- મહારાષ્ટ્ર
નાગપુર પોલીસે જમીન હડપવાના કેસમાં 18આરોપીઓ વિરુદ્ધ એમસીઓસીએ લગાવ્યો
નાગપુર: નાગપુરમાં વૃદ્ધાની જમીન છેતરપિંડીથી વેચી મારવાના કેસમાં 18 આરોપી વિરુદ્ધ પોલીસે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવ્યો છે.ગજાનન નગરની નવજીવન કોલોનીમાં રહેતી 63 વર્ષની વૃદ્ધાની મૌજા નારા વિસ્તારમાંની 3,000 સ્કવેર ફૂટની જમીન ઇમામ ખાન રહીમ ખાન નામના…
- ટોપ ન્યૂઝ
ISIS Module Case: સાતારાના દુકાનમાલિક પાસેથી લૂંટેલી રોકડનો ઉપયોગ બૉમ્બ બનાવવા કરાયો
પુણે: આઈએસઆઈએસ મોડ્યુલ કેસમાં ગયા વર્ષે ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીએ સાતારામાં સાડીની દુકાનના માલિક પાસેથી રોકડ લૂંટી હતી અને એ નાણાંનો ઉપયોગ બૉમ્બ બનાવવા માટેની સામગ્રી ખરીદવા કરાયો હોવાનું મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.નૅશનલ ઈન્વેસ્ટિગેશન…
- નેશનલ
નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક મામલે કેમ નારાજ છે કૉંગ્રેસના આ નેતા
નવી દિલ્હીઃ દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી (Adhirranjan Chowdhury) એ આક્ષેપો કર્યા છે અને નારાજગી જતાવી છે.લોકસભા (Loksabha)ની ચૂંટણી પહેલા દેશમાં નવા ચૂંટણી કમિશનરોને લઈને controversy ચાલી રહી…
- આપણું ગુજરાત
સ્લમ સંદર્ભે મીડિયાનાં તીખા, સ્પષ્ટ પ્રશ્નો,RMC કમિશ્નર આનંદ પટેલનાં “ડીપ્લોમેટીક” જવાબો.
છેલ્લા ચાર પાંચ દિવસથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચર્ચાના ચકડોળે ચડ્યું છે શરૂઆતમાં ઝૂંપડપટ્ટી આવાસ યોજના અંતર્ગત બે કોર્પોરેટરના પતિદેવોની કળા વિશે ચર્ચાઓ થઈ આવેદનો અપાયા અને તે મુદ્દે તપાસમાં વિપક્ષોના આક્ષેપો સાચા પડ્યા. ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે…
- નેશનલ
‘TV પર 24 કલાક PM Modiને બતાવવામાં આવે છે…’ રાહુલ ગાંધીએ મીડિયા પર સવાલ ઉઠાવ્યા
નાસિક: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) તેના અંતિમ ચરણમાં મહારાષ્ટ્ર પહોંચી ગઈ છે, નાસિક(Nashik)માં ખેડૂતોને સંબોધતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું કે મેં કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર અને મણિપુરથી મહારાષ્ટ્ર સુધી 6000 કિલોમીટર મુસાફરી કરી છે.…
- આમચી મુંબઈ
Central Railwayના આ સ્ટેશન પર ગુજરાતીમાં પ્રિન્ટ થઈને આપી Railway Ticket?
લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને ઘણી વખત આ લાઈફલાઈનને કારણે જ મુંબઈગરાઓ ત્રસ્ત થઈ જતાં હોય છે એમાં પણ ખાસ કરીને મધ્ય રેલવેના પ્રવાસીઓના ભાગે તો હાલાકિ જ આવે છે. ટ્રેનો મોડી પડવી, ભીડ થવી, દરવાજા પર લટકીને…
- મનોરંજન
Thank God મને અને શૂરાને એ સમયે કોઈ સાથે નહોતા જોયા, Arbaaz Khanએ કેમ આવું કહ્યું?
Arbaaz Khan હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં છે. એટલું જ નહીં નેપોટિઝમને લઈને અને શૂરા સાથેની ડેટિંગને લઈને પણ તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જે ખુલાસો કર્યો છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે.સલમાન જેવી સ્ટારડમ નહીં…
- નેશનલ
Haryana Politics: JJPના વ્હીપ છતાં હરિયાણા વિધાનસભામાં નાયબ સૈની સરકારે વિશ્વાસ મત જીત્યો
ચંડીગઢ: ભાજપ અને JJP વચ્ચેની ગઠબંધન તૂટી જતા હરિયાણાના રાજકારણમાં નાટકીય બદલાવ થઇ રહ્યા છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર સહીત સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું હતું, ત્યાર બાદ સાંજે નાયબ સિંહ સૈનીએ નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ…