- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન ડિફોલ્ટથી બચી શકશે નહીં, રિપોર્ટમાં આપવામાં આવી ચેતવણી
પાકિસ્તાન આર્થિક રીતે દેવાળિયા થવાની કગાર પર છે. એક દેશ તરીકે પાકિસ્તાન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ઈસ્લામાબાદ સ્થિત થિંક ટેન્ક તબદલેબે પાકિસ્તાનની આર્થિક કટોકટી પર એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દેશના નાણાકીય સ્વાસ્થ્યનું ગંભીર ચિત્ર રજૂ કરવામાં આવ્યું…
- મનોરંજન
Happy Birthday: એક પણ લીડ રોડ ન કર્યો હોવા છતાં ઘણી ફિલ્મો તેમના વિના અધૂરી લાગે
અનુપમ ખેર, ઓમ પુરી, પરેશ રાવલ, સંજય મિશ્રા એવા અભિનેતા છે જેમણે લગભગ તમામ પ્રકારના રોલ નિભાવ્યા છે, પરંતુ તેમને એવી ફિલ્મો પણ મળી છે જેમાં તેમનું પાત્ર મુખ્ય હોય કે ફિલ્મની વાર્તા તેમની આજુબાજુ ફરતી હોય, પરંતુ આજના બર્થ…
- નેશનલ
Sandeshkhali: સુભેન્દુ અધિકારી અને વૃંદા કરાતને સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યા, સીએમના રાજીનામાની માંગ
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં TMCનેતાની ગુંડાગર્દી અને મહિલાઓ સામે કથિત હિંસાની બબાતે રાજ્યમાં વિરોધ વધી રહ્યો છે. પીડિતોને મળવા માગતા ભાજપના સુભેન્દુ અધિકારીને પોલીસે અટકાવ્યા છે. CPI નેતા વૃંદા કરાતને પણ સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યા છે. કોલકાતા હાઈકોર્ટની પરવાનગી મળ્યા બાદ,…
- સ્પેશિયલ ફિચર્સ
શરીરમાં આ સામાન્ય લક્ષણો પણ હોઈ શકે છે હાર્ટ એટેકની નિશાની, કેવી રીતે ઓળખશો?
ઘણી વખત આપણા શરીરના અંગો ઘણા જુદા જુદા કારણોસર યોગ્ય રીતે કામ કરતા નથી, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. પરંતુ એ પણ સાચું છે કે શરીરના કેટલાક અંગો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમની યોગ્ય…
- ઇન્ટરનેશનલ
ગાઝા સંઘર્ષ પર બાઇડેનનો યુ-ટર્ન
વોશિંગ્ટનઃ એક નોંધપાત્ર રાજદ્વારી પરિવર્તનમાં, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ દ્વારા ઑક્ટો. 7ના રોજ ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાના મહિનાઓ પછી ઇઝરાયલ દ્વારા હમાસ સામે શરૂ કરવામાં આવેલા હુમલાઓ પર હવે અમેરિકાએ યુટર્ન લીધો છે. જો બાઇડેન વહીવટીતંત્રે યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદને…
- આમચી મુંબઈ
મેટ્રો-થ્રીની ‘ટ્રાયલ રન’ માટે મોટા ન્યૂઝ, પણ…
મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ (મુંબઈ મેટ્રો-ત્રણ) માર્ગમાં આરેથી બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના પહેલા તબક્કાની ટ્રાયલ રન ફેબ્રુઆરીમાં હાથ ધરવાની હતી. જોકે અડધો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં મેટ્રો-ત્રણની ‘ટ્રાયલ રન’ શરૂ થઈ નહીં હોવાથી હવે આ સર્વિસ ક્યારે શરૂ થશે…
- આમચી મુંબઈ
સગીરા સાથે દુષ્કર્મનો ગુનો નોંધાતાં યુવાને ઝેર પીને જીવન ટૂંકાવ્યું
થાણે: થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં 16 વર્ષની સગીરા સાથે કથિત દુષ્કર્મનો ગુનો નોંધાયા પછી પોલીસ શોધ ચલાવી રહી હોવાની માહિતી મળતાં યુવાને ઝેર પીને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.મુરબાડ તાલુકાના એક ગામમાં 37 વર્ષના શખસ વિરુદ્ધ બળાત્કાર સંબંધી…
- આમચી મુંબઈ
થાણેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પડઘા સુધી મળશે એલિવેટેડ રોડ
મુંબઈ: મુંબઈ – નાશિક એક્સપ્રેસ વે પર વિશાળ સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી હોવાથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણેથી પડઘા દરમિયાન એલિવેટેડ રોડનું આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી થાણેના વાહનચાલકોને પડઘા સુધી અવરજવર કરવામાં મોટી રાહત થઈ…
- ટોપ ન્યૂઝ
I.N.D.I.A. ગઠબંધનની ગાઠો છૂટી રહી છે, આ એક ભૂલ ભારી પડી કે પછી ઘણા કારણો છે?
નવી દિલ્હીઃ આગામી લોકસભા (loksabha) ચૂંટણીમાં ભાજપને પછાડવા વરિષ્ઠ રાજકારણી શરદ પવાર સહિતના નેતાઓએ મહાગઠબંધન રચવાનો નિર્ણય લીધો. તે સમયે અશક્ય લાગતું આ ગઠબંધન જ્યારે થયું ત્યારે સૌને આંચકો પણ લાગ્યો હતો અને ભાજપ (BJP) સિવાયના પક્ષોના સમર્થકોને આશા જાગી…
- મહારાષ્ટ્ર
..તો શરદ પવાર જૂથને લાગી શકે મોટો ફટકો, વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાઈ શકે
મુંબઈ: કૉંગ્રેસના મિલિંદ દેવરા અને અશોક ચવ્હાણ જેવા કદાવર નેતાઓ મહાયુતિમાં જોડાઇ ગયા છે ત્યારે પહેલાથી જ વિપક્ષની મહાવિકાસ આઘાડી (એમવીએ) મુસીબતમાં મૂકાયેલી છે, ત્યારે એનસીપીના દિગ્ગજ નેતા હવે ભાજપની છાવણીભેગા થવાની શક્યતા છે અને જો તેમ થાય તો શરદ…