- નેશનલ
પીઓકેને ભારતમાં ભેળવવાના રાજનાથ સિંહના દાવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા ‘પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી’
અનંતનાગ: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પરનો પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ આને માટે ભારતે બળપ્રયોગ કરવાની જરૂર પડશે નહીં. તેમના આ નિવેદન પર હવે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ…
- ઇન્ટરનેશનલ
અમેરિકા બાદ પેલેસ્ટાઇન તરફી વિદ્યાર્થીઓનો વિરોધ કેનેડા, મેક્સિકો સહિત અન્ય દેશોમાં ફેલાયો
વોશિંગ્ટનઃ ૭ ઓક્ટોબરના હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના વિરોધમાં અમેરિકામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગાઝા પર ઇઝરાયલના સૈન્ય હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓનો વિરોધ હવે અમેરિકા બાદ ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ, મેક્સિકો…
- મનોરંજન
પ્રેમમાં બે વખત ચીટિંગના દર્દમાંથી પસાર થવા પર Shahid Kapoorએ કહી આવી વાત…
બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરની ગણતરી ઈન્ડસ્ટ્રીના ચોકલેટી બોય તરીકે કરવામાં આવી છે અને આ ચોકલેટી બોય હાલમાં તો પત્ની મીરા અને દીકરી સાથે સરસમજાની ફેમિલી લાઈફ એન્જોય કરી રહ્યો છે. પરંતુ આ ચોકલેટી બોયે હાલમાં જ કબૂલાત કરી હતી પ્રેમમાં…
- આપણું ગુજરાત
‘ડેમેજ કંટ્રોલ’નો છેલ્લો પ્રયાસ, ભાજપે ક્ષત્રિય સમાજને પત્ર લખી સમર્થન આપવા કરી આજીજી
અમદાવાદ: રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ગુજરાતમાં શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનના કારણે ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. છેલ્લા 40 દિવસથી ક્ષત્રિય સમાજ અને ભાજપ આમને-સામને છે ઠેર-ઠેર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે.…
- આમચી મુંબઈ
બાળાસાહેબનું સપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે બાળાસાહેબનું સપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે. શિવસેના તૂટે નહીં તે માટે પાંચ વખત પ્રયાસો કર્યા હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ રાજ…
- સ્પોર્ટસ
જાડેજાનો મૅચ-વિનિંગ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ: ચેન્નઈએ પંજાબને છઠ્ઠી વાર ન જીતવા દીધું
ધરમશાલા: ચેન્નઈ સુપર કિંગ્સે અહીં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવીને ચાર દિવસ પહેલાંની હારનો બદલો લઈ લીધો હતો. પંજાબ સામે સતત પાંચ મૅચ હાર્યા પછી એની સામે ચેન્નઈની આ પહેલી જીત હતી. ચેન્નઈ સામે પંજાબ લાગલગાટ છઠ્ઠો વિજય મેળવવાથી વંચિત…
- સ્પોર્ટસ
M S Dhoniને ઝીરો પર આઉટ કરનાર બોલરે આપી આવી પ્રતિક્રિયા…
આજે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં પંજાબ કિંગ્સના હર્ષલ પટેલે સીએસકેના એક્સ કેપ્ટન M S Dhoniને ઝીરો રન પર જ આઉટ કર્યો હતો અને એ પહેલાં તેણે શાર્દુલ ઠાકુરને આઉટ કર્યો હતો. આ મેચમાં હર્ષલે…
- આમચી મુંબઈ
બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ વૃદ્ધ બેકરીમાલિકની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં નવ વર્ષની બાળકી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ પોલીસે 72 વર્ષના બેકરીમાલિકની ધરપકડ કરી હતી.30 એપ્રિલે સાંજે આ ઘટના બની હતી. કલ્યાણ વિસ્તારમાં આવેલી બેકરીમાં બાળકી ખરીદી કરવા ગઇ હતી. ત્યારે આરોપી ચોકલેટની લાલચ આપીને તેને અંદર…
- આમચી મુંબઈ
સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર બસને નડ્યો અકસ્માત: મહિલાનું મોત, બે ઘાયલ
મુંબઈ: બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસ સાથે લકઝરી બસ ટકરાતાં મહિલાનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘવાયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ચિખલી-મેહકર રોડ પર શનિવારે સવારે આ અકસ્માત થયો હતો. લકઝરી બસ ગુજરાતના…
- ઇન્ટરનેશનલ
ટેનિસ-સમ્રાજ્ઞી સ્વૉન્ટેકે કટ્ટર હરીફને હરાવી કયો વિક્રમ રચ્યો?
મૅડ્રિડ: પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ઇગા સ્વૉન્ટેકે શનિવારે વિશ્ર્વની બીજા નંબરની ખેલાડી અને કટ્ટર હરીફ અરીના સબાલેન્કાને હરાવીને અગાઉની હારનો બદલો લીધો અને એક વિક્રમ પોતાના નામે કરી લીધો હતો.સ્વૉન્ટેક બાવીસ વર્ષની છે. તેણે અહીં મૅડ્રિડ ઓપનની ફાઇનલમાં સબાલેન્કાને…