- નેશનલ
CM હેમંત સોરેન ફરાર પરંતુ તેમના ઘરેથી EDએ જપ્ત કરી BMW કાર અને આટલા લાખની રોકડ……
નવી દિલ્હી: ઝારખંડમાં કથિત જમીન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી રહી છે. સેન્ટ્રલ એજન્સી ED તેમનું નિવેદન નોંધવા માટે તેને શોધી રહી છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 29 જાન્યુઆરીના રોજ રાત્રે ઝારખંડના મુખ્ય…
- સ્પેશિયલ ફિચર્સ
સપિંડ લગ્ન એટલે શું, શું આ નિયમ હળવો થઈ શકે, ભારતમાં આવા લગ્ન ક્યાં થાય છે?
ભારતના બંધારણમાં તમામ લોકોને કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં એક મૂળભૂત અધિકાર એ પણ છે કે કોઈપણ પુખ્ત વયની વ્યક્તિ પોતાની પસંદગીના છોકરા કે છોકરી સાથે લગ્ન કરી શકે છે. તેમાં જાતિ, ધર્મ કે પ્રદેશ અવરોધ ન બની…
- મનોરંજન
Film: Hrithikની ફાઈટર લાંબી ફાઈટ નહીં આપે, બજેટ જેટલી કમાણી કરે તો સારું
રીતિક રોશન અને દિપીકા પદુકોણને ચમકાવતી ફિલ્મ ફાઈટર એક દિવસ પહેલા એટલે કે શુક્રવારને બદલે ગુરુવારે થિયેટરોમાં રીલિઝ થી હતી. પહેલા દિવસને બાદ કરતા ફિલ્મે શુક્ર, શિન-રવિમાં સારી કમાણી કરી, પરંતુ વીક-એન્ડ પૂરો થતાં ફરી સોમવારે સાવ ઠંડો પ્રતિસાદ મળ્યો…
- નેશનલ
જાણો શા માટે દિલ્હી હાઈ કોર્ટે સપિંડના લગ્ન પર પ્રતિબંધ મૂક્યો….
હિન્દુ ધર્મમાં લગ્ન કરતા પહેલા છોકરા અને છોકરીને તેમના ગોત્ર વિશે વારંવાર પૂછવામાં આવે છે. જો બંને એકજ ગોત્રના હોય તો તેમના લગ્ન થઈ શકતા નથી. હિંદુ ધર્મ પ્રમાણએ એક જ ગોત્રમાં લગ્ન કરવા પર પ્રતિબંધ છે તેમજ હિંદુ મેરેજ…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદ કોરિડોર ‘કવચ’થી બનાવાશે ‘ફુલપ્રૂફ’: જાણો ક્યાં સુધીમાં કરશે અમલ?
મુંબઈ: ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં જ વિકસિત ટેક્નોલોજીના ઉપયોગને પણ વેગ મળી રહ્યો છે અને તેનો વપરાશ હવે પ્રવાસીઓની સુરક્ષા માટે શરૂ કરવા માટે રેલવે પ્રશાસન પણ તૈયાર છે. રેલવેના સૌથી વ્યસ્ત રેલવે કોરિડોર મુંબઈ-અમદાવાદની વચ્ચે હવે સુરક્ષા…
- નેશનલ
શા માટે નીતીશને લેવા ભાજપ થતું હતું તલપાપડ? બિહારની લોકસભામાં આ રીતે ખીલશે કમળ?
નવી દિલ્હી: આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે બિહારમાં મોટો રાજકીય ખેલ પાડી દીધો છે. વારંવાર પક્ષ બદલતા રહેતા નીતિશ કુમાર નવમી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા છે. એક સમયે અમિત શાહે કહેલું કે તેમના માટે NDAના દરવાજા હંમેશા માટે…
- ટોપ ન્યૂઝ
Loksabhaની ચૂંટણી પહેલા Rajyasabhaનો જંગ જામશે, ચૂંટણી પંચે કરી સૌથી મોટી જાહેરાત
નવી દિલ્હીઃ આખા દેશ સહિત વિશ્વની નજર સૌથી મોટા લોકશાહી દેશ ભારતની 2024ની સામાન્ય ચૂંટણી પર છે ત્યારે તે પહેલા દરેક પક્ષ માટે એક જંગની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યસભાની 56 બેઠકની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી…
- ટોપ ન્યૂઝ
I.N.D.I.A. ગઠબંધનના ભવિષ્ય પર લટકતી તલવાર? નીતીશ મમતા બાદ AAP પણ આપશે રાહુલને ઝટકો?
નવી દિલ્હી: દેશભરમાં 2024 લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ચૂંટણી પહેલા જ બિહારમાં ‘ઓપરેશન લોટસ’ સફળ કરાવીને નીતીશ કુમારના કેસરિયા કરાવી દીધા. આમ કરીને ભાજપે મોટો રાજકીય ખેલ પાડી દીધો છે. નીતીશ કુમારનું NDAમાં ભળી જવાથી I.N.D.I.A. ગઠબંધનને મોટું…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ શું છે?
બાબરી મસ્જિદ બાદ જ્ઞાનવાપીનો કેસ ઘણો હાલમાં ઘણો ચર્ચામાં છે. એએસઆઇના સર્વે બાદ એ વાત પાકી થઈ ગઈ છે કે મંદિર તોડીને જ મસ્જિદ બનાવવામાં આવા છે. અલીગઢ યુનિવર્સિટીના ઈરફાન હબીબે તો ત્યાં સુધી કહી દીધું કે ઈતિહાસ ભણો છો…