- નેશનલ
‘વોટના બદલે નોટ’ મામલે સંસદીય વિશેષાધિકાર લાગુ નહીં પડે, જનપ્રતિનિધિની થઈ શકશે ધરપકડ: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ‘વોટના બદલે નોટ’ મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. (SC Decision Note for Vote) જો સાંસદો મતદાન કરવા અથવા ગૃહમાં ભાષણ માટે પૈસા લેશે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે. આવા સાંસદોને આ કેસમાં કોઈ છૂટ…
- નેશનલ
ચંદીગઢમાં સિનિયર ડે. મેયરની I.N.D.I.A ગઠબંધનને આંચકો, ભાજપની જીત
ચંદીગઢઃ પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં I.N.D.I.A ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. ચંદીગઢના સિનિયર ડેપ્યુટી મેયર પદની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. ભાજપ દ્વારા મેદાનમાં ઊતરેલા કુલજીત સંધુએ 19 મતો મેળવીને આ ચૂંટણી જીતી હતી. AAP અને કોંગ્રેસ ગઠબંધન કરીને…
- નેશનલ
જાણો શા માટે ઉજવાય છે National Safety Day ? જાણો ઇતિહાસ અને આ વર્ષની થીમ વિશે
National Safety Day 2024: અકસ્માતો ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે પરંતુ સાવચેતી રાખવાથી અથવા સંભવિત અકસ્માતો વિશે જાગૃત રહેવાથી તેને ટાળી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો અને અકસ્માતો ઘટાડવાનો છે.…
- નેશનલ
Anti Naxal Operation: છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓએ એક નક્સલવાદીને ઠાર કર્યો, એક પોલીસકર્મી શહીદ
રાયપુર: છત્તીસગઢ પોલીસે(Chattisgarh) આજે રવિવારે નક્સલવાદી(Naxalite)ઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, એક એન્કાઉન્ટર દરમિયાન પોલીસે એક નક્સલવાદીને ઠાર કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે. એક ઈનપુટના આધારે પોલીસે આ વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી.છત્તીસગઢ…
- ટોપ ન્યૂઝ
ફરી હિમાચલ સરકાર પર સંકટ, કેબિનેટ મિટિંગમાં હાઈ વોલ્ટેજ ડ્રામા, 2 મંત્રીઓ બેઠક છોડીને ચાલી નિકળતા રાજકારણ ગરમાયું
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના સીએમ સુખવિંદર સિંહ સુખુની સરકાર સામે ધારાસભ્યો બાદ હવે મંત્રીઓનો રોષ પણ સામે આવ્યો છે. કેબિનેટની બેઠકમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સરકારમાં બે મંત્રીઓ રોહિત ઠાકુર અને જગત નેગીએ કેટલાક નિતીગત બાબતો પર પ્રશ્નો ઉઠાવ્યા…
- મનોરંજન
Happy Birthday: Salman Khan સાથેની પહેલી ફિલ્મની ઓફર ઠુકરાવી હતી
દબંગસ્ટાર સલમાન ખાન હીરોઈનોને બોલીવૂડમાં એન્ટ્રી અપાવવા માટે જાણીતા છે. તેમણે ઘણી નવી હીરોઈનો સાથે કામ કર્યું છે. કટરિના કૈફ, ઝરીના, ડેઈઝી શાહ,સોનાક્ષી સિન્હા આ વધી હીરોઈનોને તે બોલીવૂડમાં લાવ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે એક એવી અભિનેત્રી છે જેને…
- મનોરંજન
Happy Birthday: હિન્દી ફિલ્મસંગીતમાં તાજગી લાવવાનો શ્રેય આમને પણ જાય છે
એ જો તેમના સ્વરમાં અંધેરે સે ડરતા હું મૈં મા ગાય તો તમારી આખમાં આસું આવી જાય, એ કજરારે કજરારે ગાય તો તમને નાચવાનું મન થાય અને એ જો ગણનાયકાય, ગણદેવતા. ગાય તો તમે ભક્તિરસમાં ડૂબી જાઓ. તાજેતરમાં જ ગ્રેમી…
- ઇન્ટરનેશનલ
Chess championship: આ કારણે કેનેડામાં યોજાનારી ટોચની ચેસ ટુર્નામેન્ટ પર જોખમ
આગામી મહીને એપ્રિલમાં કેનેડાના ટોરોન્ટોમાં યોજાનારી ટોચની આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટ પર જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે દુનિયાભરના સંખ્યાબંધ ચેસ પ્લેયર્સને કેનેડાના વિઝા નથી મળ્યા, ભારતીય ચેસ પ્લેયર પ્રજ્ઞાનન્ધા આરને હજુ વિઝા મળી શક્યા નથી.Fédération Internationale des Échecs (FIDE) દ્વારા…
- સ્પોર્ટસ
WTC 2025 પોઈન્ટ ટેબલ : ભારતને મળ્યો નંબર-1નો તાજ, રોહિત શર્મા બ્રિગેડને ન્યૂઝીલેન્ડની હારનો મળ્યો બમ્પર લાભ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ના પોઈન્ટ ટેબલમાં ભારત ફરી એકવાર નંબર-1 બની ગયું છે. ન્યુઝીલેન્ડની હારને કારણે રોહિત શર્મા અને બ્રિગેડને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું છે.બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ હતી,…