- આપણું ગુજરાત
‘પહેલા માળેથી અમે કુદયા હતા’ રાજકોટમાં લાગેલી આગમાં બચી ગયેલા યુવાને કરી વાત
રાજકોટ : રાજકોટમાં ગઇકાલે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં (Rajkot game zone Fire) મોતનો આંકડો 32 સુધી પહોંચી ગયો છે. જેમાં 9 બાળકોનો સમાવેશ થયો હતો. મીડિયાના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં મોતના મુખમાંથી ઉગરી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ…
- સ્પોર્ટસ
IPL Final: કુંબલે અને શેન વોટસને ફાઈનલ પહેલા આ ટીમની તરફેણ કરી, જાણો શું કહ્યું
ચેન્નઈ: આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની ફાઈનલ મેચ રમાશે. એ પહેલા ભારતના ભૂતપૂર્વ સ્પિન બોલર અનિલ કુંબલે અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને કઈ ટીમ ટાઈટલ…
- નેશનલ
નીતિન ગડકરીને હરાવવા મોદી-શાહ-ફડણવીસ મેદાનમાં… રાઉતનો ગંભીર આક્ષેપ
મુંબઇઃ લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં છે અને સહુનું ધ્યાન ચૂંટણીના પરિણામો પર છે ત્યારે સંજય રાઉતે ભાજપની આંતરિક રાજનીતિ પર ટિપ્પણી કરી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાયબ મુખ્ય પ્રધાન…
- મનોરંજન
જે સિરિયલે આટલી ફેમસ કરી તેને મહિનાઓ સુધી રિજેક્ટ કરતી રહી આ અભિનેત્રી
દરેક કલાકાર અને ખાસ કરીને ટીવી કલાકારના જીવનમાં એક એવો શૉ આવતો હોય છે જે તેને નામ અપાવે છે. તે શૉના પાત્રથી જ તેની ઓળખાણ થતી હોય છે. આવો શૉ આવે તેની સૌ કોઈ રાહ પણ જોતા હોય છે. પણ…
- નેશનલ
જીવલેણ ગરમી, IMDએ જાહેર કર્યું એલર્ટ: બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી બહાર નહીં નીકળવા અપીલ
નવી દિલ્હી: દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સતત ગરમી(Heat) વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસો સુધી દિલ્હીમાં ગરમીનો કહેર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 મે સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગરમી…
- નેશનલ
સ્વાતિ માલીવાલે પોલીસ સ્ટેશનમાં તુરંત ફરિયાદ કેમ ના નોંધાવી! સ્વાતીએ એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આવાસમાં કથિત રીતે થયેલી મારપીટના મુદ્દે દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. મારપીટના બનાવ બાદ સ્વાતીએ તુરંત પોલીસ ફરિયાદ કેમ ના નોંધાવીએ અંગે ઘણા…
- ઇન્ટરનેશનલ
ભૂલી જાઓ RRR, આ ભારતીય ફિલ્મે એવોર્ડ જીતી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું
ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં કલાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. ભારતને કલા અને સંસ્કૃતિના વિવિધ માપદંડો પર ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતે ગ્રેમી અને ઓસ્કારમાં પણ ધૂમ મચાવી છે. આ સાથે હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ…
- આપણું ગુજરાત
ગુજરાત હાઇકોર્ટે Rajkot ગેમ ઝોન અગ્નિકાંડને માનવ સર્જિત દુર્ઘટના ગણાવી, સોમવારે સુનાવણી
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે (Highcourt) રાજકોટ (Rajkot) શહેરના ગેમ ઝોન અગ્નિકાંડને માનવ સર્જિત દુર્ઘટના(Man-made disaster)ગણાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 32 લોકોના મોત થયા છે. હાઇકોર્ટે આ અંગે સુઓમોટો અરજી દાખલ કરી છે. તેમજ રાજ્ય સરકાર અને સત્તાધિકારીઓને નોટિસ પાઠવી…
- નેશનલ
Rameshwaram Cafe Blastમાં લશ્કર-એ તૈયબાનું કનેક્શન, વધુ એક આરોપી પકડાયો
બેંગલુરુઃ રામેશ્વવર કેફે બ્લાસ્ટ (Rameshwaram Cafe Blast) કેસમાં લશ્કર-એ તૈયબાનું કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ચાર રાજ્યમાં કાર્યવાહી કરવામાં આવ્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીની ઓળખ લશ્કર-એ તૈયબાના (LET) આતંકવાદી તરીકે…
- નેશનલ
20 વર્ષ જૂના માનહાનિના કેસમાં મેધા પાટકર દોષિત, દિલ્હીના LG વીકે સક્સેનાએ કર્યો હતો કેસ
નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા અને નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરની મુશ્કેલી વધી છે, દિલ્હીની સાકેત કોર્ટે શુક્રવારે (24 મે)ના રોજ તેમને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. KVICના તત્કાલીન ચેરમેન વીકે સક્સેના (હાલ દિલ્હી LG) દ્વારા તેમની સામે એક અરજી…