- આપણું ગુજરાત
ગુજરાતમાં ભીષણ ગરમી ભુક્કા બોલાવશે, સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર
અમદાવાદ: ગુજરાતમાં ભીષણ ગરમી ભુક્કા બોલાવી રહી છે, તેમાં પણ બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા સંકેતો…
- મનોરંજન
Happy Birthday: Ramayanમાં Sitamataનો રોલ કરવા પહેલાં આ કામ કરતી હતી એક્ટ્રેસ…
આજે લોકોના ઘરે Sitamata બનીને પહોંચી ગયેલી એક્ટ્રેસ Dipika Chikhaliaનો જન્મદિવસ છે. રામાનંદ સાગરની રામાયણમાં સીતા માતાનો રોલ કરીને લોકાના દિલ પર રાજ કરનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયા આજે પોતાનો 59મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. જોકે, ખૂબ જ ઓછા લોકોને…
- રાશિફળ
Boss હંમેશાં તમારાથી નારાજ જ હોય છે? તો જાણી લો આ કામની Information…
નોકરિયાત વર્ગની એક ફરિયાદ ખૂબ જ કોમન હોય છે અને એ એટલે કે કંઈ પણ કરી લો યાર બોસ ખુશ થતાં જ નથી, ખબર નહીં મારાથી શું પ્રોબ્લેમ છે એમને… જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે તો…
- મનોરંજન
ફરી એ જ જૂની સ્ટાઈલમાં જોવા મળી સપના ચૌધરી… ફેન્સ પોકારી ઉઠ્યા આફરીન…
હરિયાણવી સિંગર કમ ડાન્સર સપના ચૌધરીને કોણ નહીં ઓળખતું હોય! લોકોમાં સિંગર-ડાન્સર સપના ચૌધરીનો જબરદસ્ત ક્રેઝ બોલે છે. તેમના ગીત-ડાન્સ જોવા માટે લાખોની ભીડ એકઠી થાય છે. તેમનું કોઈપણ ગીત રિલીઝ થતાની સાથે જ ટ્રેન્ડીંગ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લે…
- નેશનલ
મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, સંદેશખાલી કેસની CBI તપાસ ચાલુ રહેશે, HCના આદેશ પર સ્ટે નહીં
સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી પશ્ચિમ બંગાળ સરકારને ત્યાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ પર હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા સરકારને સવાલ કર્યો હતો કે તેણે 50 દિવસ સુધી ધરપકડની કાર્યવાહી કેમ ન કરી? જેના…
- આમચી મુંબઈ
સીએસએમટીમાં લોકલ ટ્રેન Derail, હાર્બર લાઈનના પ્રવાસીઓ રખડી પડયા…
મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં એક ટ્રેનની કોચ પાટા પરથી ખડી પડયો હતો, પરિણામે સમગ્ર લાઈનમાં ટ્રેન સેવા ખોરવાઈ હતી, પરિણામે ગરમીમાં ટ્રેન વિના અન્ય પરિવહનમાં મુસાફરી કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. પનવેલ સીએસએમટી (P26) લોકલ ટ્રેન…
- નેશનલ
લોકસભા ચૂંટણી: પહેલા બે તબક્કામાં ફક્ત આઠ ટકા મહિલા ઉમેદવાર
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં ચૂંટણી લડનારા કુલ 1,618 ઉમેદવારોમાંથી માત્ર આઠ ટકા મહિલા ઉમેદવારો હતા. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ આંકડો લૈંગિક આધાર પર પૂર્વાગ્રહની ગંભીર સમસ્યા દર્શાવે છે અને મહિલા સશક્તિકરણની વાત પોકળ લાગે છે.…