- સ્પોર્ટસ
IND vs ENG 4th Test: રાંચી ટેસ્ટમાં ભારતીય ટીમમાં આ ખેલાડી ડેબ્યૂ કરશે? આવું બોલિંગ કોમ્બિનેશન બની શકે છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ મેચમાં નહીં રમે. તેને વર્કલોડ મેનેજમેન્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. એવામા ભારતીય ટીમ નવા ખેલાડીને તક…
- આપણું ગુજરાત
એક્સ ગર્લફ્રેન્ડની આત્મહત્યા મામલે IPL cricketer Abhishekને સુરત પોલીસનું તેડું
સુરતઃ હૈદરાબાદ સનરાઈઝર્સ માટે IPL રમી ચૂકેલા ઑલ રાઉન્ડર અભિષેક શર્માને સુરત પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં તાન્યા સિંહ નામની એક મોડેલે ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મૂળ રાજસ્થાનની આ યુવતી ફેશન ડિઝાઈનિંગ અને મોડેલિંગ કરતી હતી.…
- નેશનલ
‘માત્ર 20 મિનિટ માટે રાજ્યસભામાં આવે છે’, શરદ પવારના પીએમ મોદી પર પ્રહાર
નવી દિલ્હી: વરિષ્ઠ રાજકારણી શરદ પવારે મંગળવારે દાવો કર્યો હતો કે જ્યારે સંસદમાં સામાન્ય લોકોના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને નીતિગત નિર્ણયો લેવામાં આવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 20 મિનિટ માટે રાજ્યસભામાં આવે છે. તેમણે સંસદના…
- મનોરંજન
Story behind story: ફિલ્મ Donમાં Big B સહિત ઘણાએ ફ્રીમાં કામ કર્યું હતું કારણ કે…
ઘણી ફિલ્મોની વાર્તા પાછળની વાર્તા વધારે રસપ્રદ હોય છે. હમણા જે ફિલ્મના ત્રીજા વર્ઝનની વાત ચાલી રહી છે તે ફિલ્મ ડૉન Don ઓરિજલના મેકિંગની વાત બહાર આવી છે. આ ફિલ્મના નિર્માતા હતા નરીમાન ઈરાની Nariman Irani . પોતાની પહેલી ફિલ્મ…
- નેશનલ
Farmers Protest: ખેડૂતો પર ફરી ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા, કૃષિ પ્રધાને ફરી ચર્ચા માટે આપી ઓફર
નવી દિલ્હી: આજે બુધવારે સવારે ખેડૂતોએ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પરથી દિલ્હી ચલો માર્ચ આગળ વધારી હતી. પોલીસે ખેડૂતો પર ડ્રોન વડે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. જો કે, આ દરમિયાન, ખેડૂત…
- મનોરંજન
…તો વિશ્વને Amitabh Bachchan ન મળ્યો હોતઃ આમ કેમ કહ્યું હતું Amin Sayaniએ
જ્યારે કોઈપણ એંકર કે નેતા કે વક્તા પોતાની સ્પીચની શરૂઆત ભાઈયોં ઔર બહેનોંથી કરતા ત્યારે અમીન સયાની એક જ એવા એન્કર હતા જે બહેનોં ઔર ભાઈયોંથી શરૂઆત કરતા. આજે સવારે તેમનું નિધન થયું છે ત્યારે તેમના અવાજ સાથે જોડાયેલી તમામ…
- નેશનલ
અલવિદા Amin Sayani: તમને ખબર છે અમીન સયાની ગુજરાતી મિડિયમમાં ભણ્યા હતા?
આજે વિશ્વ માતૃભાષા દિવસ World mothertongue Day છે, પણ દુઃખની વાત તો એ છે કે માતૃભાષાને મજબૂત બનાવવા જે સૌથી વધારે જરૂરી છે તેવી માતૃભાષાની સ્કૂલો બંધ થઈ રહી છે. કમનસીબે ગુજરાતી ભાષાની બાબતમાં પણ આવું છે. ગુજરાતી માધ્યમમાં ભણેલું…
- નેશનલ
રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા છોડશે, જાણો કારણ
નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇેન એક મહત્વના સમાચાર આવ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા પર છે. જો કે તેઓ અચાનક આ પ્રવાસ છોડીને વિદેશ જવા રવાના થવાના છે. તેઓ…
- નેશનલ
Passport Ranking: France જાળવી રાખ્યું પહેલુ સ્થાન, પણ ભારતનું રેન્કિંગ ગગડયું
નવી દિલ્હીઃ કોઈ પણ દેશનો પાસપોર્ટ Passport તે દેશની વિશ્વમાં થતી ઓળખનું એક પ્રકારે પ્રમાણપત્ર હોય છે. વિશ્વના પાસપોર્ટનું રેકિંગ બહાર પડે છે. કોઈ પણ દેશનો પાસપોર્ટ લઈને તમે કેટલા દેશોમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકો છે તેના આધારે જે…
- મહારાષ્ટ્ર
રાજ્યસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાંથી આવ્યા મોટા સમાચાર, છ ઉમેદવાર બિનવિરોધ ચૂંટાયા
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખોની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યસભાની ચૂંટણી માટે મહત્ત્વના સમાચાર મળ્યા છે. મહારાષ્ટ્રની છ રાજ્યસભાની બેઠકના તમામ ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ચૂંટાઇ આવ્યા છે. છ ઉમેદવારો બિનવિરોધ ચૂંટાઇ…