- સ્પોર્ટસ
2024ની સીઝનમાં શ્રેયસની પહેલી હાફ સેન્ચુરી
કોલકાતા: કૅપ્ટન શ્રેયસ ઐયરે આ સીઝનમાં પહેલી હાફ સેન્ચુરી (50 રન, 36 બૉલ, એક સિક્સર, સાત ફોર) ફટકારી એ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સને 222/6નો ઊંચો સ્કોર મળ્યો જેને પગલે આ ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ને 223 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપી…
- નેશનલ
સુનિતા કેજરીવાલનો મોદી સરકાર પર ગંભીર આરોપ, ‘તેઓ CM કેજરીવાલને મારવા માંગે છે’
રાંચી: લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિતના અગ્રણી નેતાઓ હાલ જેલમાં છે. જો કે કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે આપના ચૂંટણી પ્રચારની લગામ હવે પોતાના…
- સ્પેશિયલ ફિચર્સ
તમે ખાવ છો એ કેરી કુદરતી રીતે પાકેલી છે કે કેમિકલથી પકાવેલી? આ Simple Tipsથી ઓળખો…
ઉનાળો આવે અને લોકોના અને એમાં પણ ખાસ કરીને આપણે ગુજરાતીઓના મનમાં પહેલો વિચાર આવે કેરીનો… ઉનાળો નાના-મોટા સૌને ગમ એનું એક જ કારણ છે અને એ એટલે કે આ જ સિઝનમાં બળબળતી બપોરે ઠંડો ઠંડો કેરીનો રસ કે કેરી…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ કરી શકો છો Mukesh Ambaniના ગાર્ડનમાં લગ્ન, બસ ચૂકવવા પડશે આટલા રૂપિયા…
જી હા, હેડિંગ વાંચીને જ મનમાં ગલગલીયા થવા લાગ્યા ને? Mukesh Ambaniના Gardenમાં Wedding Events થાય તો કેવી વટ પડી જાય નહીં? પણ શું તમને ખબર છે કે આ માટે તમારે કેટલો ખર્ચ કરવો પડશે, નહીં ને? ચાલો આજે તમને…
- નેશનલ
’25 એપ્રિલે હાજર રહો, નહીં તો…..’, કોર્ટે પ્રજ્ઞા સિંહ ઠાકુરને શું કહ્યું?
માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહેલી મુંબઈની વિશેષ અદાલતે બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને તબીબી આધાર પર તેમનું નિવેદન નોંધવા માટે રૂબરૂ હાજર રહેવાની રજા આપી છે. જો કે, કોર્ટે એમ પણ કહ્યું છે કે જો તે 25 એપ્રિલે કોર્ટમાં…
- નેશનલ
Kerala Expressનો વીડિયો શેર કરી રાહુલ ગાંધીએ સરકારને લીધી આડે હાથ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે. આ તબક્કામાં કેરળની તમામ 20 સીટો પર મતદાન થશે. વોટિંગના પાંચ દિવસ પહેલા વાયનાડના કોંગ્રેસના સાંસદ અને ઉમેદવાર રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પોતાના એક્સ હેન્ડલથી નવી દિલ્હીથી…
- સ્પોર્ટસ
T20 WC 2024 Team: ‘હું 100% તૈયાર છું…’ BCCIના સિલેક્ટર્સને દિનેશ કાર્તિકનો સીધો સંદેશ, જાણો બીજું શું કહ્યું
જૂન મહિનામાંમાં યુએસ અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર યોજાનારા ટી20 વર્લ્ડ કપ(T20 world cup) 2024 માટે ભારતીય ટીમ(Indian Team)ની જાહેરાત મે મહિનાના પહેલા અઠવાડિયામાં કરવમાં આવે તેવી શક્યતા છે. ટીમ સિલેકશન માટે BCCIના સિલેક્ટર્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 સિઝનમાં ખેલાડીઓના…
- ઇન્ટરનેશનલ
માલદિવ્સમાં મોહમ્મદ મુઈઝુની આજે કસોટી
માલદિવ્સમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને ‘ઈન્ડિયા આઉટ’ ઝુંબેશ ચલાવનારા પ્રમુખ મોહમ્મદ મુઈઝુ માટે સૌથી મુશ્કેલ કસોટી થવા જઈ રહી છે. તેમની પાર્ટીમાં ભારે આંતરિક વિખવાદો ચાલી રહ્યા છે. તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓ ખુલ્લેઆમ…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (22-04-24): અઠવાડિયાનો પહેલો દિવસ કેવો હશે તમારા માટે જાણી લો અહીં…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે પરિવારના કોઈ સભ્યના લગ્નના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. એક પછી એક સામા સમાચાર સાંભળવા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાનના આજે માન-સન્માન મળશે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં રવિવારે બ્લોક અને મધ્ય રેલવેમાં બે દિવસનો રાત્રિકાલીન બ્લોક
મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા સિગ્નલ સિસ્ટમ, રેલવે ટ્રેક અને ઓવર હેડ વાયરની જાળવણી તેમ જ સમારકામ કરવા માટે રવિવારે વિશેષ બ્લોક લેવામાં આવવાનો છે. જોકે મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક માળખાકીય કામકાજ માટે બે દિવસ રાત્રિકાલીન બ્લોક લેવામાં…