રહે છે. એવામાં દેશના આર્મી…
- નેશનલ
મહુઆ મોઇત્રા સામે FIR નોંધવાની તૈયારીમાં CBI,LS સચિવાલય પાસેથી માગ્યો એથિક્સ કમિટિનો રિપોર્ટ
નવી દિલ્હીઃ ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં TMC નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. સીબીઆઈ તેમની સામે એફઆઈઆર નોંધવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ લોકસભા સચિવાલય પાસેથી એથિક્સ કમિટિનો રિપોર્ટ માંગ્યો છે. લોકપાલની સૂચનાઓ બાદ,…
- આપણું ગુજરાત
વાઇબ્રન્ટ ગુજરાત: બુલેટ ટ્રેન મુદ્દે રેલવે પ્રધાને લોકોને શા માટે પૂછ્યું ખુશ હોના?
ગાંધીનગર: ગાંધીનગર ખાતે ૧૦મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે. દેશ-વિદેશના મહાનુભાવો ઉદ્યોગપતિઓ અને મહેમાનો સાથે અહીં કેન્દ્રીય પ્રધાનોની પણ આવરજવર રહે છે ત્યારે આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એમઓયુ સાઇન કરવાના કાર્યક્રમમાં યુનિયન ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા…
- આપણું ગુજરાત
અમદાવાદથી અયોધ્યાની પહેલી સીધી ફ્લાઇટ આજથી શરૂ, જયશ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યુ એરપોર્ટ..
અમદાવાદ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવ્ય કાર્યક્રમ યોજાવાનો છે જેને પગલે રામભક્તોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજથી અમદાવાદથી અયોધ્યા સુધીની પહેલી સીધી ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ કેટલીક…
- નેશનલ
ઈન્દોર અને સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરો, રાષ્ટ્રપતિ મુર્મુએ એવોર્ડ આપ્યો
નવી દિલ્હી: ભારતમાં સ્વચ્છતા મિશનની ભાવના હવે દરેક દેશવાસીઓમાં જાગી છે, જેની અસર રસ્તાઓ, શેરીઓ અને ઉદ્યાનોમાં જોવા મળી રહી છે. આ ક્રમમાં સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં ઈન્દોર અને સુરતને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા છે.ઈન્દોરને સતત…
- નેશનલ
બેંગલુરુના સીઈઓ સુચના સેઠે પુત્રની હત્યા કરતા પહેલા પતિને કર્યો હતો આવો વોટ્સએપ મેસેજ…..
બેંગલુરુ: બેંગલુરુની CEO સુચના સેઠ પર ગોવામાં પોતાના જ ચાર વર્ષના બાળકની હત્યા કરવાનો આરોપ છે. હાલમાં તે ગોવા પોલીસની કસ્ટડીમાં છે. આ કેસમાં પોલીસે રોજ અલગ અલગ ખુલાસા કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર સુચના અને તેના પતિ વચ્ચે…