- મનોરંજન
લંડનમાં આ કોની સાથે જોવા મળી સુહાના ખાન? વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની લાડકવાયી સુહાના ખાન અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં તે પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાઈરલ થઈ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ટોણો: કેટલાકે અઢી વર્ષ પહેલાં જ લાડકા બેટા યોજના લાગુ કરી
મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા લાડકી બહેન યોજના લાગુ કરવામાં આવી તે સંદર્ભે પુછવામાં આવેલા એક સવાલ દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે લાડકી બહેન યોજના માટે અમારી ટીકા કરનારા કેટલાક લોકોએ લાડકા બેટા યોજના અઢી વર્ષ પહેલાં…
- આમચી મુંબઈ
ડીમેટ એકાઉન્ટ હૅક કરી રૂ. 1.26 કરોડના શેર્સ ચોર્યા: ગુનો દાખલ
થાણે: કોઇએ ડીમેટ એકાઉન્ટ હૅક કરી રૂ. 1.26 કરોડના શેર્સ ચોર્યા હોવાનો શખસે આક્ષેપ કર્યા બાદ થાણે જિલ્લાની પોલીસે ગુનો દાખલ કર્યો હતો.જાન્યુઆરી, 2017થી ડિસેમ્બર, 2018 દરમિયાન કથિત ચોરી થઇ હતી. જોકે શખસે પોલીસનો સંપર્ક સાધવામાં આટલું મોડું કેમ કર્યું…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં રૂ. 3.98 કરોડનો સાયબર ફ્રોડ: દુબઇના ઓપરેટરની કેરળથી ધરપકડ
મુંબઈ: રૂ. 3.98 કરોડની છેતરપિંડીના કેસમાં દક્ષિણ સાયબર પોલીસે કેરળથી મોહંમદ અબુબકર નામના શખસની ધરપકડ કરી હતી. દુબઇથી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવી રહેલા આરોપીએ દક્ષિણ મુંબઈના સિનિયર સિટિઝનને તેના વ્હૉટ્સઍપ નંબર પર કૉલ કર્યો હતો. કસ્ટમ્સ ઓફિસર તરીકે પોતાની ઓળખ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રને નવી દિશા આપવાના નિર્ધારનું બજેટ: એકનાથ શિંદે
મુંબઈ: રાજ્યનું બજેટ ખરેખર મહિલાઓ, યુવાનો, ખેડૂતોનું સન્માન અને સશક્તિકરણ કરવાના નિર્ધારનું બજેટ છે. 1 લાખ કરોડની યોજનાઓ સાથેનું આ ક્રાંતિકારી બજેટ નબળા, ગરીબો, ખેડૂતો અને યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે…
- આપણું ગુજરાત
Rain in Ahmedabad: અમદાવાદમાં મેઘ મહેર, શહેરીજનોને આકરા ઉકળાટમાંથી રાહત મળી
અમદવાદ: છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને બફારો સહન કર્યા બાદ અમદાવાદીઓને રાહત મળી છે, આજે બપોરથી અમદવાદના ઘણા વિસ્તારમાં વરસાદ(Rain in Ahmedabad) પડી રહ્યો છે, જેને કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. હાલ અમદાવાદમાં ખુશનુમા વાતાવરણ છે. આજે બપોરે શહેરના…
- મનોરંજન
હળવા અંદાજમાં સસ્પેન્સ પીરસતી ‘રૌતુ કા રાઝ’
નવાઝુદ્દીન સિદ્દીકી અને અતુલ તિવારી સ્ટારર ફિલ્મ ‘રૌતુ કા રાઝ’ 28 જૂને એટલે કે આજે ZEE5 પર રિલીઝ થઈ છે. સસ્પેન્સ ફિલ્મો ઘણા સમયથી આવી નથી, તેથી આ અલગ અને કંઇક નોખી કથાવસ્તુ લઇને આવેલી ફિલ્મ ‘રૌતુ કા રાઝ’ પર…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન બનવા જઈ રહેલા સાઉથ આફ્રિકન ખેલાડીઓ ઍરપોર્ટ પર હેરાન-પરેશાન, જાણો શા માટે…
બ્રિજટાઉન (બાર્બેડોઝ): સાઉથ આફ્રિકા પહેલી જ વાર ક્રિકેટના વર્લ્ડ ટાઇટલની લગોલગ આવી ગયું હોવાથી સ્વાભાવિક રીતે એના ખેલાડીઓમાં આનંદ, ઉત્સાહ અને ગર્વની ભાવના ચરમસીમાએ હોવાની જ. જોકે ગુરુવારે ટ્રિનિદાદમાં અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં 56 રનમાં પૅવિલિયન ભેગું કરીને નવ વિકેટના માર્જિનથી…
- આપણું ગુજરાત
અકસ્માતમાં મૃત્યુ પામેલા મજૂર પરિવારે અંગદાન કરી ત્રણ લોકોને આપ્યું જીવનદાન
અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં અકસ્માત બાદ બ્રેઈન ડેડ વ્યક્તિના કારણે ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિનું બાઇક અકસ્માત દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં…
- સ્પોર્ટસ
શેફાલી વર્માનો વર્લ્ડ રેકૉર્ડ, મિતાલી-સ્મૃતિ ન કરી શક્યા એ કામ 20 વર્ષની ઓપનરે પાંચમી જ ટેસ્ટમાં કરી દેખાડ્યુ !
ચેન્નઈ: ક્રિકેટમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ સામસામે આવી ગઈ હોવાની હમણાં તો મોસમ ચાલી રહી છે. જુઓને, શનિવારે બાર્બેડોઝના બ્રિજટાઉનમાં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમનો એઇડન માર્કરમ ઇલેવન સામે મુકાબલો થવાનો છે. એ મુકાબલાની કાગડોળે…