- આમચી મુંબઈ
પિતાએ ફોનમાં મેસેજિંગ ઍપ ડાઉનલોડ,કરવાની ના પાડતાં પુત્રીએ જીવન ટૂંકાવ્યું
થાણે: થાણે જિલ્લામાં પિતાએ મોબાઇલ ફોનમાં મેસેજિંગ ઍપ ડાઉનલોડ કરવાની ના પાડ્યા બાદ 16 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી હતી.ડોંબિવલીના નિલજે વિસ્તારમાં શુક્રવારે રાતે આ ઘટના બની હતી. સગીરાએ તેના મોબાઇલ ફોનમાં સ્નેપચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેના પિતાએ આવું ન…
- આમચી મુંબઈ
Maratha Vs OBC: જરાંગે અને છગન ભુજબળ વચ્ચેનું વાકયુદ્ધ હજી શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે આંદોલનનું નેતૃત્વ કરનારા ચળવળકાર મનોજ જરાંગે અને છગન ભુજબળ વચ્ચે આક્ષેપબાજીનો સિલસિલો હજી પણ શરૂ જ છે. સોમવારે જરાંગેએ મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળ પર તે મરાઠા સમાજ અને ઓબીસી સમાજ વચ્ચે તિરાડ ઊભી કરવા માટે…
- આપણું ગુજરાત
બાળ અભ્યાસ ખિલશે તો ખુલશે ; સરકારે વિવિધ 30 પ્રકારની અભ્યાસ સામગ્રી વિકસાવી
ગુજરાતમાં તા. 26,27 અને 28 મી જૂનના રોજ યોજાનાર “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ: ૨૦૨૪-૨૫” દરમિયાન સૌ પ્રથમવાર નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત શાળામાં પ્રવેશ લઇ રહેલા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવશે, જેમાં બાળકોને 30 પ્રકારની વિવિધ અભ્યાસ સામગ્રી આપવામાં…
- આમચી મુંબઈ
Maharashtra Congressમાં ઉથલપાથલ: દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી હટાવવાની માગણી
મુંબઈઃ ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે અને અત્યારથી જ નેતાઓના પક્ષપલટાનો દોર શરૂ થઇ ગયો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ગઇ લોકસભાની ચૂંટણી કરતા અત્યંત સારો દેખાવ કરનારી કોંગ્રેસ (Maharashtra Congress)માં પણ ભંગાણ પડવાની શરૂઆત થઇ ગઇ…
- નેશનલ
29મી જૂનના શુક્ર થશે ઉદિત, આ ચાર રાશિના જાતકોનો શરૂ થશે Golden Period
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોની અલગ અલગ ખાસિયત જણાવવામાં આવી છે અને પાંચ દિવસ બાદ એટલે કે 29મી જૂનના દિવસે ગ્રહોના સેનાપતિ શુક્ર મિથુન રાશિમાં ઉદય થવા જઈ રહ્યા છે. શુક્ર આશરે 2 મહિનાથી અસ્ત અવસ્થામાં હતા, જેને કારણે માંગલિક કાર્યો વર્જ્ય…
- સ્પોર્ટસ
Indian cricket team: T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ યુવા ખેલાડીને સોંપાશે કમાન?
નવી દિલ્હી: ભારતીય ટીમ હાલ રોહિત શર્મા(Rohit Sharma)ની આગેવાની હેઠળ T20 વર્લ્ડ કપ 2024 રમી રહી છે. રોહિત શર્મા ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે…
- આમચી મુંબઈ
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૧૩૩નું અને ચાંદીમાં રૂ. ૧૯૪૮નું ગાબડું
મુંબઈ: ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ…
- નેશનલ
મોદી 3.0ઃ અઢારમી લોકસભાના પ્રથમ દિવસ કંઇક આવો હતો….
નવી દિલ્હીઃ સોમવારે 18મી લોકસભાના પ્રથમ દિવસ એટલે કે સાંસદના શપથ ગ્રહણનો દિવસ હતો, જે શાંતિપૂર્વક પાર પડ્યો હતો.પીએમ મોદી જ્યારે સંસદમાં પ્રવેશ્યા ત્યારે ભાજપના સાંસદોએ પૂરા ઉત્સાહ અને સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી પીએમ મોદી પોતાનું…
- મહારાષ્ટ્ર
Pune Drug Case: કેન્દ્રીય મંત્રીના આદેશ બાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી
સાંસ્કૃતિક નગરી પુણેના ડ્રગ્સ યુઝરનો એક વીડિયો વાયરલ થયા બાદ હંગામો મચી ગયો છે. પુનામાં સગીર બાળકો પણ ડ્રગ્સને રવાડે ચઢી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેના કારણે વિપક્ષે સરકાર પર પસ્તાળ પાડી છે. જાણકારી મળ્યા બાદ પુણે પોલીસે રવિવારે…