- સ્પોર્ટસ
IPL 2024: મુંબઈ અને રાજસ્થાન વચ્ચે આજે વાનખેડેમાં મુકાબલો
IPLની આ 17મી સિઝન ચાલી રહી છે. આજે તેની 17મી મેચ છે, જે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. MI અત્યાર સુધી એક પણ મેચ જીત્યું નથી અને RR અત્યાર…
- નેશનલ
ગજબ! સ્ટેશન પર ટોઇલેટને તાળા લગાવવાની ફરજ, તમારે ‘જવું’ હોય તો સ્ટેશન માસ્તર પાસે ચાલી લેવી પડે!
ચોરને ચોરી કરવા માટે માત્ર રૂપિયા કે કોઈ કિંમતી વસ્તુઓ જ થોડી આકર્ષે છે. તેને તો જે હાથ લાગ્યું તે ખજાનો! આવા જ ચોરના કિસ્સા બહાર આવ્યા છે, જેમાં ચોરે કોઈ કિંમતી વસ્તુઓ કે રોકડની ચોરી નથી કરી! પરંતુ રેલવે…
- આમચી મુંબઈ
Uddhav Thackeray સાંગલી બેઠક મામલે મક્કમ, કૉંગ્રેસે પણ ઉર્તાયો છે ઉમેદવાર
મુંબઈઃ શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી ખાતે એક પ્રેસ કૉન્ફરન્સમાં કૉંગ્રેસ અને ભાજપ બન્નેને અલગ અલગ રીતે ઝાટક્યા હતા. ઠાકરેએ ભાજપની તો વિરોધપક્ષ તરીકે ટીકા કરી હતી, પરંતુ સાથી પક્ષ કૉંગ્રેસને પણ રોકડું પરખાવ્યું હતું. જોકે આ વાત મહાવિકાસ અઘાડીમાં…
- ટોપ ન્યૂઝ
પત્ની સુનીતાએ વાંચ્યો CM કેજરીવાલનો સંદેશ, જાણો શું છે ‘કેજરીવાલ કી ગેરંટી’
નવી દિલ્હી: I.N.D.I.A. Bloc Mega Rally: રાજધાની દિલ્હીમાં વિપક્ષ ફરી એકવાર પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે. રામલીલા મેદાનમાં ‘INDIA’ ગઠબંધનની ‘મહારેલી’ યોજાઈ છે જેમાં વિપક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા છે. આમ આદમી પાર્ટી કેજરીવાલની ધરપકડનો વિરોધ કહી રહી છે…
- મનોરંજન
Sara Ali Khanની વાત સો ટકા સાચી, તમે શું માનો છો
ફિલ્મી કલાકારો આખો દિવસ કેમેરાની લાઈટ ફેસ કરતા હોય છે. શૂટિંગ કરતા હોય તો પણ ન કરતા હોય તો પણ. તેમને પણ વાંરવાર લોકોની નજરમાં આવવા માટે પાપારાઝીઓ એટલે કે ફિલ્મી ફોટોગ્રાફરની જરૂર પડે છે. ખાસ કરીને સોશિયલ મીડિયાને લીધે…
- નેશનલ
મારે અસંમતિ દર્શાવવી પડી કારણ કે…” નોટબંધી વિશે જસ્ટિસ નાગરત્ના
નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પંજાબના ગવર્નર સંબંધિત કેસનો ઉલ્લેખ કરીને ચૂંટાયેલી વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર રાજ્યપાલોના સ્ટેની ટીકા કરી છે અને તેની સામે ચેતવણી પણ આપી છે.નલસાર યુનિવર્સિટી ઑફ લૉ ખાતે આયોજિત કરવામાં આવેલી અદાલતો…
- નેશનલ
બે બહેનો લડતી હોય ત્યારે ભાઈઓ કેમ પાછા પડે…Uddhav Thackerayએ માર્યા ચાબખાં
નવી દિલ્હીઃ ઈન્ડિયા બ્લોકના તમામ પક્ષોએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલીનુ આયોજન કર્યું છે. રેલીમાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાષણ આપતા ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બે બહેનો લડતી હોય ત્યારે ભાઈઓ કેમ ચુપ બેસી રહે.…
- મનોરંજન
રાજ કુમારે રામાનંદ સાગરને કહ્યું, ‘મેરા કુત્તા ભી યે રોલ ન કરે…’ અને પછી આ એકટરે કરી ફિલ્મ અને હિટ ગઈ, જાણો રસપ્રદ કિસ્સો…
મુંબઈ: બોલિવૂડના સ્ટાઈલ કિંગ તરીકે જાણીતા અભિનેતા રાજ કુમાર (Actor Raj Kumar), જેમણે સદાબહાર ફિલ્મો પાકીઝા, સૌદાગર, તિરંગા અને નીલ કમલમાં પોતાના અભિનયનો જાદુ વિખેર્યો હતો, તેઓ તેમના અલગ અંદાઝ અને સ્ટાઈલ માટે જાણીતા હતા. જ્યારે રાજ કુમાર તેના ગળા…
- નેશનલ
IPL: PBKS VS LSG: લખનઊની હારની બાજી જીતમાં પલટાવનારા મયંક યાદવ કોણ છે?
લખનઊ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની ગઈકાલની મેચમાં પંજાબ કિંગ્સ ઈલેવન (PBKS)ની જીતની બાજી આશ્ચર્યજનક રીતે હારમાં પરિણમી હતી. લખનઊ (LSG)ના 199 રન સામે 178 રન કરતા પંજાબ સતત બીજી વખત હાર્યું હતું પણ આ મેચના રિયલ હીરો લખનઊ (સુપર…
- સ્પેશિયલ ફિચર્સ
ભર ટ્રાફિકમાં બાઇક પર યુપીએસસીનો અભ્યાસ કરતો જોવા મળ્યો Zomato ડિલિવરી બોય
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એમ કહેવાય છે. Zomatoના એક ડિલિવરી બોયની ભણતર માટેની લગન જોઇને આ ઉક્તિ યાદ આવી જાય એમ છે. આર્થિક રીતે પગભર થવા અને સાથે સાથે પોતાના ઉચ્ચ અભ્યાસના સપના પૂરા કરવા માટે Zomatoના…