- ઇન્ટરનેશનલ
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉત્તર કોરિયાની મુલાકાતે, અમેરિકા સહીત દુનિયાભરના દેશોની નજર
પ્યોંગયાંગ: હાલ મહાસત્તા અમેરિકાની નજર ઉત્તર કોરિયા(North Korea) પર છે, કેમ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) મંગળવારે મોડી રાત્રે ઉત્તર કોરિયા પહોંચ્યા હતા. મહત્વની વાત એ છે કે પુતિન છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાની મુલાકાતે છે. ઉત્તર…
- નેશનલ
આજનું રાશિફળ (19-06-24): આજે આ રાશિના લોકોને થશે આજથી લાભ, જાણો શું છે તમારું આજનું રાશી ભવિષ્ય
આજનો દિવસ કઈ રાશિના લોકો માટે છે ખાસ? કોને થશે અચાનક ધનલાભ તો કોને થશે આર્થિક નુકસાન ? તો આ રાશિના જાતકોએ સંભાળવું પડશે તેનું સ્વાસ્થય. આ બધા જ સવાલોના જવાબ મેળવવા વાંચો આજનું રાશી ભવિષ્ય… આ રાશિના જાતકો માટે…
- સ્પેશિયલ ફિચર્સ
Tukaram Mundhe Transfer: 19 વર્ષમાં 22મી વાર ટ્રાન્સફર થઈ આ આઈએએસની
તુકારામ મુંઢે તેમના દબંગ કામકાજ માટે જાણીતા છે અને સાથે રાજકીય નેતાઓ સાતે સંઘર્ષ થતો રહેતો હોવાથી વિવાદમાં પણ રહે છે. ફરી તેમનું નામ ચર્ચામાં આવ્યું છે.રાજ્યમાં સાત IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ નીતિન ગદ્રેએ…
- મહારાષ્ટ્ર
અમે કોઈના માટેના ક્વોટાનો વિરોધ કરતા નથી: ઓબીસી આંદોલનકારીઓને મળ્યા બાદ પ્રધાન ધનંજય મુંડેની સ્પષ્ટતા
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ મંગળવારે કહ્યું હતું કે સરકાર કોઈ પણ સમાજના અનામતની વિરુદ્ધ નથી અને ઓબીસી ક્વોટાના રક્ષણ માટે આંદોલન કરી રહેલા બે કાર્યકરોની માગણીઓ સરકાર સમક્ષ રાખવામાં આવશે.ઓબીસી ક્વોટા હેઠળ મરાઠા સમાજને અનામત આપવાની માગણી…
- સ્પોર્ટસ
Gautam Gambhirનો ઝૂમ મીટિંગમાં interview પૂરો, Head-Coach બનવા માત્ર નામકરણ બાકી
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર, કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના ભૂતપૂર્વ ચૅમ્પિયન કૅપ્ટન અને કેકેઆરના જ ચૅમ્પિયન મેંતોર ગૌતમ ગંભીરે બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની ક્રિકેટ સલાહકાર સમિતિને નૅશનલ ટીમના હેડ-કોચ બનવા વિશે મંગળવારે ઇન્ટરવ્યૂ આપ્યો હતો…
- નેશનલ
મહિનાના અંતમાં વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે… જાણો કોણે કરી આવી આગાહી
એક ભારતીય જ્યોતિષી, જેને “નવા નોસ્ટ્રાડેમસ” તરીકે ઓળખવામાં આવે છે, તેણે દાવો કર્યો છે કે કેટલાક દિવસની અંદર ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઇ જશે. તેમણે તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ, રશિયા અને નાટો, ઉત્તર અને દક્ષિણ કોરિયા અને ચીન અને તાઇવાન વચ્ચેના…
- મનોરંજન
વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી અભિનેત્રી…. વીડિયો વાયરલ
અભિનેત્રી રાધિકા મદને તેની વંદે ભારત ટ્રેનની સફરના વાયરલ વીડિયોથી તેના ચાહકોના દિલ ફરીથી જીતી લીધા છે. તે સુરતથી મુંબઈની મુસાફરી કરતી જોવા મળી હતી. તેના બોરીવલી સ્ટેશન પર પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયો છે. વીડિયોમાં રાધિકાએ ફેશનેબલ…
- સ્પોર્ટસ
UEFA Euro-2024 : ઍમ્બાપ્પેનું નાક તૂટ્યું, યુરો-2024માં માસ્ક પહેરીને રમવું પડશે
ડસેલડૉર્ફ (જર્મની): આગામી જુલાઈ મહિનાની ઑલિમ્પિક ગેમ્સના યજમાન દેશ ફ્રાન્સની ફૂટબૉલ ટીમના મહત્ત્વના ખેલાડી કીલિયાન ઍમ્બાપ્પે (Kylian Mbappe)ને ગંભીર ઈજા થઈ છે જેને કારણે તે જર્મનીમાં ચાલી રહેલી યુઇફા યુરો-2024 સ્પર્ધાની હવે પછીની મૅચોમાં કદાચ માસ્ક પહેરીને રમશે.ફ્રેન્ચ ફૂટબૉલ ફેડરેશને…
- આમચી મુંબઈ
Vasai Murder:”મારી સાથે આવું કેમ કર્યું?” પાગલ પ્રેમી રસ્તા પર તેની પૂર્વ પ્રેમિકા પર હુમલો કરતો રહ્યો, લોકો જોતા રહ્યા
મુંબઈને અડીને આવેલા વસઈ વિસ્તારમાં પ્રેમીએ રસ્તામાં જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યાનો લાઈવ સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ જણાવવામાં આવી રહી છે. આ ઘટના વસઈ પૂર્વ ચિંચપાડા…