- સ્પેશિયલ ફિચર્સ
Budh Uday: આ છ રાશિના જાતકો પર તૂટી પડશે મુસીબતના પહાડ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષીઓ બુધને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાય છે અને બુધને બુદ્ધિ, વેપાર, સંચાર, શિક્ષા અને વાણીનો કારક માનવામાં આવ્યો છે. હાલમાં બુધ મીન રાશિમાં અસ્ત સ્થિતિમાં છે અને આજે સવારે 10.23 કલાકે મીન રાશિમાં બુધ ઉદય થઈ રહ્યો છે. બુધના ઉદયથી…
- સ્પોર્ટસ
કાર્તિકે પૂછેલા સવાલના જવાબમાં કોહલીએ ફટ દઈને કહ્યું, ‘તારી વાઇફ’: જાણો શું છે આખો કિસ્સો
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ હમણાં ભલે પૉઇન્ટ્સ-ટેબલમાં છેક તળિયે (10મા નંબરે) હોય, પણ ચાહકોને મેદાન બહારનું મનોરંજન પૂરું પાડવામાં આ ટીમ કોઈ મોકો નથી છોડતી. બની શકે કે ચાહકોને નિરાશામાંથી થોડા હળવા કરવાનો તેમનો આશય હશે.જુઓને, આ ટીમના કેટલાક ખેલાડીઓના…
- આમચી મુંબઈ
શરદ પવારે અયોધ્યા મુદ્દે નિવેદન આપતા સર્જાયો વિવાદ, ભાજપે આપ્યો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અયોધ્યા અને શ્રી રામ ભગવાનના મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષી પાર્ટીમાં છેલ્લાં અનેક વખતથી એકબીજા પર ટીકાસ્ત્રો છોડવામાં આવતા હોય છે, પણ હવે રાજકારણની હૂંસાતૂંસીમાં ચૂંટણી સમયે સીતા માતાનો મુદ્દો પણ ચગ્યો છે. એનસીપી (શરદચંદ્ર પવાર)ના…
- મહારાષ્ટ્ર
ઓવૈસીનો યુ-ટર્ન: સોલાપુરથી નહીં લડે ચૂંટણી, કૉંગ્રેસને ફાયદો?
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજવામાં આવ્યું હોવા છતાં હજી સુધી અનેક પક્ષોએ પોતાના ઉમેદવાર ચૂંટણી લડવા ઉતારવા કે નહીં એ નક્કી કરવા અંગે અસમંજસમાં જણાય છે અથવા તો એક કે બીજી રીતનું રાજકારણ રમાઇ રહ્યું હોવાનું દેખાય છે.અસદુદ્દીન…
- મનોરંજન
કરોડોનું ઘર લઇશ પછી બાળક કરીશ…. સપનું પૂરું થયું તો હવે ઘરમાં ગુંજશે કિલકારી!
રિયાલિટી શોના સ્ટાર પ્રિન્સ નરૂલાએ 2018માં લગ્ન કર્યા હતા અને યુવિકા ચૌધરીને તેની લાઇફ પાર્ટનર બનાવી હતી. પ્રિન્સ નરૂલાના લગ્નને હવે છ વર્ષનો સમય થઇ ગયો છે. તેની મેરિડ લાઇફ પણ સારી ચાલી રહી છે. પણ તેના ઘરે હજી સુધી…
- સ્પેશિયલ ફિચર્સ
ચેટ બોક્ષમાં ટેક્સ્ટ લખશો અને ઇમેજ ક્રિએટ થઈ જશે, WhatsApp લાવી રહ્યું છે ગજબ Ai ફીચર
Meta એ તાજેતરમાં લૈમા-3 નામનું ખૂબ જ શક્તિશાળી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ લોન્ચ કર્યું છે. આ મોડલની મદદથી મેટા તેની ઘણી એપ્સ જેમ કે વોટ્સએપ અને મેસેન્જરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર્સ (WhatsApp Ai features) લાવી રહ્યું છે. ટૂંક સમયમાં જ વોટ્સએપ યુઝર્સ…
- વેપાર
ઈઝરાયલનાં ઈરાન પર હુમલાના અહેવાલે વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગે તેજી આગળ ધપી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલે ઈરાન પર વળતો હુમલો કર્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં વધારો થતાં હાજર ભાવમાં ૦.૪ ટકાનો અને વાયદામાં ૦.૨ ટકાની તેજી આગળ ધપી હોવાનાં અહેવાલ…
- મનોરંજન
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસઃપોલીસ હવે લોરેન્સ બિશ્નોઇની કરશે પૂછપરછ
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલ બિશ્નોઇએ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી દીધી હતી. તેણે પોતે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા એ વાત સ્વીકારી હતી કે તેણે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હતું. એ જાણીતું…
- નેશનલ
મતદાનની સાથે સાથેઃ હરિદ્વાર EVM પર હુમલો, મણિપુરમાં ફાયરિંગ
નવી દિલ્હીઃ દેશભરમાં 102 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મતદાનની સાથે સાથે અમુક ઘટનાઓ પણ બહાર આવી રહી છે. જેમાં હરિદ્વારમાં એક વિચિત્ર ઘટના બની છે.ઉત્તરાખંડની પાંચેય બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.હરિદ્વાર વિધાનસભાના મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કૉલેજમાં,…