- આમચી મુંબઈ
નવી મુંબઈ પોલીસે હેમંત કરકરેના વીડિયોને લઇ ત્રણ સામે ગુનો દાખલ કર્યો
થાણે: 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડના ચીફ હેમંત કરકરેના વીડિયો થકી અલગ અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાના આરોપસર નવી મુંબઈ પોલીસે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં રહેતા ફરિયાદી સુરેશ રામા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં પેપર ફૂટવાની વધુ એક ઘટના: ડેપ્યુટી સેન્ટર સુપ્રિ.ની કારમાથી મળ્યા રોકડા 7 લાખ
ગુજરાતમાં લાગલગાટ પેપર ફૂટવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. વર્ષોથી જે સ્પ્ર્ધાટંક પરીક્ષા માટે વિધાર્થીઓ મહેનત કરે છે તેઓની મહેનત પર પેપર ફૂટતા જ જાણે નસીબ ફૂટયાની અનુભૂતિ થાય છે. આવી જ એક પેપર ફૂટવાની ઘટના પંચમહાલ જિલ્લામાં સામે આવી. NEETની…
- નેશનલ
ભારતીયોએ 2022માં વિદેશમાંથી 111 અબજ ડોલર સ્વદેશ મોકલ્યા
નવી દિલ્હી: યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીએ કહ્યું કે ભારતે 2022માં 111 બિલિયન ડોલરનું રેમિટન્સ મેળવ્યું હતું, જે વિશ્વમાં સૌથી વધુ છે અને આ સાથે જ ભારત 100 બિલિયન ડોલરના આંકડા સુધી પહોંચનાર અને તેને વટાવનાર પ્રથમ દેશ બની ગયો છે.…
- નેશનલ
Dwarka Jagat Mandirની મુલાકાત લેવાનું Planning કરી રહ્યા છો? પહેલાં મહત્ત્વના સમાચાર વાંચી લો…
દ્વારકાઃ દ્વારકા એ ગુજરાતના રહેવાસીઓ તેમ જ કૃષ્ણપ્રેમીઓ માટે સેન્ટર ઓફ અટ્રેક્શન બની ચૂક્યું છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો જગત મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકોરના દર્શન માટે આવે છે. જો તમે પણ દ્વારકા જવાનો કે કાળિયા ઠાકોરના દર્શને જવાનું…
- આપણું ગુજરાત
સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો યથાવત: IFFCOમાં બિપિન ગોતાને હરાવી જયેશ રાદડિયાની જીત
અમદાવાદ: ભારે ચર્ચાનું કેન્દ્ર રહેલી ઇફકોની ચૂંટણીના પરિણામ (IFFCO Election)જાહેર થઇ ચુક્યા છે. ભાજપનાં મેન્ડેટ વાળા ઉમેદવાર બિપિન ગોતાને હરાવીને સહકારી ક્ષેત્રના મોટા નેતા ગણાતા જયેશ રાદડીયાની (Jayesh Radadiya) જીત થઇ છે. ભાજપના મેન્ડેટ વગર જ ચૂંટણી લડેલા જયેશ રાદડિયાની…
- આપણું ગુજરાત
10 મે ના રોજ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 07314/07313 અમદાવાદ-હુબલ્લી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રીપ) ટ્રેન નંબર 07314 અમદાવાદ-હુબલ્લી સ્પેશિયલ…
- સ્પોર્ટસ
મોખરાના સ્થાન માટે કોલકાતા-રાજસ્થાન વચ્ચે રેસ, ત્રીજા-ચોથા ક્રમ માટે ચાર ટીમ વચ્ચે રસાકસી
કોલકાતા: ગુરુવારની પંજાબ-બેન્ગલૂરુ મૅચ (સાંજે 7.30 વાગ્યે શરૂ થનારી મૅચમાં) અને શુક્રવારની ગુજરાત-ચેન્નઈ મૅચ (સાંજે 7.30 વાગ્યે શરૂ થનારી મૅચમાં) બાદ શનિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા અને મુંબઈ વચ્ચે મુકાબલો થશે. જોકે શનિવારની એ મૅચ બે વિરોધાભાસી પ્રકારની વચ્ચેની છે. કોલકાતાની…
- આપણું ગુજરાત
ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ એક્સપ્રેસમાં જનારા પ્રવાસીઓ આ વાંચી લેજો
અમદાવાદઃ પશ્ચિમ રેલવે (Western railways) દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોના સમય પાલનમાં વધુ સુધારો કરવા માટે 15 મે 2024થી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ અને ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કરાયા છે જેની વિગતો પ્રવાસીઓએ જાણી…
- આપણું ગુજરાત
દાહોદમાં બુથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો નિર્ણય: 11મીએ પુનઃ મતદાન
સંતરામપુર: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે થયેલા ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ.વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ…
- સ્પેશિયલ ફિચર્સ
Mental Health પર પણ અસર કરે છે ભીષણ ગરમી, જાણો લક્ષણો અને ઉપાયો
દેશમાં ઝડપથી વધી રહેલી ગરમી લોકોના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરી રહી છે. IMD એ દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે, જેની સીધી અસર લોકોના માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળી…