- મહારાષ્ટ્ર
પુણેની એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીની હત્યા,કરીને ખંડણી માગનારા આરોપી દેવાદાર હતા
પુણે: પુણેની એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીની હત્યા કર્યા બાદ રૂ. નવ લાખની ખંડણી માગનારા ત્રણ આરોપી દેવાદાર હતા અને તેઓ ઝટપટ નાણાં કમાવા માગતા હતા, જેને કારણે તેઓ ગુનો આચર્વા પ્રેરાયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.30 માર્ચે એન્જિનિયરિંગની વિદ્યાર્થિની ભાગ્યશ્રી સુડે (22)નું…
- નેશનલ
Loksabha Election: દિલ્હી પોલીસે શહેરમાં 2,000 મતદાન મથકને ગણાવ્યા સંવેદનશીલ
નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)માં મતદાનને પોલીસ દ્ધારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પોલીસે નવી દિલ્હીમાં 13,500 મતદાન મથકોમાંથી અત્યાર સુધીમાં ભૂતકાળના કેસ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લગભગ 2,000ને “સંવેદનશીલ”…
- આપણું ગુજરાત
મધુ શ્રીવાસ્તવે શક્તિસિંહ ગોહિલ સાથે વડોદરામાં કરી મુલાકાત કરતા રાજકારણ ગરમાયું
ગુજરાતમાં લોકસભાના ચૂંટણી પડઘમ શરૂ થઈ ગયા છે, લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે આ 5 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ 5 બેઠકોમાં એક બેઠક વડોદરાની…
- નેશનલ
મમતા સીએએ અંગે મતદારોને ગેરમાર્ગે દોરે છે: અમિત શાહ
બાલુરઘાટ (પશ્ર્ચિમબંગાળ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર લોકોને સીએએ પર ગેરમાર્ગે દોરીને અને વોટ બૅન્કના રાજકારણ માટે ઘૂસણખોરીને મદદ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે શરણાર્થીઓએ કોઈપણ આશંકા રાખ્યા…
- આમચી મુંબઈ
મુંબઈ-થાણેમાં ચોરી કરવા વિમાનમાં ફરનારો રીઢો ચોર આસામમાં ઝડપાયો
થાણે: મુંબઈ-થાણેમાં ચોરી કરવા માટે આસામથી વિમાનમાં આવનારા રીઢા ચોરને થાણે પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે આરોપી વિગ પહેરતો હતો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું પણ ટાળતો હતો.ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) શિવરાજ પાટીલે જણાવ્યું…
- નેશનલ
જાતિ આધારિત વસતિગણતરી કરાવવાનું સમાજવાદી પક્ષનું વચન
લખનઊ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા બુધવારે લોકસભાની ચૂંટણી માટેનો પક્ષનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 2025 સુધીમાં જાતિ આધારિત વસતિ ગણતરી, એમએસપી (ટેકાના ભાવ) માટેની કાનૂની ગેરેન્ટી અને અગ્નિપથ યોજનાને રદ કરવાનો સમાવેશ થાય છે.જનતા કા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના બે જિલ્લામાં બુલેટ ટ્રેન માટે કામકાજના શ્રીગણેશ, જાણો લેટેસ્ટ અપડેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ રેલવે અને કેન્દ્ર સરકારની સૌથી મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રકલ્પની કામગીરીને ધીમે ધીમે વેગ મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રના બે જિલ્લામાં મહત્ત્વના કામકાજના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લામાં બુલેટ ટ્રેનનું કામકાજ શરુ થયું છે.નેશનલ…
- નેશનલ
કૉંગ્રેસનું બંધારણમાં 40 સુધારા કરવાનું વચન?: ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા એકબીજા ઉપર આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઇ ગયો છે અને ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર બંધારણમાં ફેરફાર કરવાના વચનો આપવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે.કૉંગ્રેસ દ્વારા બહાર પાડવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં શિવસેના VS શિવસેના: જાણો આટલી બેઠક પર રહેશે ટક્કર?
મુંબઇ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રની કદાવર પાર્ટી શિવસેના બે ભાગમાં વહેંચાયા પછી આ વખતે વિપક્ષી પાર્ટી સાથે જોરદાર ટક્કર રહેશે. શિવસેનામાં બે ફાંટા પડ્યા અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને એકનાથ શિંદે જૂથની શિવસેના આ બે પક્ષ અસ્તિત્વમાં આવ્યા.…
- ઇન્ટરનેશનલ
‘નેતન્યાહુ મોટી ભૂલ કરી રહ્યા છે’, જો બાઈડેને ગાઝા યુદ્ધ બાબતે ઇઝરાયલની ટીકા કરી
વોશિંગ્ટન: પેલેસ્ટાઇન(Palestine)પર ઇઝરાયેલ(Israel)ના કબજાને અમેરિકા(USA) હંમેશા સમર્થન આપતું રહ્યું છે, હાલમાં હમાસ(Hamas) સામેના યુદ્ધમાં પણ યુએસ પ્રમુખ જો બાઈડેન(Jo Biden) ઇઝરાયલ અને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu)ને સમર્થન આપતા રહ્યા છે. પરંતુ ગાઝામાં ઇઝરાયલ દ્વારા નિર્દોષ નાગરીકોની નિર્મમ હત્યા કરવામાં…