- નેશનલ
જગદીપ ધનખડના રોષ બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન “સંસદમાં મારુ જ અપમાન, આ ભૂલ સભાપતિની”
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પ્રસ્તાવ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાની વચ્ચે આજે સંસદમાં હોબાળો મચી ગયો હતો. વિપક્ષે NEET પરીક્ષાને લઈને ચર્ચાની માંગ કરી હતી, જો કે બંને ગૃહના અધ્યક્ષોએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની વાત કરી હતી.…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાની ફાઈનલમાં એન્ટ્રી, પણ સોશિયલ મીડિયા પર છવાયો માહી…
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કૂલ એમ. એસ. ધોની (Team India Captain Cool MS Dhoni)એ ભલે ક્રિકેટથી દૂર રહેતો હોય પણ તેમ છતાં તે અવારનવાર ચર્ચામાં રહે છે. એક તરફ જ્યાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં પહોંચીને ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી…
- નેશનલ
Asaduddin Owaisi ના ઘર પર થયેલા હુમલાથી સ્પીકર ઓમ બિરલા ચિંતીત, મુલાકાત લઇ તપાસના આદેશ આપ્યા
નવી દિલ્હી : લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ(OM Birla)હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના(AIMIM)વડા અસદુદ્દીન ઓવૈસીના(Asaduddin Owaisi)દિલ્હીના ઘર પર થયેલા હુમલા સંબંધિત ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. ઓમ બિરલાએ ઓવૈસી સાથે મુલાકાત કરી કાર્યવાહીની ખાતરી આપી હતી. ગેંગ તેમને…
- સ્પોર્ટસ
ડ્રેસિંગ રૂમમાં અચાનક Rohit Sharma કેમ રડી પડ્યો?
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને પ્રવેશ મેળવ્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેની ભાવનાત્મક ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી. ભારતે ગુરુવારે સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. હવે ભારત દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ…
- નેશનલ
સુરેન્દ્રનગરમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ગરીબ જનતાને સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજને બરોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનકાર્ડ પર મળવા પાત્ર અનાજનો જથ્થો રેશનકાર્ડ ધારકોને આપવાના બદલે બહાર વેચી નાખતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેના પગલે ધ્રાંગધ્રા મામલતદાર સહિતની…
- આમચી મુંબઈ
ભાજપના આ નેતાએ અજિત પવારને મહાયુતિમાંથી બહાર કાઢવા કહ્યું અને પછી…
મુંબઈઃ પુણેના શિરુર ખાતેના ભાજપના એક નેતા દ્વારા મહાયુતિના ઘટક પક્ષ એવા એનસીપી(અજિત પવાર જૂથ)ના વડા અજિત પવાર વિરુદ્ધ નિવેદન આપવામાં આવતા મહાયુતિમાં ઘર્ષણ ચાલી રહ્યું હોવાનું જણાય છે. ભાજપના શિરુર તહેસીલના ઉપાધ્યક્ષ સુદર્શન ચૌધરી એક વીડિયોમાં નાયબ મુખ્ય પ્રધાન…
- સ્પોર્ટસ
વિજેતા સાઉથ આફ્રિકાની ટીમને જુઓ કયો બર્થ-ડે બૉય આવીને મળ્યો?
ટારૌબા (ટ્રિનિદાદ): સાઉથ આફ્રિકાએ ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને આંચકો આપીને આઇસીસી વિશ્ર્વ કપના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો એના સેલિબ્રેશનમાં સાઉથ આફ્રિકાનો બોલિંગ-લેજન્ડ ડેલ સ્ટેન પણ સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમ અને તેના સાથીઓ સાથે જોડાયો…
- આમચી મુંબઈ
Assembly Session: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું શિંદે સરકારનું ‘Send-Off Session’…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજથી શરુ થયેલા વિધાનસભાના ચોમાસું સત્ર (Maharashtra Monsoon Sessions)માં ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર અને મહારાષ્ટ્રની ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સરકારની ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિની સરકારને નીટ પેપર વિવાદ અને અયોધ્યા રામ મંદિરમાં પાણીના ગળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો…