- નેશનલ
Team Modiમાં હજુ વિસ્તરશે? જાણો શું છે નિયમ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળમાં 72 સભ્યોના પ્રધાન મંડળે રવિવારે શપથ લીધા હતા. આટલી લાંબી ટીમ હોવા છતાં હજુ પ્રધાનો ઉમેરાય તેવી સંભાવના છે. એનડીએનું જેટલું સંખ્યાબળ છે, તે પ્રમાણે 81 પ્રધાન ટીમમાં હોઈ શકે.…
- મનોરંજન
Kangana Ranaut ‘Thappad’કાંડઃ કંગનાના જીવનમાં રહેલાં ‘ખાસ’ વ્યક્તિ’ની એન્ટ્રી, કહી દીધી આવી વાત…
બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી બનેલી સાંસદ કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ના થપ્પડકાંડમાં દરરોજ નીતનવા ખુલાસાઓ થતાં રહે છે. સોશિયલ મીડિયા અને બોલીવૂડ બે અલગ અલગ ગ્રુપમાં વહેંચાઈ ચૂક્યું છે જેમાં એક ગ્રુપ કંગનના સમર્થનમાં છે તો બીજું ગ્રુપ…
- નેશનલ
ઓડિશામાં BJDને દર્દમાં દર્દ ભળ્યું; વિકે પાંડિયને કર્યું રાજનીતિથી સન્યાસનું એલાન
નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે ઓડિશાના પરિણામો પર ચર્ચાનો વિષય છે. રાજ્યની ચૂંટણીમાં બીજુ જનતા દળને સજ્જડ હારનો હારનો સામનો કરવો પડ્યો હતો. ઓડિશાના 24 વર્ષ બાદ કોઈ નવી સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન બીજેડીને પડ્યા…
- T20 World Cup 2024
T20 World Cup: India v/s Pakistan:પાકિસ્તાનના હેડ-કોચ ગૅરી કર્સ્ટને ભારત સામેના મુકાબલા પહેલાં બાબરની ટીમ વિશે શું કહ્યું?
ન્યૂ યૉર્ક: 13 વર્ષ પહેલાં (2011માં) વન-ડેના વર્લ્ડ કપ દરમ્યાન પાકિસ્તાન સામેની મોહાલી ખાતેની સેમિ ફાઇનલ વખતે સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ ગૅરી કર્સ્ટન (Gary Kirsten) ભારતીય ટીમના હેડ-કોચ હતા અને આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમને કોચિંગ આપી રહ્યા…
- મહારાષ્ટ્ર
મોદી કેબિનેટમાં સ્થાન પામનારા પુણેના મુરલીધર મોહોલની મેયરથી MP સુધીની સફર
પુણે : દેશમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી ભારત અઘાડીને 232 બેઠકો મળી હતી. વડાપ્રધાન મોદીએ 400 પારનો નારો આપ્યો…
- મનોરંજન
Kangana Thappadkand: તે સમયે કંગનાએ થપ્પડ મારવાની કરી હતી તરફદારી અને હવે…
બોલિવૂડ અભિનેત્રી અને તાજેતરમાં સાંસદ બનેલી કંગના રાણોટ (Kangana Ranaut)આ દિવસોમાં સતત સમાચારોમાં રહે છે. અભિનેત્રીને ગુરુવારે ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાને થપ્પડ મારી દીધી હતી. અત્યાર સુધી આ વિવાદ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક…
- ટોપ ન્યૂઝ
Modi 3.0: PM તરીકે શપથ લેતાં પહેલા મોદીએ સંભવિત પ્રધાનોને શું આપ્યો “ગુરુ મંત્ર”?
મોદી સરકાર 3.0 શપથ લેવા તૈયાર છે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનનું પ્રાંગણ ત્રીજી વખત મોદીના શપથગ્રહણનું સાક્ષી બનશે. આ સાથે મોદી સતત ત્રણ વખત પીએમ તરીકે શપથ લેવાના પંડિત નેહરુના રેકોર્ડની બરાબરી કરશે.…
- મહારાષ્ટ્ર
પુત્રવધૂને મંત્રીપદની તક મળતાં જ સસરા એકનાથ ખડસેએ….
લોકસભાની ચૂંટણીમાં રાવર લોકસભા મતવિસ્તારના ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ રક્ષા ખડસેને મંત્રી પદ મળવાની શક્યતા છે. રક્ષા ખડસેને ભાજપ પાર્ટી નેતૃત્વ તરફથી મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે દિલ્હી આવવાનો ફોન આવ્યો હતો. તેઓ આજે શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હી…