- નેશનલ
આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ ‘પ્યાસીઓ’ માટે માઠા સમાચાર, જાણો તંત્રએ શું જાહેરનામું બહાર પાડ્યું?
લખનૌ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે આદર્શ આચાર સંહિતા (code of conduct) લાગુ થયા બાદ પ્યાસીઓ માટે થોડા માઠા સમાચાર બહાર આવ્યા છે. જિલ્લા તંત્રએ વાઇન શોપ તેમજ તેની આસપાસ દારૂનું સેવન કરવાની મનાઈ ફરમાવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્યપાલ…
- મહારાષ્ટ્ર
એલર્ટઃ Facebook પર એરફોર્સનો ઓફિસર બનીને મહિલા સાથે દોસ્તી કરનારા ગઠિયાની અટક
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરથી એરફોર્સનો ઓફિસર બનીને મહિલા સાથે મિત્રતા કરીને તેના વાંધાજનક વીડિયો બનાવીને તેને વાઇરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાગપુરમાં 36 વર્ષની મહિલા સેક્સટોર્શનનો શિકાર બનતા આ મામલે પોલીસે પીડિત…
સૂર્યગ્રહણના 5 દિવસ બાદ આ 3 રાશિઓ પર થશે સૂર્યદેવની કૃપા, થઇ જશે ચાંદી જ ચાંદી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે તારીખ 8 એપ્રિલના રોજ હિન્દુ નવા વર્ષની પ્રથમ અમાવસ્યા છે. આ અમાવસ્યાની તિથિ સોમવતી અમાવસ્યા તરીકે ઓળખાય છે. 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ આજે જ સોમવતી અમાવસ્યાના દિવસે થવાનું છે. સૂર્ય ગ્રહણના થોડા જ દિવસો બાદ સૂર્ય…
- મનોરંજન
‘પુષ્પા’ Allu Arjunના બર્થ-ડે માટે પત્નીએ રાખી સ્પેશિયલ પાર્ટી
ફેન્સે પણ ઘરની બહાર જમાવડો કરીને અભિનેતાને વધાવ્યો મુંબઈ: સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે પોતાનો 42મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ‘પુષ્પા’ જેવી ફિલ્મમાં કામ કરીને પ્રખ્યાત થયેલો અલ્લુ અર્જુન તેની નવી ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ફરી એક વખત…
- નેશનલ
SC એ YouTuber સટ્ટાઈ દુરાઈમુરુગનના જામીન પુનઃસ્થાપિત કર્યા, CM MK Stalin સામે કથિત અપમાનજનક ટિપ્પણીનો હતો મામલો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન (CM MK Stalin) સામે કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં યુટ્યુબર સટ્ટાઈ દુરાઈમુરુગનને (YouTuber Sattai Duraimurugan) આપવામાં આવેલ જામીન પુનઃસ્થાપિત કર્યા છે. હાઈકોર્ટના જામીન રદ કરવાના નિર્ણયને રદ કરતા સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી…
- આમચી મુંબઈ
રાજકારણમાં પાછા ફરવા અંગે જાણીતા અભિનેતા શેખર સુમનની પ્રતિક્રિયા જાણો
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં અનેક રાજકીય પાર્ટીઓ અભિનેતાઓ અને અભિનેત્રીઓને ચૂંટણી પ્રચારમાં બોલાવવાની સાથે તેમને લોકસભા સીટની ટિકિટ પણ આપવામાં આવતી હોય છે, પણ તાજેતરમાં એક અભિનેતાએ એવો ખુલાસો કર્યો છે કે તેમને અનેક રાજકીય પાર્ટીની ઑફર્સ આવી છે, પણ તેઓ…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ નીતિન ગડકરીના રાજકીય વારસદાર કોણ? જાહેર સભામાં કરી જાહેરાત
ભંડારાઃ લોકસભાની ચૂંટણીની પાર્શ્વભૂમિ પર પ્રચાર સભાનો પ્રારંભ થઈ ગયો છે. એકબીજા સામે આરોપ કરવાની મોસમ ખીલી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે ભંડારા જિલ્લાના મોહાડીમાં ભંડારા – ગોંદિયા લોકસભા મતદાર સંઘમાં ભાજપ – મહાયુતિના ઉમેદવાર સુનીલ મેંઢે માટે જાહેર…
- ટોપ ન્યૂઝ
હાર્દિકને સોમનાથદાદાના દર્શન ફળ્યા, મુંબઈ ઇન્ડિયન્સે જીતવાનું શરૂ કરી દીધું
શેફર્ડની છેલ્લી ઓવરની ફટકાબાજી દિલ્હીને ભારે પડી મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સને 29 રનથી હરાવીને આઇપીએલની આ સીઝનમાં સતત ત્રણ હાર બાદ હવે જીતવાનું શરૂ કરી દીધું છે. https://twitter.com/i/status/1776976920531628383 રિષભ પંતના સુકાનમાં દિલ્હીની ટીમે 235 રનના લક્ષ્યાંક સામે 20…
- નેશનલ
મહેબૂબા મુફતી અનંતનાગથી લડશે, ગુલામ નબી આઝાદ સાથે સીધો સામનો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ગુપકાર ગઠબંધન હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે. 2019માં બનેલા ગુપકાર ગઠબંધનના બે મુખ્ય પક્ષો નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ લોકસભાની ત્રણ-ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ નિર્ણય લીધો છે કે પાર્ટીના…
- સ્પોર્ટસ
50 લાખ રૂપિયાવાળો શેફર્ડ બેકાબૂ: 4, 6, 6, 6, 4, 6ના ધમાકા જોઈને હાર્દિક ઊભો થઈ ગયો, સચિન પણ આફરીન
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં રોહિત શર્મા અને ઇશાન કિશનની ધમાકેદાર ઓપનિંગ ભાગીદારીથી જ વિજયનો પાયો નાખવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ બન્ને ઓપનરે જેટલા ધમાકા બોલાવ્યા લગભગ એટલા છેલ્લે રોમારિયો શેફર્ડે કર્યા હતા. મુંબઈએ આમ તો…