- આમચી મુંબઈ
ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિડેને 26 મે સુધીની પોલીસ કસ્ટડી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરના છેડાનગર ખાતે 16 નિર્દોષ લોકોનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિંડેને શુક્રવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં તેને 26 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે ભાવેશ ભિંડેની રાજસ્થાના ઉદયપુરથી ધરપકડ કરી હતી…
- આપણું ગુજરાત
જૂનાગઢના રવની ગામમાં પિતા-પુત્રની હત્યાના કેસમાં 7 લોકોની ધરપકડ, એક આરોપી ફરાર
જુનાગઢ: જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં પિતા-પુત્રની કરપીણ હત્યાના કેસમાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ જૂની અદાવતમાં આ 8 લોકોએ પિતા-પુત્રની હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે તમામ આરોપીઓની રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી હતી. ગત 13મી…
- મહારાષ્ટ્ર
આ કારણે મહારાષ્ટ્રના નાગરિકો પર તોળાઈ રહ્યું છે વીજ સંકટ…
નાગપુર: નાગપુરમાં કોરાડી થર્મલ પાવર પ્લાન્ટનો ૬૬૦ મેગાવોટનો પ્લાન્ટનો ૮ નંબર બોઈલર ૧૪ મેના રોજ ટ્યુબ લીકેજને કારણે બંધ થઈ ગયો હતો. પ્લાન્ટ બંધ થવાથી અહીં વીજ ઉત્પાદનમાં લગભગ ૬૦૦ મેગાવોટનો ઘટાડો થયો છે. તેથી રોજની ૧,૯૦૦ મેગાવોટને બદલે અહીં…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં લોકસભાની ચૂંટણી વખતે બંદોબસ્ત માટે 4,000 પોલીસકર્મી તહેનાત
થાણે: નવી મુંબઈ પોલીસ દ્વારા તેમના રિજનમાં લોકસભાની ચૂંટણી દરમિયાન 4,000 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવશે, એમ પોલીસ કમિશનર મિલિંદ ભારાંબેએ જણાવ્યું હતું.નવી મુંબઈ પોલીસની હદમાં આવતા ઐરોલી અને બેલાપુર થાણે લોકસભા મતવિસ્તારનો હિસ્સો છે.મહારાષ્ટ્રમાં મુંબઈની છ સહિત…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈ કોર્ટ બિલ્ડિંગ માટે જમીન સોંપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈ કોર્ટ (bombay high court)ની નવી ઈમારતના નિર્માણ માટેનો ૯.૬૪ એકર જમીનનો એક પ્લોટ સપ્ટેમ્બરના અંત સુધીમાં સોંપવા માટે જણાવ્યું હતું.ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ભારપૂર્વક…
- નેશનલ
મોદી સરકારમાં બુંદેલખંડ પેકેજ ભ્રષ્ટાચાર પિડીત, ફાયદો ન થયો: કૉંગ્રેસ
નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારમાં બુંદેલખંડ પેકેજ ભારે ભ્રષ્ટાચારનો ભોગ બન્યું હોવાથી હજારો કરોડોનો ખર્ચ કરવા છતાં હજી સુધી આ ક્ષેત્રમાં પાક લઈ ન શકાય એવી પડતર જમીનના ક્ષેત્રફળમાં વધારો થયો છે.કૉંગ્રેસના જનરલ…
- નેશનલ
ઓડિશા ભગવામય બનશે, વિધાનસભાની 75 અને લોકસભાની 15 બેઠકો પર વિજય: અમિત શાહ
રૌરકેલા (ઓડિશા): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે ઓડિશા ચૂંટણી બાદ ભગવામય બની જશે. ભાજપ ઓડિશામાં વિધાનસભાની 75 અને લોકસભાની 15 બેઠકો પર વિજય મેળવશે.લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ઓડિશામાં એકસાથે થઈ રહી છે.15થી વધુ સંસદસભ્યો…
- આપણું ગુજરાત
અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ, AMCએ લોકોને કર્યા સાવધાન
અમદાવાદ: રાજ્યના તમામ ભાગોમાં આકાશમાંથી અગનવર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ વર્તાઈ રહ્યો છે. આ કાળજાળ ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગની ગુજરાત ઓફિસ દ્વારા પણ અમદાવાદમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ…
- સ્પોર્ટસ
IPL: આવતીકાલે RCB-CSK વચ્ચે ટક્કર, 18 આંકડાનો જાદુ જાણી લો?
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિરય લીગ (IPL 2024)ની આ વખતની સિઝન પૂરી થવાના તબક્કામાં છે, જેમાં ત્રણ ટીમે પ્લેઓફ સ્થાન મેળવી લીધું છે ત્યારે આવતીકાલે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જનર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મેચ રહેશે. આ બંને ટીમના અઢારમી તારીખ…
- આપણું ગુજરાત
સુરતમાં ફેક્ટરી કામદારનું વીજ કરંટથી મોત, અન્ય કર્મચારીઓએ વળતરની માગ સાથે કર્યા ધરણા
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં કાપડની ફેક્ટરીમાં એક મજુરનું વીજ કરંટથી મોત નિપજ્યું હતું. સંજય સ્વાઈન નામના આ મજુરનું મોત થયા બાદ ફેક્ટરીમાં કામ કરી રહેલા અન્ય કામદારોએ હોબાળો મચાવ્યો હતો. આ લોકો મૃતકના પરિવારજનોને વળતર ચુકવવાની માગ કરી હતી, અને…