- નેશનલ
લોકસભા ચૂંટણીમાં પક્ષો પ્રચાર અભિયાન માટે વહાવી રહ્યા છે પાણીની જેમ પૈસા
નવી દિલ્હી: દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, આ ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પાણીની જેમ પૈસો વહાવી રહ્યા છે. 31 માર્ચથી 29 એપ્રિલ ની વચ્ચે 30 દિવસમાં ફક્ત ચાર પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ અને ટીએમસી) એ…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ માટેની અમેરિકાની ટીમમાં આઠ ભારતીય મૂળના ખેલાડી અને એમાં બે ગુજરાતી
ન્યૂ યૉર્ક: અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા તો ઘણી વાર રમાઈ છે, પણ વર્લ્ડ કપનું આયોજન બહુ જ મોટો અવસર કહેવાય અને એ અવસર બહુ નજીક આવી ગયો છે. પહેલી જૂને મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ…
- સ્પોર્ટસ
Fieldની સાથે સાથે Personal Lifeમાં પણ વધી રહી છે Hardik Pandya માટે મુશ્કેલી… પત્ની છે કારણ…
Ipl-2024માં Mumbai Indian’s Captain Hardik Pandyaની મુશ્કેલીઓ વધી જ રહી છે એના ગેમને કારણે પણ હવે મળી રહેલી માહિતી પ્રમાણે Personal Lifeમાં પણ તેની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે Bollywood Actress Natasha Stankovic અને Hardik Pandya…
- સ્પોર્ટસ
કોલકાતાના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ કોને ચૂપ રહેવાનો ઇશારો કર્યો?
લખનઊ: કોલકાતા નાઇટ રાઇડર્સનો બાવીસ વર્ષનો ફાસ્ટ બોલર હર્ષિત રાણા હજી માંડ દોઢ વર્ષથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમે છે અને આઇપીએલમાં પણ કંઈ બહુ જૂનો નથી એમ છતાં તે આ સીઝનમાં કેમ નીતનવા ચેનચાળા કરી રહ્યો છે એ જ નથી સમજાતું.ફાસ્ટ…
- આપણું ગુજરાત
રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ યલો એલર્ટ, ઓછા મતદાનની આશંકાએ ચિંતા વધારી
અમદાવાદ: ગુજરાતમાં આવતી કાલે તમામ 25 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે, ત્યારે રાજકીય પક્ષોની સૌથી મોટી ચિંતા કાળઝાળ ગરમી છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધી ગયું છે જેથી મતદાન પર અસર થશે તેવી સંભાવના વ્યક્ત…
- આમચી મુંબઈ
જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને મળ્યા જામીન
મુંબઇઃ બૉમ્બે હાઇ કોર્ટે મની લૉન્ડરિંગ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને તબીબી અને માનવીય કારણોસર બે મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ પહેલા 3મેના રોજ થયેલી સુનાવણીમાં બૉમ્બે હાઇકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા…
- આમચી મુંબઈ
ઉનાળાની ગરમીમાં મતદારો મત આપવા નથી નીકળતા?
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે બે તબક્કાનું મતદાન થઇ ગયું છે અને બંને તબક્કાના મતદાન દરમિયાન મતદારોની ટકાવારી જોઇએ તેટલી ન હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું માનવું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે અને તેના કારણે મતદારો ઓછી સંખ્યામાં મતદાનની…
- મનોરંજન
Sodhi (Gurucharan Singh) Missing: અમને બહુ ચિંતા થાય છે, પિતાના આસું છલકાયા
નવી દિલ્હીઃ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહ સોઢીને ગુમ થયાને 15 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તેમના વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. અભિનેતાના પરિવારના સભ્યો સ્વાભાવિક રીતે…
- નેશનલ
એક વિડિયોને લઈને Instagram પર FIR દાખલ ! તમે તો નથી કર્યો ને શેર ?
નવી દિલ્હી : Instagram પર થોડા દિવસથી ચાલી રહેલા એક ચેલેન્જના કારણે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માર્ક ઝુકરબર્ગના આ સોશિયલ મીડિયા એપ પર POCSO અને IT Actની કલમ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામની પેરેંટ કંપની Metaને…
- આમચી મુંબઈ
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૪૩૦નો અને ચાંદીમાં રૂ. ૯૭૬નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના એપ્રિલ મહિનાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળાં આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ ફરી સપાટી પર આવતાં ન્યૂ યોર્ક ખાતે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે…