- નેશનલ
લોકસભાની ચોથા તબક્કામાં 13 મેના રોજ મહારાષ્ટ્રની 11 સહિત 96 બેઠકો પર મતદાન
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાની ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને 13 મેના દિવસે મહારાષ્ટ્રની 11 બેઠકો સહિત દેશના નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 96 બેઠક પર મતદાન કરવામાં આવશે.જે નવ રાજ્યોમાં 13 મેના રોજ…
- આપણું ગુજરાત
ગુજરાતની શાળાઓમાં આ તારીખથી 35 દિવસનું ઉનાળું વેકેશન, સત્તાવાર પરિપત્ર જાહેર
ગાંધીનગર: રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે. જે મુજબ 9 મેથી 12 જુન ઉનાળું વેકેશન રહેશે. આ વેકેશન 35 દિવસનું રહેશે. 13 જુનથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે. નાયબ શિક્ષણ નિયામકે વેકેશનને લઈ પરિપત્ર જાહેર કર્યો…
- નેશનલ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હેલિકોપ્ટરે ટેકઓફ વખતે ગુમાવ્યું સંતુલન…
બેગુસરાયઃ લોકસભાની ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરવાની સાથે દેશના દરેક વિસ્તારમાં પ્રચાર કરી સભાનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પેહલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા તેમના નેતાઓને ચૂંટણી પ્રચાર અને…
- ઇન્ટરનેશનલ
કેન્યા ડૂબ્યુંઃ મૃત્યુઆંક ૧૦૦ની નજીક, ફરી શાળાઓ ખોલવાનું મોકૂફ
નૈરોબીઃ ભારે વરસાદ પછી દુબઈમાં સૌથી વધુ નુકસાન થયું હતું, ત્યારબાદ આફ્રિકન દેશ કેન્યામાં વરસાદને કારણે મોટી જાનહાનિના સમાચાર છે. કેન્યામાં ભારે વરસાદના કારણે આવેલા પૂરના લીધે દેશમાં શાળાઓ ખોલવાનું ફરીથી એક અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. જેનું કારણ…
- નેશનલ
પ્રદેશ આધારિત આરક્ષણની કૉંગ્રેસની મંશા હું સફળ થવા દઈશ નહીં: મોદી
બાગલકોટ (કર્ણાટક): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કૉંગ્રેસ પર વોટબેન્કની રાજનીતિ કરવાવ માટે પ્રદેશ આધારિત આરક્ષણ નીતિ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ આવું થવા દેશે નહીં.તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસનો પ્રસ્તાવ લઘુમતીના તુષ્ટિકરણનો છે…
- આમચી મુંબઈ
માથેરાનમાં મોજઃ પાંચ લાખ પ્રવાસીએ માણી મજા, રેલવેને થઈ આટલી આવક
મુંબઈ: માથેરાન મુંબઈગરાઓ માટે પસંદગીનું હિલ સ્ટેશન રહ્યું છે. મધ્ય રેલવે આ હિલ સ્ટેશન સુધી પહોંચવા માટે ટોય ટ્રેન ચલાવે છે અને એ તેને પર્યટકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. આ ટ્રેને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૩.૫૪ કરોડની મહેસૂલ ઊભી કરી…
- મનોરંજન
‘હીરામંડી’નું પહેલું ગીત આવ્યું સામે, સંજય લીલા ભણસાલીએ શેર કરી પોસ્ટ
મુંબઈ: ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બાઝાર’ ‘ને લઈને દરેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વેબ સિરીઝ ભારત સાથે દુનિયાભરના નેટફિલ્ક્સ પર રીલીઝ થવાની છે, જેને લીધે આ વેબ સિરીઝની હાઇપ વધી ગઈ છે.…
- સ્પોર્ટસ
હેડ-કોચ બન્યા પછી ગૅરી કર્સ્ટને પાકિસ્તાનને શું પ્રોમિસ આપ્યું?
કરાચી: સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બૅટર ગૅરી કર્સ્ટને અસાધારણ કોચિંગમાં ભારતને 2011માં વન-ડેનો વર્લ્ડ કપ અપાવવા ઉપરાંત ટેસ્ટ-ક્રિકેટમાં મોખરાનું સ્થાન પણ અપાવ્યું હતું અને હવે તેઓ પાકિસ્તાનને ઓછામાં ઓછી એક મોટી આઇસીસી ટ્રોફી અપાવવા માગે છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કર્સ્ટનને આગામી જૂનમાં…
- આમચી મુંબઈ
લાંચના કેસમાં ખાનગી કંપનીના કન્સ્લટન્ટ નિર્દોષ જાહેર
થાણે: ભૂતપૂર્વ વિધાનસભ્યને લાંચ આપવાનો પ્રયાસ કરવાના આરોપનો સામનો કરી રહેલા ખાનગી કંપનીના ક્ધસલટન્ટને થાણે જિલ્લાની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.વિશેષ એસીબી કોર્ટના જજ અમિત એમ. શેટેએ 24 એપ્રિલે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપી હિતેન નારાયણ…
- મનોરંજન
સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર:એમસીઓસીએ કોર્ટે ત્રણ આરોપીને 8 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાંદ્રા વિસ્તારના નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીને વિશેષ એમસીઓસીએ કોર્ટે સોમવારે 8 મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.વિશેષ એમસીઓસીએ જજ એ.એમ. પાટીલે આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થાપન…