- મનોરંજન
વીકએન્ડ બાદ પણ હનુમાન માટે દર્શકોનો ધસારો જોવા મળ્યો હતો……
મુંબઈ: તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મનું બજેટ બહુ મોટું નથી. તેમજ…
- આમચી મુંબઈ
શાળાની ફી ન ભરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી કાઢ્યા બહાર અને પછી…
થાણે: થાણેની એક અંગ્રેજી માધ્યમની શાળામાં ફી ન ભરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી બહાર કાઢવાની ઘટના સામે આવી છે. આજે સવારે બનેલી આ ઘટનાને લીધે શાળા પ્રશાસન અને વિદ્યાર્થીઓના વાલીઓ વચ્ચે ટકરાવ થયો હતો. વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષા વખતે ક્લાસમાંથી બહાર કાઢવાની માહિતી…
- આપણું ગુજરાત
વઘાસિયા નકલી ટોલનાકા પ્રકરણમા નાસતા ફરતા વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર નજીક બહુચર્ચિત નકલી વઘાસિયા ટોલનાકા પ્રકરણમાં પોલીસ પકડથી દૂર ત્રણ આરોપીઓને ગત મોડીરાત્રે વાંકાનેર પોલીસે વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.બામણબોર કચ્છ નેશનલ હાઇવે ઉપર વાંકાનેર નજીક…
- સ્પેશિયલ ફિચર્સ
ભાગ્યશાળી લોકોની કુંડળીમાં હોય છે આ યોગ, જુઓ તમારી કુંડળીમાં તો નથી ને…..
આપણી કુંડળી પરથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ. એમ કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ હોય છે તે લોકો ઘણી પ્રગતિ કરે છે.વૈદિક શાસ્ત્રો અનુસાર જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેના જન્મની સાથે તેના યોગ…
- મનોરંજન
Rammandir: 75 વર્ષની આ અભિનેત્રી રામમંદિર મહોત્સવમાં કાલે કરશે નૃત્ય
મુંબઈઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. આજથી 22 જાન્યુઆરી સુધી અહીં મહાયજ્ઞ સહિતના ઘણા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં માત્ર ભારતના નહીં વિદેશના પણ કલાકારો ભાગ લઈ રહ્યા છે. જોકે આવતીકાલે અહીં એક સાંસ્કૃતિક…
- નેશનલ
યમનમાં હુતી સંકટ વચ્ચે જયશંકરની ઈરાન મુલાકાતનું મહત્વ જાણો
નવી દિલ્હીઃ વિશ્વમાં ચાલી રહેલા મોટા સંઘર્ષો વચ્ચે વધુ એક સંકટ ઝડપથી આગળ વધી રહ્યું છે. રશિયા અને યુક્રેન ઉપરાંત ઈઝરાયેલ અને હમાસનો સંઘર્ષ હજી ચાલુ જ છે ત્યારે યમનમાં નવો સંઘર્ષ ઊભો થયો છે. અહીંના હુથી વિદ્રોહીઓ લાલ સમુદ્રમાંથી…
- નેશનલ
‘અમને તમને જણાવતા ખેદ થાય છે કે….. ,’ ગૂગલે ફરી છટણીની જાહેરાત કરી
ગૂગલે છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરી છે અને જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, 1,000 જેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. ટેક જાયન્ટે ગૂગલના હાર્ડવેર અને સેન્ટ્રલ એન્જિનિયરિંગ ટીમો તેમજ ગૂગલ આસિસ્ટન્ટ સહિત અનેક વિભાગોમાંની નોકરીઓમાં છટણી કરી છે.…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે AAP સાંસદ સંજય સિંહને રાહત આપી, ટ્રાયલ કોર્ટની સુનાવણી પર સ્ટે આપ્યો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી વિશે ટીપ્પણી કરવાના કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના સંસદસભ્ય સંજય સિંહ સુપ્રીમ કોર્ટે રહત આપી છે. આજે મગળવારે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી ફોજદારી માનહાનિની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.જસ્ટિસ…
- નેશનલ
ચોરી કરતા પકડાયા તો કોર્ટે ….. BITS પિલાની, ગોવાનો કિસ્સો જાણો
પણજીઃ એક અનોખા અને દૂરંદેશી અભિગમમાં મુંબઇ હાઇ કોર્ટની ગોવા બેન્ચે BITS પિલાની, ગોવાના બે વિદ્યાર્થીઓ પર ચોરીને કારણે તેમની સેમેસ્ટર માટે નોંધણી રદ કરવાનો દંડ રદ કર્યો હતો. કોર્ટે બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ, ગોવામાં અભ્યાસ કરતા બે…
- નેશનલ
હવે પંજાબના સીએમને ગણતંત્ર દિવસ પર મારી નાખવાની ધમકી મળી
ચંડીગઢઃ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને ગણતંત્ર દિવસ પર મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સિંહને મારી નાખવાની ધમકી આપી છે. આતંકવાદીએ ધમકી આપી છે કે જો…