- સ્પોર્ટસ
IPL-24 : આઇપીએલમાં છ વર્ષનો રેકૉર્ડ ચાલુ રહેશે તો આ જ ટીમ ચૅમ્પિયન બનશે એ નક્કી છે!
કોલકાતા: શાહરુખ ખાન, જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાની માલિકીની કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ જ આ વખતે આઇપીએલનું ટાઇટલ જીતશે એવું અગાઉના એના એક રેકૉર્ડ પરથી માનવામાં આવતું હતું, પણ હવે બીજી એક પરંપરા પણ ધ્યાનમાં આવી છે…
- આપણું ગુજરાત
રાજ્યમાં છેલ્લા 11 દિવસોમાં ડુબવાથી 17 લોકોના મોત, વહીવટી તંત્ર પર ઉઠ્યા સવાલ
અમદાવાદ: ગુજરાતમાં ગત વર્ષે આવેલા ભયાનક ચક્રવાતનો જબરદસ્ત રીતે સામનો કર્યો હતો. બિપરજોયમાં એક પણ જાનહાનિ થઈ નહોંતી. પરંતુ રાજ્યમાં છેલ્લા 11 દિવસોમાં ડુબવાથી 17 લોકોના મોત થતા વહીવટી તંત્ર પર સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં નહાતી વખતે ડુબવાની સૌપ્રથમ ઘટના…
- આપણું ગુજરાત
Gujarat@46: ચામડી દઝાડતી ગરમીથી ગુજરાત ત્રાહિમામ
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આપણે સામાન્ય રીતે ચામડી દઝાડતી ગરમી કે તાપ એમ બોલીએ છીએ, પરંતુ અમદાવાદમાં બપોરે બહાર નીકળતા લોકોએ વાસ્તવમાં ચામડી દાઝ્યાનો કે ડામ દીધાનો અનુભવ કર્યો છે.…
- સ્પોર્ટસ
ગઈકાલે RCBની હાર બાદ આ દિગ્ગજ ખેલાડીએ કરી રિટાયરમેન્ટની જાહેરાત…
અમદાવાદઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bangalore) અને રાજસ્થાન રોયલ્સ (Rajsthan Royals) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઈપીએલ-2024ની એલિમિનેટર મેચમાં RCBને હારનો સામનો કરવો પડ્યો અને આ સાથે જ આ સિઝનમાં ટીમની જર્ની પણ પૂરી થઈ ગઈ હતી.…
- આમચી મુંબઈ
ડોંબિવલી એમઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ, વીડિયો વાઈરલ
મુંબઈઃ ડોંબિવલી પૂર્વ સ્થિત એમઆઈડીસી સ્થિત કંપનીમાં આગ લાગ્યા પછી બોઈલરમાં વિસ્ફોટને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડોંબિવલી પૂર્વના એમઆઈડીસી વિસ્તાર (ફેઝ ટૂ)માં આવેલી…
- નેશનલ
દોસ્ત દોસ્ત ના રહાઃ Bangladeshi MPની બાળપણના મિત્ર અને બિઝનેસ પાર્ટનરે જ કરી હત્યા?
કોલકાત્તાઃ બંગ્લાદેશથી આવેલા સાંસદ (missing bangladeshi Mp case) ના ગાયબ થવાના અહેવાલો બાદ તેમની હત્યાની આશંકા સેવાઈ રહી હતી ત્યારે આ મામલે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. તેમની હત્યા તો થઈ છે, પરંતુ આ હત્યા પાછળ બીજું કોઈ નહીં…
- આમચી મુંબઈ
Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…
મુંબઈઃ બળબળતી ગરમીથી પરેશાન મુંબઈગરાને વધારે પરેશાન કરતાં એક સમાચાર આવી રહ્યા છે. મુંબઈને પાણી પુરવઠો કરનારા જળાશયોમાં પાણીપુરવઠો સતત ઘટી રહ્યો છે અને એને કારણે આગામી કેટલાક દિવસમાં મુંબઈગરાઓ પર પાણીકાપ (Mumbai City Water Shortage)ની તલવાર તોળાઈ રહી છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
4th Juneના Result જોતી વખતે રાખજો આ 10 સાવધાની… જાણો કોણે આપી સલાહ?
દેશમાં લોકશાહીના પર્વની ઊજવણી રહી છે અને અત્યાર સુધીમાં પાંચ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, અને હજી બે તબક્કાનું મતદાન બાકી છે અને ત્યાર બાદ ચોથી જૂનના આ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ એ પહેલાં જ સોશિયલ…
- નેશનલ
બંગાળમાં ચૂંટણીના ત્રણ દિવસ પહેલા ભાજપ ઉમેદવારના પીએના ઘરે પોલીસનો દરોડો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય ખળભળાટ મચી શકે છે. બંગાળ પોલીસે બુધવારે વહેલી સવારે ઘાટલ સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર હિરન્મય ચેટર્જીના પીએના ઘરે દરોડા પડ્યા હતા. આ દરોડા એવા સમયે પડ્યા છે જ્યારે અહીં ત્રણ દિવસમાં એટલે કે…