- સ્પોર્ટસ
આઇપીએલની છ ટીમને ઝટકો, ઇંગ્લૅન્ડના આ આઠ ખેલાડી વહેલા જતા રહેશે
મૅન્ચેસ્ટર: લગભગ દર વર્ષે આઇપીએલમાંથી અમુક વિદેશી ખેલાડીઓ ઇન્ટરનૅશનલ સિરીઝમાં રમવા આઇપીએલમાંથી વહેલી એક્ઝિટ કરી દેતા હોય છે. આ વખતે પણ એવું થવા જઈ રહ્યું છે.પહેલી જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ઇંગ્લૅન્ડની 15 ખેલાડીઓની ટીમમાં…
- આમચી મુંબઈ
શિંદેની શિવસેનામાંથી એક નેતાએ આપ્યું રાજીનામુંઃ પવાર જૂથને આપ્યો ટેકો
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા એકનાથ શિંદેની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ પ્રધાન સુરેશ નવલેએ રાજીનામુ આપી દીધું છે અને શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ને પોતાનો ટેકો જાહેર કર્યો છે.નવલેએ પોતે રાજીનામુ આપવાનું કારણ જણાવતા કહ્યુ હતું કે…
- સ્પોર્ટસ
મુંબઈ આજે હારશે એટલે બૉટમના બેન્ગલૂરુની બરાબરીમાં: બે ભાઈઓ આમનેસામને
લખનઊ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ઉપરાઉપરી બે મૅચ હારી જવાને પગલે હવે પ્લે-ઑફ માટેની રેસમાંથી બહાર ન થઈ જવાય એ માટે આજે એણે લખનઊમાં લખનઊ સુપર જાયન્ટ્સ સામે જીતવું જ પડશે. બેન્ગલૂરુ સાવ તળિયે (10મા નંબરે) છે અને નવમા નંબરનું મુંબઈ…
- આમચી મુંબઈ
ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠક પરથી એકનાથ શિંદેની શિવસેનાએ ઉમેદવાર કર્યો જાહેર
મુંબઈ: મહાયુતિમાં પાંચ બેઠક માટે મડાગાંઠ ચાલી રહી હતી અને તેમાંથી એક બેઠક ઉપર આખરે મહાયુતિ તરફથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી એકનાથ શિંદે જૂથની શિવસેના તરફથી આ બેઠક પરથી રવિેન્દ્ર વાયકરને ઉમેદવારી આપવામાં આવી છે.…
- આપણું ગુજરાત
ગુજરાત 266માંથી 68 ઉમેદવાર કરોડપતિ, રૂ.147 કરોડ સાથે ભાજપના પૂનમ માડમ સૌથી અમીર
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની સુરત સીટને બાદ કરતા તમામ 25 લોકસભા સીટો માટે આગામી 7 મેના રોજ એક સાથે મતદાન થશે. રાજ્યની 26 બેઠકો પર રાજકીય જંગમાં કુલ 266 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ગુજરાતના ઉમેદવારોના ચૂંટણી એફિડેવિટ્સના…
- નેશનલ
રાઘવ ચઢ્ઢાની હાલત અંગે સૌરભ ભારદ્વાજે આપી મોટી માહિતી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી વખતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ લીકર કેસમાં જેલમાં છે, જ્યારે પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અંગે વિપક્ષ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આ મુદ્દે પાર્ટીના નેતાએ ચઢ્ઢા અંગે સ્પષ્ટતા કરી હતી.દિલ્હીના પ્રધાન સૌરભ…
- સ્પોર્ટસ
ભારતે ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર કરી દીધી ટીમ, જાણી લો કોણ ઇન, કોણ આઉટ
મુંબઈ: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતે ટીમ જાહેર કરી છે. રોહિત શર્મા ટીમનો કૅપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ-કૅપ્ટન છે.શિવમ દુબેનો પણ સમાવેશ કરાયો છે. દુબેને સામેલ કરાશે તો હાર્દિકનું પત્તું કપાઈ શકે એવી ઘણાની…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડે જાહેર કરી વર્લ્ડ કપ ટીમની ટીમ, આઇપીએલના ચાર સફળ બૅટર સિલેક્ટ થયા
મૅન્ચેસ્ટર: બરાબર એક મહિના પછી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે અને એ માટેની 15 ખેલાડીઓની ટીમ સૌથી પહેલાં ન્યૂ ઝીલૅન્ડ જાહેર કરી ત્યાર પછી હવે ઇંગ્લૅન્ડે પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. જૉસ બટલરને કૅપ્ટન્સી સોંપી…
- ઇન્ટરનેશનલ
ચીને સુપર એરક્રાફ્ટ કેરિયર દરિયામાં ઉતાર્યું, દરિયામાં દબદબો વધશે, અમેરિકાને આપશે ટક્કર!
બીજિંગ: ચીન સૈન્ય તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે. ચીન સેના, નૌકાદળ અને વાયુસેનાને સતત આધુનિક બનાવી સુપરપાવર અમેરિકાને ટક્કર આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. એવામાં ચીનએ તેનું પહેલું સુપર કેરિયર સમુદ્રમાં ઉતાર્યું છે. આ ચીનનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર છે,…