- આપણું ગુજરાત
જામનગરમાં જમાવટઃ બે કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ, સવારથી 84 તાલુકામાં વરસાદની હાજરી
અમદાવાદઃ દેર આયે દુરસ્ત આયેના ન્યાયે ગુજરાતમાં બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આજે સોમવાર રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, છોટા ઉદેપુર સહિતમાં સવારથી વરસાદ વરસવાનો શરૂ થયો છે. આજે સવારે છ વાગ્યાથી 10…
- આમચી મુંબઈ
વિધાનસભા બેઠકો અંગે ભાજપના વરિષ્ઠ નેતાઓમાં ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતાઓએ વિધાનસભામાં કેટલી અને કઈ બેઠકો પર ચૂંટણી લડવી તે અંગેની પ્રાથમિક ચર્ચાઓ શરૂ કરી દીધી છે. આ બેઠકો નક્કી કર્યા પછી અને સર્વેના આધારે ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર…
- મહારાષ્ટ્ર
પુણેમાં બીમાર બહેનનું ગળું દબાવી હત્યા: ભાઈની ધરપકડ
પુણે: બીમારીને કારણે આક્રમક બની જતી 16 વર્ષની બહેનનું ગળું દબાવી ભાઈએ હત્યા કરી હોવાની ઘટના પુણેમાં બની હતી. મૃતદેહના ગળામાં રસી બાંધી સીલિંગ સાથે લટકાવીને બહેને આત્મહત્યા કરી હોવાનો દેખાવ કરનારા ભાઈની પોલીસે ધરપકડ કરી હતી.પુણેના હડપસર સ્થિત વૈદુવાડી…
- આપણું ગુજરાત
નવસારીમાંથી 14 લાખની કિમતનો સંદિગ્ધ ઘી-તેલનો જથ્થો ઝડપાયો
રાજ્યમાં ઠેર ઠેર નકલી ચીજ વસ્તુઓના વેચાણ અને તેના પરિણામે જન આરોગ્ય જોખમાતું હોવાના અહેવાલોના આધારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયત્રણ શાખાએ દબાતે પગલે છાપેમારી શરૂ કરી છે. રાજ્યભરમાંથી લોકોના ખોરાકમાં જીવાત નિકળવી,પેક્ડ ફૂડમાં થી જીવાતો નિકળવી જેવી ઘટનાઓ સામે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં Reservationનું કોકડું ગૂંચવાશેઃ લક્ષ્મણ હાકે જરાંગેની માંગણીઓ મુદ્દે આક્રમક
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં અનામત મુદ્દે સંકટ ઊભું થઈ શકે છે. મરાઠા આરક્ષણનો ચહેરો ગણાતા મનોજ જરાંગેએ તાજેતરમાં એવી ટિપ્પણી કરી હતી કે જેમની નોંધણી નથી થઇ તેમને ઓબીસી અનામત આપવામાં આવી છે.કાયદાને બાજુમાં રાખીને ૧૬ ટકા…
- સ્પેશિયલ ફિચર્સ
આ વસ્તુઓ ખાવાથી થઈ શકે છે કબજિયાત
કબજિયાત એ એક સમસ્યા છે જેનો આપણે બધાએ ક્યારેક તો સામનો કર્યો જ છે. જ્યારે કોઈ વ્યક્તિ કબજિયાતથી પીડાય છે, ત્યારે તેના માટે મળ પસાર કરવું મુશ્કેલ બની જાય છે. જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણથી ઓછી વખત મળ પસાર કરે…
- સ્પોર્ટસ
Euro 2024: પોર્ટુગલ યુરો-2024ના નૉકઆઉટમાં પહોંચેલી ત્રીજી ટીમ
ડૉર્ટમન્ડ/કૉલોન: જર્મનીમાં ફૂટબૉલના યુરો-2024 (યુરોપિયન ચૅમ્પિયનશિપ)માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સુકાનમાં પોર્ટુગલ (Portugal)ની ટીમ 16 ટીમવાળા નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચેલી ત્રીજી ટીમ બની છે. યજમાન જર્મની અને સ્પેનની ટીમ ગયા અઠવાડિયે જ નૉકઆઉટ માટે ક્વૉલિફાય થઈ હતી. શનિવારે ગ્રૂપ-એફમાં પોર્ટુગલે ટર્કી (Turkey)ને રોમાંચક…
- આપણું ગુજરાત
Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : સાવર કુંડલાની નાવલીમાં આવ્યા નવા નીર
રાજકોટ: નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ તો કરી લીધો છે પરંતુ હજુ સુધી તેને દક્ષિણ ગુજરાતમાં જ ધામા નાખ્યા છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો…
- મહારાષ્ટ્ર
વૃદ્ધ માતા-પિતાને ઘરમાંથી, કાઢી મૂકનારા પુત્ર વિરુદ્ધ ગુનો
પાલઘર: વ્યવસાયના હિસાબકિતાબ અંગે પૂછપરછ કરનારા વૃદ્ધ પિતા અને માતાને પુત્રએ ઘરમાંથી કાઢી મૂક્યા હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બનતાં પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર વિક્રમગઢ તાલુકામાં રહેતા 75 વર્ષના પિતાનો 44 વર્ષના પુત્ર સાથે ગયા મહિને વિવાદ…
- આપણું ગુજરાત
વાહ ભઈ વાહઃ આ 15 સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવી western railwaysએ મુસાફરોને આપી મોટી રાહત
અમદાવાદઃ ભારતમાં એક સ્થળથી બીજે સ્થળ, ગામ કે રાજ્યમાં જવા માટે લોકોની પહેલી પસંદ રેલવે છે. અમુક સમયગાળા દરમિયાન રેલવે સ્પેશિયલ ટ્રેન (special train from Gujarat) પણ દોડાવતી હોય છે, આવી ટ્રેન પણ મુસાફરોથી ઊભરાતી હોય છે ત્યારે રેલવેએ મુસાફરોને…