- મનોરંજન
Anant Ambaniના લગ્નમાં આ ખાસ સાડી પહેરશે Nita Ambani? ચાર મહિનાથી…
અંબાણી પરિવાર (Ambani Family) પરિવાર તેમની વૈભવી લાઈફ સ્ટાઈલને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. હજી તો લોકો પરથી ઈટલીમાં યોજાયેલી ક્રૂઝ પાર્ટીનો ફીવર ઉતર્યો નથી કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani) લાડકવાયા દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના…
- નેશનલ
આજનું રાશિફળ (25-06-24): મિથુન, કર્ક અને કન્યા રાશિના જાતકોને આજે મળશે Promotion અને બીજું પણ ઘણું બધું…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમારે કોઈ પણ ઢીલ દેખાડવાનું ટાળવું જોઈએ. આજે તમારા વિવાદોને કારણે જ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. લાંબા સમયથી નોકરીની ચિંતા કરી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે.…
- મનોરંજન
Anant Ambani-Radhika Merchantના લગ્નની પહેલી કંકોત્રી કોને આપી Nita Ambaniએ?
અંબાણી પરિવાર (Ambani Family)માં હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન (Anant Ambani- Radhika Merchant Wedding) તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે નીતા અંબાણી લગ્નની કંકોત્રી લઈને વારાણસી (Nita Ambani With First Wedding Card At Varanasi) પહોંચ્યા…
- આમચી મુંબઈ
મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ દ્વારા આઈ કેમ્પનું આયોજન
મુંબઈ: મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ દ્વારા ગુજરાતી પત્રકારો માટે ખાસ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આઈ કેમ્પ દરમિયાન સંઘના સભ્ય તેમનાં પત્નીની પણ આંખોની ચકાસણી કરાવી શકશે. પત્રકારોના કામકાજના સમયને ધ્યાનમાં રાખી રવિવાર, તા. 30 જૂન 2024ના સવારે 11…
- T20 World Cup 2024
T20 World કપમાંથી બહાર ફેંકાયા પછી West Indies ટીમના કેપ્ટને આપી મોટી પ્રતિક્રિયા
નોર્થ સાઉન્ડ: ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માંથી બહાર થઈ ગયેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન રોવમેન પોવેલે કેરેબિયન ક્રિકેટનું ગૌરવ પાછું લાવવા માટે ટીમની પ્રશંસા કરી હતી પરંતુ ખેલાડીઓને વિનંતી કરી હતી કે તેઓ ફ્રેન્ચાઈઝી ક્રિકેટના બદલે દેશ તરફથી રમવાને…
- નેશનલ
પીએમ મોદી વરિષ્ઠ મંત્રીઓએ 18મી લોકસભાના સભ્યો તરીકે શપથ લીધા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને અમિત શાહ સહિત તેમના પ્રધાનમંડળના સભ્યોએ સોમવારે 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત વખતે સભ્યો તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.મોદી આ મહિનાની શરૂઆતમાં સતત ત્રીજી વખત સત્તા પર પાછા ફર્યા હતા તેમણે અને…
- નેશનલ
સંસદમાં ઈન્ડી ગઠબંધનનું શક્તિ પ્રદર્શન, ‘બંધારણ બચાવો’ની હાકલ
નવી દિલ્હી: 18મી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે સોમવારે સંસદ સંકુલમાં ઈન્ડી ગઠબંધનના સાંસદો એકઠા થયા હતા, તેમણે હાથમાં બંધારણની નકલો પકડી હતી અને ‘લોકશાહી બચાવો’ના નારા લગાવ્યા હતા.કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે, પક્ષના નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કૉંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય,…
- આમચી મુંબઈ
ત્રણ સગીરોની મારપીટના કેસમાં , હાઈ કોર્ટે આરોપીને જામીન આપ્યા
મુંબઈ: ચોર હોવાની શંકાને આધારે ત્રણ સગીરનાં ગુપ્તાંગો પર માર મારનારા 33 વર્ષના પુરુષને બૉમ્બે હાઈ કોર્ટે જામીન આપ્યા હતા. આ કેસમાં જાતીય શોષણનો કોઈ હેતુ ન હોવાની નોંધ કોર્ટે કરી હતી.જસ્ટિસ અનિલ કિલોરની સિંગલ બૅન્ચે કપિલ ટાકને જામીનનો ચુકાદો…