- આમચી મુંબઈ
ત્રણ દિવસમાં સંજય રાઉત માફી માગે: એકનાથ શિંદે આક્રમક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી) જૂથના પ્રવક્તા અને સંસદસભ્ય સંજય રાઉતને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસમાં અત્યંત આક્રમક વલણ અપનાવતાં સંજય રાઉતને ત્રણ દિવસમાં માફી માગવાની તાકીદ કરવામાં આવી છે.શિવસેના દ્વારા વકીલના માધ્યમથી ફોજદારી…
- આમચી મુંબઈ
મુંબઈમાં ગુરુવારથી પાંચ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ગયા અઠવાડિયે કરેલી જાહેરાત મુજબ મુંબઈગરાના માથા પર ગુરુવાર, ૩૦મેથી પાંચ ટકા પાણીકાપ અમલમાં આવવાનો છે. ત્યારબાદ બુધવાર, પાંચ જૂન, ૨૦૨૪થી પાંચ ટકાને બદલે નાગરિકો પર ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવવાનો છે.મુંબઈને પાણી પૂરું…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં હૉટલમાં સિલિન્ડર બ્લાસ્ટમાં છ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ:ડોંબિવલીમાં ટંડન રોડ પર બુધવારે સાંજે એક હૉટલમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકો જખમી થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.ડોંબિવલીમાં ટંડન રોડ પર બુધવારે સાંજે પાંચ વાગે એક ચાઈનીઝ ફૂડની…
- મહારાષ્ટ્ર
પુણેમાં કાર અકસ્માત: જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યોની તપાસ માટે સમિતિ નીમાઇ
પુણે: પુણેના કલ્યાણી નગર જંકશન પર બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડ્યા બાદ સગીરને જામીન આપનાર જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના સભ્યોની તપાસ કરવા માટે અને જામીનનો આદેશ આપતી વખતે નિયમોનું પાલન કરાયું હતું કે તેની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર…
- મનોરંજન
આ એક્ટરના પ્રેમમાં પાગલ છે Farah Khan? સંબંધને મળી સંતાનોની મંજૂરી!
બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર-ડાયરેક્ટર ફરાહ ખાન (Bollywood’s Most Famous Choreographer And Director Farah Khan) પોતાના સ્ટ્રેટ ફોર્વર્ડ અને આખા બોલા સ્વભાવને કારણે પંકાયેલી છે. હાલમાં જ કોરિયોગ્રાફર કોમેડિયન કપિલ શર્માના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો (Kapil Sharma’s Show The Great…
- સ્પોર્ટસ
World Chess Championship: ભારતનો ટીનેજ ચેસસ્ટાર ડી. ગુકેશ (Gukesh) ચેન્નઈમાં બની શકશે વર્લ્ડ ચૅમ્પિયન?
નવી દિલ્હી: ભારતના માત્ર 17 વર્ષની ઉંમરના ચેસ-સિતારા ડી. ગુકેશે તાજેતરમાં ધ કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતીને ચેસજગતમાં સનસનાટી મચાવી દીધી ત્યાર પછી હવે તે આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં એનાથી અનેકગણી મોટી સફળતા મેળવી શકે એમ છે. તેને એ સિદ્ધિ મેળવવાની તક બીજે ક્યાંય…
- આમચી મુંબઈ
થાણેમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં મુંબ્રા, દિવા, કલવા, માજિવાડા, માનપાડા તેમ જ વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગુરુવારથી ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમઆઈડીસી)ની પાણીપુરવઠા યોજના હેઠળ પાઈપલાઈનનું કટાઈ નાકાથી શીળ ટાકી સુધી તાત્કાલિક સમારકામ કરવામાં આવવાનું…
- મહારાષ્ટ્ર
પોલીસના સ્વાંગમાં વેપારી સાથે છેતરપિંડી: આરોપી પકડાયો
પાલઘર: પાલઘર જિલ્લામાં પોલીસના સ્વાંગમાં વેપારી સાથે રૂ. 1.6 લાખની છેતરપિંડી આચરવા બદલ 28 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીની ઓળખ મોહંમદ ફૈઝુલ અબ્દુલ હસન શેખ (28) તરીકે થઇ હોઇ તે મહિનાના પ્રારંભમાં વેપારીની દુકાનમાં રૂ. 1.6 લાખનો મોબાઇલ ખરીદવા…
- આમચી મુંબઈ
બોરીવલીમાં રૂ. 1.12 કરોડના ડ્રગ્સ સાથે બે જણ પકડાયા
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) બોરીવલી વિસ્તારમાં રૂ. 1.12 કરોડની કિંમતનું હેરોઇન પકડી પાડી બે જણની ધરપકડ કરી હતી. આરોપીઓ ઉત્તરાખંડના વતની હોઇ તેમની ઓળખ શાહદાબ સત્તાર અહેમદઅલી અને ખુદાબક્ષ તરીકે થઇ હતી. કોર્ટે તેમને 3 જૂન…
- મનોરંજન
PoKમાં થતા માનવાધિકાર ઉલ્લંઘન પર પહેલા ધ્યાન આપો: Elvish Yadav કોના પર ભડક્યો?
મુંબઈ: ઇઝરાયલ દ્વારા રફાહ પર હુમલો કરવામાં આવ્યો જેમાં અનેક લોકોના મૃત્યુ થયા ત્યાર બાદ અનેક સેલિબ્રિટીઓએ રફાહ ઉપર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી અને એ વિશે ટ્વિટ પણ કર્યા હતા. ઑલ આઇઝ ઑન રફાહ (All eyes on Rafah)…