- ઇન્ટરનેશનલ
… તો અમેરિકા જનારા લાખો Indian Student’sને થશે ફાયદો, Donald Trumpની મહત્ત્વની જાહેરાત
વોશિંગ્ટનઃ ભારતમાં લોકસભાની ચૂંટણીના પડઘા શમ્યા છે ત્યાં હવે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી (America President Election)નું બ્યુગલ ફૂંકાયું છે અને એની સાથે સાથે જ ચૂંટણીમાં મતદાતાઓને આકર્ષવા માટે વચનોની વણઝાર શરૂ થઈ ગઈ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ…
- આમચી મુંબઈ
Central Railwayમાં ટ્રેનોની અનિયમિતતા અને અન્ય સમસ્યાના ઉકેલ માટે પ્રવાસી સંગઠને કરી આ અપીલ
મુંબઈ: મધ્ય રેલવે (Central Railway)માં થાણે અને કલ્યાણ વચ્ચેના કોરિડોરમાં વધારે ટ્રેનની સર્વિસ, લાંબા પ્લેટફોર્મ, 15 ડબ્બાની ટ્રેનની સંખ્યામાં વધારો, ટ્રેનની સમયસર અવરજવર રહે અને વિવિધ પ્રકારના રેલવે અકસ્માતોને નિવારવાની રેલવે પેસેન્જર એસોસિયેશન્સ દ્વારા મધ્ય રેલવેને માગણી કરવામાં આવી હતી.પેસેન્જર…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ક્રિકેટરો બૈરી-છોકરાંને વર્લ્ડ કપમાં લઈ ગયા હતા? ખેલાડીઓ પર ટીકાનો વરસાદ વરસ્યો
લાહોર: પાકિસ્તાનના ખેલાડીઓમાં એક તો સંપ ન હોય, કૅપ્ટન વારંવાર બદલાતા હોય, ઘણા પ્લેયરો ફૉર્મમાં ન હોય અને અમુક તો મૅચ-પ્રૅક્ટિસ વગર જ સીધા મોટી સ્પર્ધામાં રમવા આવી જતા હોય તો આંખે ચઢી જ જાય. એ તો ઠીક છે, પણ…
- આપણું ગુજરાત
Dragon fruitનું હબ બની રહ્યું છે Gujarat : આ વર્ષે કચ્છમાં 4300 ટન ઉત્પાદન!
ભુજ: ગુજરાતનો સૂકો અને સરહદી ગણાતો કચ્છ જિલ્લો હવે ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનમાં મોખરે બની ગયો છે. છેલ્લા દસેક વર્ષથી શરૂ થયેલી ડ્રેગન ફ્રૂટની ખેતીનો વ્યાપ હવે કચ્છ જિલ્લાના ઘણા ખેડૂતો સુધી પહોંચી ચૂક્યો છે. 2018-19માં માત્ર 90 હેકટર વિસ્તારમાં ડ્રેગન…
- T20 World Cup 2024
બ્રિજટાઉનમાં પત્રકારે સૂર્યકુમારને ભૂલથી સિરાજ કહીને બોલાવ્યો અને પછી…
બ્રિજટાઉન: ટી-20નો વર્લ્ડ નંબર-વન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ભલભલા બોલરની બોલિંગને ચીંથરેહાલ કરી નાખે, પણ જ્યારે તેને કોઈ પેસ બોલર માની લે તો સ્વાભાવિક છે કે તેને મનમાં થોડું ખટકે જ. જોકે ગુરુવારે પત્રકાર પરિષદમાં એવું બન્યું ત્યારે તેણે એને…
- નેશનલ
જોધપુર જેલમાં Asaram ની તબિયત ફરી લથડી, છાતીમાં દુ:ખાવાની ફરિયાદ સાથે એમ્સમાં દાખલ
જોધપુર : રાજસ્થાનમાં સગીરા સાથે યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને(Asaram)મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા છે. આસારામને ત્રણ દિવસ પહેલા છાતીમાં દુખાવો થયો હતો. જેની બાદ…
- આપણું ગુજરાત
Vadodara માં ચાલતી વાનમાંથી બે વિદ્યાર્થિની પટકાઈ
વડોદરા : ગુજરાતના વડોદરામાં(Vadodara)સ્કૂલવાનમાં(Schoolvan)વિદ્યાર્થીઓની સલામતીના દાવાની પોલ ખોલતી ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના એક ચાલુ સ્કૂલ વાને બે વિદ્યાર્થીની પટકાઇ હોવાનો વિડીયો સામે આવ્યો છે. એક ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં એક સોસાયટીમાંથી પસાર થઈ રહેલી સ્કૂલવાનના પાછળના…
- મનોરંજન
જમાઈ Zaheer Iqbalના પગે લાગતાં જ Shatrughna Sinhaએ આપ્યું આવું રિએક્શન…
હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)ના લગ્નની ચર્ચા ચાલી રહી છે. કદાચ ઈન્ડસ્ટ્રીના હાઈવોલ્ટેજ લગ્નમાં આ લગ્નની ગણતરી કરી શકાય. સોનાક્ષી સિન્હાએ જ્યારથી બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zaheer Iqbal) સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે ત્યારથી દરરોજ સિન્હા…
- નેશનલ
Bengal train accident: તપાસમાં ગુડ્ઝ ટ્રેનના ક્રૂની બેદરકારી બહાર આવી, ટ્રેન ઓપરેટિંગ સિસ્ટમ પર ઉભા થયા પ્રશ્નો
પશ્ચિમ બંગાળમાં કાંચનજંગા એક્સપ્રેસ અકસ્માતની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગુડ્ઝ ટ્રેનના ક્રૂ અને જલપાઈગુડી ડિવિઝનના ઓપરેશન વિભાગની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. સોમવારે દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક ગુડ્ઝ ટ્રેને પાછળથી કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. આ…
- ટોપ ન્યૂઝ
Arvind Kejriwalને રાઉઝ એવન્યુ કોર્ટે આપી મોટી રાહત
નવી દિલ્હી: દારૂનીતિ કૌભાંડ મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક મોટી રાહત આપી છે. કોર્ટે ગુરુવારે કેજરીવાલને નિયમિત જામીન આપી દીધી છે. જોકે આ પહેલા કોર્ટમાં બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા…