- આપણું ગુજરાત
ક્ષત્રિય આંદોલન વચ્ચે, ગુજરાતના 45 રાજવીઓએ PM નરેન્દ્ર મોદીનું કર્યું સમર્થન
રાજકોટ: ગુજરાતમાં લોકસભાની 25 સીટો માટે આગામી 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે, જો કે સત્તારૂઢ ભાજપ માટે ક્ષત્રિય આંદોલન મોટી ચિંતાનો વિષય બન્યું છે. રાજ્યમાં ક્ષત્રિયો 5-7 સીટો પર ભાજપનો ખેલ બગાડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.…
- IPL 2024
વાનખેડેમાં મુંબઈ સામે કોલકાતા 12 વર્ષથી નથી જીતી શક્યું, આજે મુંબઈ હારે તો પણ પ્લે-ઑફનો ચાન્સ છે?
મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ દસ ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં ભલે છેક નવમા સ્થાને હોય, પરંતુ બીજા નંબર પર બિરાજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈનો રેકૉર્ડ અવ્વલ દરજ્જાનો છે. આજે (સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડેમાં બન્ને ટીમ વચ્ચે જોરદાર જંગ…
- સ્પેશિયલ ફિચર્સ
આ વખતે Akshay Tritiya પર નહીં સંભળાય શરણાઈના સૂર, આ હશે કારણે…
April મહિનામાં લગ્નના કેટલાક મુહૂર્ત હતા અને એ પહેલાં ખરમાસને કારણે લગ્ન ના થઈ શક્યા. હવે મે મહિનો આવી ગયો અને 10મી મેના Akshay Tritiya એટલે આખા વર્ષમાં આવતા સાડાત્રણ મુહૂર્તમાંથી એક મુહૂર્ત ગણાય છે પણ આ વખતે આ દિવસે…
- સ્પેશિયલ ફિચર્સ
હાર્ટ એટેકના માત્ર 2 દિવસ પહેલા શરીર આ 9 સંકેતો આપવાનું શરૂ કરે છે, સમયસર ઓળખો અને સારવાર કરો.
2 દિવસ પહેલા હાર્ટ એટેકના લક્ષણો: હાર્ટ એટેક પહેલા આપણું શરીર ઘણા પ્રકારના સંકેતો આપવાનું શરૂ કરી દે છે. કોઈપણ દર્દીને હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયમાં લોહીનો પ્રવાહ ખૂબ ઓછો અથવા બ્લોક થઈ જાય (હાર્ટ એટેક કેમ આવે…
- આમચી મુંબઈ
પોલીસ પ્રશિક્ષણાર્થીના ભોજનમાં મળી ઈયળો, સંબંધિત કેટરર્સ સામે કાર્યવાહીનો આદેશ..
મુંબઈ: બુધવારે એક ગંભીર ઘટના એવા સમયે પ્રકાશમાં આવી જ્યારે એક તાલીમાર્થી પોલીસકર્મચારીના ભોજનમાંથી ઈયળો મળી આવી હતી. આ મામલે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.એક્સ પોલીસ કમિશનર સંજય પાંડેએ પોતાની પોસ્ટમાં આ અંગે…
- આપણું ગુજરાત
શું વસ્તીની દ્રષ્ટીએ અમદાવાદથી સુરત આગળ નિકળી ગયું છે? UDD રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
અમદાવાદ: ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદે લાંબા સમય સુધી વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટા શહેરનો ખિતાબ જાળવી રાખ્યો છે. જો કે હવે તે ખિતાબ છિનવાઈ જાય તેવી શક્યતા છે. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (UDD)ના પીવાના પાણી અને પાણી પુરવઠા અંગેના રિપોર્ટમાં…
- આપણું ગુજરાત
સલામ છે આવા અધિકારીને! પત્નીની વસમી વિદાયના ત્રીજા દિવસે કામે લાગ્યા અધિકારી
વડોદરા : ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેટેલ પેપર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરાનાં એક કર્મનિષ્ઠ અધિકારીનાં પરિવાર પર અણધારી મુસીબત આવી પડી હતી. તો પણ તેઓ તેમની ફરજ ભૂલ્યા ન હતા. તેમજ લોકશાહીનાં…
- ઇન્ટરનેશનલ
મૅરડોનાના સંતાનોએ પિતાનો નશ્ર્વર દેહ કબ્રસ્તાનમાંથી ક્યાં ટ્રાન્સફર કરવાની માગણી કરી?
બ્યુનોસ આયરસ: આર્જેન્ટિનાના ફુટબૉલ-લેજન્ડ ડિયેગો મૅરડોનાના અવસાનને સાડાત્રણ વર્ષ થઈ ગયા, પરંતુ દફનવિધિ પછીના તેમના નશ્ર્વર દેહને (તેમના દેહના અંશોને) લઈને સમયાંતરે મુદ્દા ચર્ચામાં રહ્યા છે.સૉકર-સુપરસ્ટાર મૅરડોનાને બ્યુનોસ આયરસથી 50 કિલોમીટર દૂર સૅન મિગ્વેલ ખાતેના જાર્ડિન દ બેલ્લા વિસ્ટા નામના…