- નેશનલ
Patiyala: પોતાની બર્થડે કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મોત, જાણો શું છે મામલો
પટિયાલા: પંજાબના પટિયાલા(Patiala)માંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. 10 વર્ષ બાળકીનું બર્થડેના દિવસે જ મોત થયું હતું, ઓનલાઈન એપ દ્વારા મંગાવવામાં આવેલી કેક ખાવાથી તેની તબિયત લથડી હતી, ત્યાર બાદ તેનું મોત થયું હતું. પટિયાલા પોલીસે એફઆઈઆર નોંધી અને…
- ટોપ ન્યૂઝ
Kailash Gahlot: EDએ દિલ્હીના પ્રધાન કૈલાશ ગહલોતની 5 કલાક પૂછપરછ કરી, લગાવ્યા આ આરોપ
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી(Delhi excise policy) સાથે સંકળાયેલા માની લોન્ડરિંગ કેસમાં પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ આમ આદમી પાર્ટી(AAP)ના વધુ એક નેતા કૈલાશ ગેહલોત(Kailash Gahlot)ને ગઈ કાલે પુછપરછ માટે બોલાવ્યા હતા. દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે વિજય નાયર તેમના બંગલામાં…
- ટોપ ન્યૂઝ
India GDP: જાણો કેવી રહેશે દેશની અર્થ વ્યવસ્થા, નાણામંત્રીએ કહ્યું, ‘સાચા ટ્રેક પર દોડી રહી છે દેશની ઈકોનોમી…’
નવી દિલ્હી: ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને ભવિષ્યમાં પણ આ ખિતાબ દેશ પાસે રહી શકે છે. વિશ્વ બેંકથી લઈને IMF સુધીની તમામ વૈશ્વિક એજન્સીઓએ આના પર પોતાની મંજૂરીની મહોર લગાવી દીધી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ચોથા…
- નેશનલ
આજે અમારી હોળી છે, અંસારીના મોત બાદ કૃષ્ણાનંદ રાયની પત્નીનું નિવેદન
ગાઝીપુરઃ યુપીના માફ્યા ડોન મુખ્તાર અન્સારીનું ગુરુવારે રાત્રે બાંદા મેડિકલ કોલેજમાં કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું હતું. 2005માં ભાજપના તત્કાલિન વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાયની અંસારીએ હત્યા કરી હતી. 2023માં કૃષ્ણાનંદ રાયની હત્યા માટે 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અંસારીના મૃત્યુ…
- સ્પોર્ટસ
ભેટવા આવેલા મલિન્ગાને હાર્દિકે દૂર હડસેલ્યો, એમઆઇના કૅમ્પમાં મામલો બહુ ગરમ છે
ક્રિકેટપ્રેમીઓ મુંબઈના નવા કૅપ્ટનના વર્તનથી ખફા, મીડિયામાં ખૂબ ટ્રોલ પણ થયો મુંબઈ: આઇપીએલની 17મી સીઝન શરૂ થઈ છે ત્યારથી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ના વળતા પાણી જોવા મળી રહ્યા છે એ ઉપરાંત અચાનક જ બનાવી દેવામાં આવેલા નવા કૅપ્ટન હાર્દિક પંડ્યાના નામે…
- નેશનલ
CM કેજરીવાલના જેલવાસમાં પત્ની સંભાળ્યો મોર્ચો, ભૂતકાળમાં આ મોભાદાર પદ સંભાળી ચૂક્યા છે સુનિતા કેજરીવાલ
નવી દિલ્હી: આ દિવસોમાં દિલ્હી લીકર કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને લઈને રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે (Sunita Kejriwal, wife of CM Arvind Kejriwal). એવું માનવામાં આવે છે કે તે હવે દિલ્હીમાં CM કેજરીવાલનું…
- મનોરંજન
મુઝે અંગ્રેજી સમઝ નહીં આ રહી હૈઃ પંજાબી સિંગરનો વીડિયો વાઈરલ
નવી દિલ્હીઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રાદેશિક ભાષાને બદલે અંગ્રેજી ભાષાનો વિશેષ પ્રયોગ કરવામાં આવે છે, જ્યારે કલાકારોને પણ ક્યારેક શરમના માર્યા અંગ્રેજી બોલતા-ચાલતા જોવા મળે છે, પરંતુ તાજેતરમાં જાણીતા પંજાબી સિંગરે કોઈ પણ સંકોચ વિના સ્ટેજ પર કહ્યું હતું કે મુઝે…
- નેશનલ
માર્ચ એન્ડિંગમાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર, હીટવેવ અંગે એલર્ટ જાહેર
નવી દિલ્હી/મુંબઈઃ દેશમાં ગરમીના તાપમાનમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા દેશના ટોચના પાંચ ગરમ શહેરોની યાદી જાહેર કરી હતી, જેમાં મહારાષ્ટ્રનું અકોલા સૌથી ગરમ સાબિત થયું હતું. આ ઉપરાંત, મધ્યભારતના રાજ્યોમાં હીટવેવને લઈ હવામાન વિભાગે એલર્ટ…
- મનોરંજન
બિગ બોસ ફેમ મુનવ્વરની ધરપકડ પછી એલ્વિશ યાદવે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
મુંબઈ: અહીંના હુક્કા પાર્લરમાંથી મુંબઈ પોલીસે સ્ટેન્ડ-અપ કોમેડિયન અને ‘બિગ બૉસ 17’ વિજેતા મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી. મુનવ્વર ફારુકીની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે ફેમસ યુટ્યુબર અને ‘બિગ બૉસ ઓટીટી’ વિનર એલ્વિશ યાદવે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.એલ્વિશ યાદવ…
- નેશનલ
જ્યારે ગેંગસ્ટર મુખ્તાર અન્સારી પર પોટા લગાવનાર પોલીસ અધિકારીને રાજીનામુ આપવું પડ્યું……
લખનઊઃ ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના જેલમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે થયેલા મોતથી કેટલાક લોકો એટલા દુઃખી થઈ રહ્યા છે કે એવું પ્રતિત થાય છે કે કોઈ મહાન માણસ મૃત્યુ પામ્યો છે, પણ લાગે છે એ લોકોએ ડેપ્યુટી એસપી શૈલેન્દ્ર સિંહ પર થયેલા…