- નેશનલ
યુદ્ધગ્રસ્ત દેશમાં જવા આટલી લાંબી લાઈન શા માટે? પ્રિયંકા ગાંધીએ કર્યો સવાલોનો મારો
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે મોદી સરકારને વેધક સવાલ કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડ્યોમાં યુવાનોની એક ખૂબ જ મોટી કતાર જોવા મળે છે, જે યુદ્ધગ્રસ્ત ઈઝરાયલમાં કામ કરવા જવા જમા થયેલા બેરોજગાર ભારતીયોની છે.…
- ટોપ ન્યૂઝ
શિયાળુ સત્રમાં સસ્પેન્ડ થયેલા સાંસદો બજેટ સત્રમાં ભાગ લઇ શકશે
આવતીકાલથી શરૂ થનારા સંસદના બજેટ સત્ર પહેલા શિયાળુ સત્રમાં સસ્પેન્ડ થયેલા સાંસદોનું સસ્પેન્શન રદ થઇ રહ્યું છે. ગત શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભા મળીને કુલ 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ 146માંથી 132 સાંસદોને ફક્ત શિયાળુ સત્ર…
- નેશનલ
લોકસભાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ પ્રમુખના નિવેદનને ભાજપે વખોડ્યુંઃ ખડગેને આપ્યો આ જવાબ
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે એક રેલી દરમિયાન આશંકા વ્યક્ત કરી હતી કે 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકશાહીને બચાવવાની છેલ્લી તક હશે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ ગભરામણમાં પાયાવિહોણા નિવેદનો આપી રહી છે.…
- નેશનલ
દિલ્હીથી ગાયબ થયેલા ઝારખંડના મુખ્ય પ્રધાન અંતે રાંચીમાં જોવા મળ્યા, ધરપકડની લટકતી તલવાર
રાંચી: ઝારખંડની રાજધાની રાંચીમાં સીએમ હેમંત સોરેન અચાનક જ તેમના નિવાસસ્થાનથી બહાર નીકળ્યા છે. ત્યારે છેલ્લા 2 દિવસથી સીએમ હેમંત સોરેનની શોધ ચાલી રહી હતી પરંતુ તેના લોકેશન વિશે કંઈ જાણી શકાયું ન હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કથિત જમીન જમીન છેતરપિંડીના…
- નેશનલ
સૈનિકે 28 વર્ષ પહેલા શહીદી આપી હતી, પરંતુ શહીદીનો દરજ્જો છેક હવે મળ્યો…
ઝુંઝુનુ: ઘણીવાર એવું બનતું હોય છે કે સેનામાં જવાન શહીદ થાય છે પરંતુ કેટલાક કારણોસર તેમને શહીદનો દરજ્જો મળતો નથી. અને પછી શહીદ થયેલા જવાનની શહીદી છે કે નહિ તેની તપાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ઝુંઝુનુ…
- નેશનલ
રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાનની મુશ્કેલી વધશે, મોટા કૌભાંડનો આરોપ…
જયપુર: અત્યારે જાણે ઈડીની સિઝન ચાલી રહી છે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે હવે રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન પણ જાણે ઈડીની રડાર પર હોય તેવું લાગી રહ્યું છે. અગાઉની ગેહલોત સરકાર દરમિયાન યોજાયેલી ગ્રામીણ ઓલિમ્પિક રમતોનો…
- નેશનલ
New rule IMPS: બેનીફીશીયરીની વિગતો એડ કર્યા વગર ₹5 લાખ સુધી ટ્રાન્સફર કરી શકાશે, જાણો કઈ રીતે
નવી દિલ્હી: આગામી મહિનાની શરૂઆતથી બેન્કિંગ સર્વિસમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ફેબ્રુઆરી, 2024 ના રોજથી, ગ્રાહકો ઇમિડિએટ પેમેન્ટ સર્વિસ(IMPS) નો ઉપયોગ કરીને બેનીફીશીયરીની વિગતો એડ કર્યા બગર બેંક ખાતાઓ વચ્ચે ₹5 લાખ સુધી ટ્રાન્સફર કરી શકશે. 31…
- નેશનલ
CM હેમંત સોરેન ફરાર પરંતુ તેમના ઘરેથી EDએ જપ્ત કરી BMW કાર અને આટલા લાખની રોકડ……
નવી દિલ્હી: ઝારખંડમાં કથિત જમીન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી રહી છે. સેન્ટ્રલ એજન્સી ED તેમનું નિવેદન નોંધવા માટે તેને શોધી રહી છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 29 જાન્યુઆરીના રોજ રાત્રે ઝારખંડના મુખ્ય…