- નેશનલ
NCERTએ પાઠ્યપુસ્તકમાંથી ‘બાબરી મસ્જિદ’નું નામ હટાવ્યું, મહત્વના રાજકીય બનાવો પણ ગાયબ
નવી દિલ્હી: NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલી ધોરણ 12ની પાઠયપુસ્તકો(Textbook) ગયા અઠવાડિયાથી બજારમાં ઉપલબ્ધ થઇ ગઈ છે, ધોરણ 12 પોલિટિકલ સાયન્સ(Political science)ની પાઠયપુસ્તક સામે સવાલો ઉભા થયા છે. સુધારેલી પાઠયપુસ્તકમાં ‘બાબરી મસ્જિદ’(Babari Masjid)નો ઉલ્લેખ ટાળવામાં આવ્યો છે, પાઠયપુસ્તકમાં “ત્રણ ગુંબજનું…
- T20 World Cup 2024
T20 World Cupમાં પહેલીવાર કોઈ ખેલાડી રીટાયર્ડ આઉટ થયો, નામિબિયાએ પોતાના જ ખેલાડીને આઉટ કેમ કર્યો?
T20 વર્લ્ડ કપ 2024(T20 World Cup)ની 34મી મેચ ઈંગ્લેન્ડ અને નામિબિયા વચ્ચે (ENG vs NAM) રમાઈ હતી. એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. વરસાદના કારણે આ મેચ માત્ર 10 ઓવરની જ રાખવામાં આવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે…
- સ્પોર્ટસ
આ અનુભવી ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ! વિરાટ-રોહિત સાથે રમ્યા છે ક્રિકેટ
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચની શોધ આ મહિનાના અંતમાં પૂરી થઇ જશે. આઇપીએલની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ KKRના મેન્ટોર અને પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર જ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનશે. BCCI આ મહિનાના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાના…
- આપણું ગુજરાત
Dahej અને Saykha GIDCમાં અબજોના ભ્રષ્ટાચારનો કૉંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રવિવારે એક પત્રકાર પરિષદમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે ભાજપે દહેજ અને સાયખા જીઆઈડીસીના પ્લોટની વહેંચણીમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.ગોહિલે જીઆઈડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રો વિશે…
- ઇન્ટરનેશનલ
આ દેશમાં ફેલાઇ રહસ્યમય બિમારી, બે દિવસમાં જાન….!
કોરોના બાદ પરી એક વાર પૂર્વ એશિયાઇ દેશ જાપાન દુર્લભ બીમારીની ઝપેટમાં આવી ગયું છે. જાપાનમાં એક જીવલેણ અને દુર્લભ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. માહિતી અનુસાર, ચેપ લાગવાના 48 કલાકની…
- નેશનલ
ઈલોન મસ્કએ EVM હેકિંગ અંગે ચિંતા વ્યક્ત કરી! ભાજપ નેતાએ વળતો જવાબ આપ્યો
નવી દિલ્હી: ભારતમાં ચૂંટણીમાં મતદાન માટે વપરાતા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM)ની વિશ્વસનીયતા પર આવારનવાર સવાલો ઉઠતા રહેલ છે, એવામાં અમેરિકા અરબોપતિ ઈલોન મસ્ક(Elon Musk)એ EVMની સુરક્ષા અંગે કરેલી ટિપ્પણી બાદ ફરી ચર્ચાનો માહોલ ગરમ થયો છે, મસ્કે સૂચન કર્યું હતું કે…
- મહારાષ્ટ્ર
આ કારણે PPE Kit પહેરીને પરિવારે કર્યા અંતિમ સંસ્કાર… જાણો ચોંકાવનારો કિસ્સો
સિંધુદુર્ગઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં જ્યારે એક ગામમાં પરિવારના સભ્યો મૃતકની અંતિમસંસ્કારની ક્રિયા શરૂ કરી રહ્યા હતા એ સમયે અચાનક જ મધમાખીઓએ હુમલો કરતાં તેમને ફરજિયાત પીપીઈ કિટ (PPE Kit) પહેરીને અંતિમ…
- સ્પોર્ટસ
અમેરિકામાં ક્રિકેટ વર્લ્ડ કપની બે મૅચ બાદ શરૂ થશે ફૂટબૉલની આ વિશ્ર્વવિખ્યાત સ્પર્ધા
ઍટલાન્ટા: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં જુલાઈ-ઑગસ્ટમાં ઑલિમ્પિક ગેમ્સ યોજાય એ પહેલાં યુરોપ અને અમેરિકામાં વિવિધ રમતોની મોટી સ્પર્ધાઓના આયોજન થઈ રહ્યા છે. એક તરફ જર્મનીમાં યુઇફા યુરો-2024 (UEFA Euro) નામની યુરોપિયન દેશો વચ્ચેની ફૂટબૉલ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે ત્યાં બીજી…
- આમચી મુંબઈ
શીના બોરાનાં હાડકાં અને અવશેષ ગુમ,હોવાની માહિતી સીબીઆઈ કોર્ટને અપાઈ
મુંબઈ: ચકચારભર્યા શીના બોરા કેસમાં પોલીસે રાયગઢથી તાબામાં લીધેલાં શીનાનાં કહેવાતાં હાડકાં અને અવશેષ ગુમ થઈ ગયા હોવાની માહિતી તપાસકર્તા પક્ષે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કોર્ટમાં આપી હતી.મુંબઈના ભાયખલા સ્થિત સરકાર સંચાલિત જે. જે. હૉસ્પિટલના ફોરેન્સિક એક્સપર્ટ ડૉક્ટરની જુબાની…
- મહારાષ્ટ્ર
શરદ પવાર જૂથના સાંસદની પૂણેના હિસ્ટ્રી-શીટરના ઘરે જઈને મુલાકાત લેવા પર એનસીપીની ટીકા
પુણે: શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીના નવા ચૂંટાયેલા અહમદનગરના સાંસદ નિલેશ લંકે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા પુણેના એક વ્યક્તિના ઘરે ગયા પછી એનસીપી (અજિત પવાર જૂથ)એ શુક્રવારે એનસીપી (એસપી)ની નિંદા કરી હતી.થોડા મહિનાઓ પહેલાં એનસીપી પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન…