- નેશનલ
ચૅમ્પિયન ટીમ ઇન્ડિયાને બીસીસીઆઇનું અધધધ…આટલા કરોડ રૂપિયાનું ઇનામ!
નવી દિલ્હી: શનિવારે બ્રિજટાઉનમાં સાઉથ આફ્રિકાને રસાકસીભરી અને રોમાંચક ફાઇનલમાં સાત રનથી પરાસ્ત કરીને બીજી વાર ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લેનાર ભારતીય ક્રિકેટ ટીમ માટે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે રવિવારે કુલ 125 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.ટીમ ઇન્ડિયાની…
- નેશનલ
નોકરી માટે મુંબઈ-ચેન્નઈ જનારા ૧૧ બાંગ્લાદેશી પકડાયા
અગરતલાઃ અહીંના રેલવે સ્ટેશન પરથી કોઇ પણ માન્ય મુસાફરી દસ્તાવેજ વિના દેશમાં પ્રવેશવા બદલ ૧૧ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, જે કામકાજ અર્થે મુંબઈ-ચેન્નઈ જવાના હોવાનું જાણવા મળ્યું હતું.કેટલાક બાંગ્લાદેશી નાગરિકો વિશે મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે પોલીસે સાંજે…
- આમચી મુંબઈ
સોમવારે મુંબઈગરા માટે મોકાણ ઊભી કરશે મેઘરાજા? હવામાન ખાતા દ્વારા કરાઈ મુશળધાર વરસાદની આગાહી…
મુંબઈઃ મુંબઈમાં ગયા અઠવાડિયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી અને હવામાન ખાતા દ્વારા આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અઠવાડિયાના પહેલાં જ દિવસે એટલે કે સોમવારે મુશળધાર વરસાદને કારણે મુંબઈગરાને હાલાકી ભોગવવી પડશે, એવો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં નકલી દવાઓનું રેકેટ: ઉત્તર પ્રદેશથી આરોપી પકડાયો
નાગપુર: નાગપુર જિલ્લામાં માર્ચ, 2023માં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ કરનારી પોલીસે આ પ્રકરણે તાજેતરમાં ઉત્તર પ્રદેશથી શખસની ધરપકડ કરી હતી.નાગપુરના કલમેશ્ર્વર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઉત્તર પ્રદેશના સહારનપુરથી રમન વિજય તનેજાને કસ્ટડીમાં લીધો હતો.માર્ચ, 2023માં એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ની ટીમે…
- T20 World Cup 2024
રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ જીતનારો ઑલ્ડેસ્ટ કૅપ્ટન
બ્રિજટાઉન: ભારતે શનિવારે ટી-20 વર્લ્ડ કપ બીજી વાર જીતીને વેસ્ટ ઇન્ડિઝ તથા ઇંગ્લૅન્ડની બરાબરી કરી હતી. ટીમ ઇન્ડિયાના કરિશ્માનું આ એક ઉદાહરણ છે. બીજા ઘણા નવા રેકૉર્ડ એ દિવસે તૂટ્યા અને બન્યા. તમામમાં સૌથી ધ્યાનાકર્ષક વિક્રમ કૅપ્ટન રોહિત શર્માનો છે.…
- મનોરંજન
ખરાબ સમય પણ પસાર થઇ જશે… બ્રેસ્ટ કેન્સર અપડેટ પછી હિના ખાનની પહેલી પોસ્ટ
મુંબઇઃ અભિનેત્રી હિના ખાન હાલમાં ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને ચાહકોને આ વિશે જાણકારી આપી હતી. હિનાએ ખુલાસો કર્યો કે તેની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે સારી રીતે ચાલી…
- સ્પોર્ટસ
લો બોલો, આ ત્રીજા ભારતીય દિગ્ગજે પણ ટી-20 ઇન્ટરનૅશનલ્સને ગુડ બાય કરી દીધી!
નવી દિલ્હી: 35 વર્ષના ગુજરાતી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.ભારતે 17 વર્ષે ફરી એક વાર ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી એના માંડ 17 કલાક થયા એમાં ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ આ સૌથી ટૂંકા આંતરરાષ્ટ્રીય…
- નેશનલ
Health: બાળકોને કસરતની સલાહો આપતા પહેલા પુખ્તવયના આ વાંચી લો
આખો દિવસ મોબાઈલમાં પડ્યો રહે છે, બે ડગલા પણ ચાલવું નથી, કસરત તો કરતો જ નથી જેવી કેટલીય સલાહો મમ્મી-પપ્પા કે ઘરના મોટાઓ બાળકને કે કિશોરોને આપતા રહેતા હોય છે. આજના સમયમાં જીવનશૈલીમાં ફેરફાર અને સુવિધાઓને લીધે શારીરિક શ્રમ કે…
- નેશનલ
કેદારનાથમાં હિમસ્ખલન : જોતજોતામાં આખો બરફનો ડુંગર ધસી આવ્યો…. Video
નવી દિલ્હી: દેવભૂમિ ઉતરાખંડનું મોસમ બદલાઈ રહ્યું છે. જો કે આ દરમિયાન ભયાનક તસવીરો સામે આવી છે. અહિયાં ગાંધી સરોવર ડેમ પર હિમસ્ખલન થયું હતું અને જોતજોતામાં બરફનો ડુંગર નીચે ધસી પડ્યો હતો. જો કે આ ઘટનાનો વિડીયો પણ સામે…