- ટોપ ન્યૂઝ
Pakistan Election 2024: ઇમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારો આગળ, ઇન્ટરનેટ શટ ડાઉનની જવાબદારીથી હાથ ખંખેરવા ભારતનું ઉદાહરણ આપ્યું
નવી દિલ્હી: પાકિસ્તાનમાં અત્યાર સુધી 265 નેશનલ એસેમ્બલી સીટોમાંથી 244 સીટોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે (Pakistan Election 2024 Results). તેમાંથી 96 બેઠકો પૂર્વ વડાપ્રધાન ઈમરાન (Former PM Imran Khan) ખાનની પાર્ટી PTI દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ જીતી છે. ચૂંટણી…
- નેશનલ
Nirmala Sitaramanએ કેમ કહ્યું કે મારી હિન્દી પણ એન્ટરટેઈનિંગ છે, સાંભળી લો
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં ચર્ચા માટે અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કરતી વખતે કોંગ્રેસ પાર્ટી પર નિશાન પર નિશાન સાધ્યા હતા. ગુરુવારે સંસદમાં 2004 થી 2014 સુધીના UPA સરકારના કાર્યકાળ દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર રજૂ…
- આમચી મુંબઈ
ઉનાળા પહેલા કલ્યાણ-ડોંબિવલીના રહેવાસીઓ આ સમસ્યાથી પરેશાન…
મુંબઈઃ ઉનાળા પહેલા મુંબઈ સહિત પરાના વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકોને પરેશાની ભોગવવી પડે છે, ત્યારે તાજેતરમાં સેન્ટ્રલ લાઈનમાં થાણે, કલ્યાણ-ડોંબિવલીના લોકોને પાણી પૂરતું નહીં મળતા હાલાકી વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ડોંબિવલીના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવી…
- આપણું ગુજરાત
બોલો, એરપોર્ટમાં સોનાની દાણચોરી કરવા મુદ્દે નવી ‘મોડસ ઓપરેન્ડી’ જાણો
મુંબઈ: મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Internationational Airport) પર સોનાની દાણચોરી (Gold Smuggling) કરવા મુદ્દે સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના ટોઇલેટમાં સોનું છુપાવવામાં આવતું ત્યાર બાદ તે સોનાને એરપોર્ટ પર હાઉસકીપીંગમાં કામ કરતી એક મહિલા એરપોર્ટની બહાર…
- સ્પેશિયલ ફિચર્સ
Solar Eclipse 2024: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે ? ભારતમાં દેખાશે? જાણો
વર્ષ 2024નો પહેલો મહિનો પસાર થઈ ચૂક્યો છે ત્યારે ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આ વર્ષમાં જે ઘટનાઓ ઘટશે તે વિશેની માહિતી અમે તમને આપી રહ્યા છીએ. જ્યોતિષીઓ પોતાના પંચાગની દષ્ટિએ પોતાનો મત આપતા હોય છે. અમુક જ્યોતિષી (Astrologer) અને નિષ્ણાતોના કહેવા અનુસાર…
- આમચી મુંબઈ
ઉત્તર પ્રદેશમાં ડોક્ટરની હત્યા કરી ફરાર થયેલો
આરોપી બાંદ્રામાં ઘાતક શસ્ત્રો સાથે ઝડપાયોમુંબઈ: ઉત્તર પ્રદેશમાં ડોક્ટરની હત્યા કરીને ફરાર થયેલા આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બાંદ્રા વિસ્તારમાં ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ મંગેશકુમાર સંગ્રામ યાદવ (22) તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશનાં વિવિધ પોલીસ…
- મહારાષ્ટ્ર
મોદી, અડવાણી વિશે ‘અપમાનાસ્પદ’ ટિપ્પણી: પુણેમાં કેસ દાખલ
પુણે: લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન એનાયત કરવામાં આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અડવાણી વિરુદ્ધ કથિત સ્વરૂપે અપમાનાસ્પદ ટિપ્પણી કરવા બદલ વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગળે વિરુદ્ધ પુણેમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે એમ પોલીસે શુક્રવારે…
- આમચી મુંબઈ
થાણેમાં રૂ. 31.45 લાખનો નશીલો પદાર્થ જપ્ત:
ઇન્સ્ટાગ્રામ પર ઓર્ડર લઇને ડ્રગ્સ સપ્લાય કરનારો યુવક ઝડપાયો થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચે રૂ. 31.45 લાખની કિંમતનો નશીલો પદાર્થ પકડી પાડીને 28 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ ઋષભ સંજય ભાલેરાવ તરીકે થઇ હોઇ તે સોશિયલ મીડિયા પર ઓર્ડર…
- નેશનલ
ઘોસાળકરની હત્યા મુદ્દે ‘રાજકારણ’ ગરમાયુંઃ રાજીનામા મુદ્દે ફડણવીસે આપ્યું મોટું નિવેદન
શિવસેના, કોંગ્રેસ સહિત મનસેએ પણ આપી દીધી પ્રતિક્રિયામુંબઈઃ છેલ્લા એક અઠવાડિયામાં મુંબઈમાં એકસાથે બે ફાયરિંગની ઘટના બન્યા પછી મહારાષ્ટ્રમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા મુદ્દે રાજ્યભરમાં…