- આમચી મુંબઈ
Narayan Rane ‘અયોગ્ય માધ્યમો’નો ઉપયોગ કરીને ચૂંટણી જીત્યા હોવાનો રાઉતનો દાવો
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિને સૌથી મોટો ફટકો પડ્યો, જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ)ને ફાયદો થયો, પરંતુ હજુ પણ મહાયુતિના પક્ષોમાં અંદરોઅંદર ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે ઠાકરે જૂથના સાંસદ વિનાયક રાઉતે નારાયણ રાણે (Narayan Rane) અંગે સૌથી મોટો દાવો કરીને…
- આમચી મુંબઈ
Bhujbal શિવસેના (યુબીટી)માં જોડાવવા અંગે સંજય રાઉતે કરી આ સ્પષ્ટતા
મુંબઈ: રાષ્ટ્રવાદી જનતા પક્ષ (NCP)ના નેતા છગન ભૂજબળ (Chaggan Bhujbal) અને શિવસેના (UBT) દરમિયાન તેમના પક્ષમાં જોડાયા સંદર્ભે કોઈ ચર્ચા નથી થઈ અને એવું થવાની કોઈ સંભાવના પણ નથી એવી સ્પષ્ટતા ઉદ્ધવ ઠાકરે જૂથના પક્ષના સંજય રાઉતે બુધવારે કરી હતી.ઓબીસીના…
- આમચી મુંબઈ
રાજ્યના રાજકીય નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં: કેન્દ્રીય ભાજપ નેતૃત્વની સ્પષ્ટ ભૂમિકા
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએનો દેખાવ અત્યંત નબળો રહ્યો હોવા છતાં રાજ્યના રાજકીય નેતૃત્વમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. નાયબ મુખ્ય પ્રધાનપદની જવાબદારીમાંથી મુક્ત થવા માગનારા દેવેન્દ્ર ફડણવીસને તેમના પદ પર ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત…
- નેશનલ
નોયડામાં 24 કલાકમાં 14નાં મોત, કારણ જાણીને તમે પણ ચોંકી જશો…
જૂન મહિનો અડધો પૂરો થઇ ગયો હોવા છતાં વરસાદની મહેર થઇ નથી ત્યારે ગરમી હજી પણ દેશના અનેક ભાગોમાં કાળો કેર વરસાવી રહી છે. આવી પરિસ્થિતિમાં નોયડાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોયડામાં છેલ્લાં 24 કલાકમાં 14 લોકોના મૃત્યુ…
- આપણું ગુજરાત
Gujarat : ત્રણ મહિના સુધી અપાશે 11 ઘાતક બીમારીઓથી રક્ષણ આપનાર TD અને DPTની રસી
ગાંધીનગર: રાજ્યમાં જૂન મહિનાથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આગામી ત્રણ મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. ગઇકાલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આગામી ઓગષ્ટ મહિના સુધીમાં 23 લાખ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે રસીકરણ કરવાના રાજ્યવ્યાપી રસીકરણ…
- ટોપ ન્યૂઝ
TET- TAT પાસ ઉમેદવાર શિક્ષકોની ત્રણ જ મહિનામાં થશે ભરતી; કેબિનેટમાં નિર્ણય
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી TET- TATના ઉમેદવારો આક્રમક રીતે આંદોલન કરી રહ્યા હતા રાજ્ય સરકારમાં શિક્ષકોની ખાલી પડેલી 7500 જગ્યાઓ માટે વિધાર્થીઓ રમણે ચઢ્યા પછી આજે આ નોકરી વાંછું ઉમેદવારો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. અને રાજ્ય…
- મનોરંજન
Sonakshi Sinhaના લગ્ન પહેલાં જ મમ્મીએ પૂનમે લીધું આ મોટું પગલું…
બોલીવૂડમાં હાલમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. 23મી જૂનના એક્ટ્રેસ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝાહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે, લગ્નના સમાચાર વચ્ચે સતત…
- નેશનલ
RLD: જયંત ચૌધરીને મોટો ફટકો, RLDમાં બળવો, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાનું રાજીનામું
લખનઉ: લોકસભા ચૂંટણી 2024 દરમિયાન રાષ્ટ્રીય લોક દળ(RLD)એ NDAમાં જોડાવાની જાહેરાત કરી હતી, નવી કેન્દ્ર સરકારમાં RLDના વડા જયંત ચૌધરી(Jayant Chaudhari)ને પ્રધાન પદ પણ મળી ગયું છે, પરંતુ પાર્ટીના ઘણા નેતાઓને આરએલડીના ભાજપ સાથે જોડાવાની વાત પસંદ નથી પડી. RLDના…
- મનોરંજન
Priyanka Chopraનો એ ફોટો જોઈને ફેન્સ ચિંતામાં, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા ન્યૂઝ…
બોલીવૂડ એક્ટ્રેસ અને દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા (Bollywood Actress Priyanka Chopra)ના ફેન્સ માટે ચિંતામાં મૂકનારા સમાચાર સામે આવી રહ્યો છે. એક્ટ્રેસને શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે. ખુદ પીસીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આ…
- મનોરંજન
Happy Birthday: ધૈર્ય, ટીકા-નિષ્ફળતાને પચાવવાની તાકાત અને સંઘર્ષની તૈયારી, યુવાનોએ આ નેતા પાસેથી ચોક્કસ શિખવા જેવું
કોઈપણ ક્ષેત્રમાં પરિવારના આધાર કે સાથ વિના ઝંપલાવવું અને સફળતા મેળવવી અઘરી છે. દરેક ક્ષેત્રમાં એવા ઘણા માંધાતાઓ છે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને પોતાને જોરે આગળ આવ્યા છે. રાજકારણ પણ આનાથી વેગડું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી…