- નેશનલ
દેશમાં નવા ફોજદારી કાયદા થયા લાગુ, ગૃહ પ્રધાન શાહ બોલ્યા-‘હવે પીડિતને જલ્દી ન્યાય મળશે’
નવી દિલ્હીઃ સોમવારથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં દૂરગામી ફેરફારો લાવશે. આ કાયદાઓ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આ કાયદાથી પીડિતને હવે જલ્દી ન્યાય મળશે. અંગ્રેજોએ બનાવેલા કાયદાઓ…
- આમચી મુંબઈ
MLC Election માટે ભાજપે પાંચ ઉમેદવાર જાહેર કર્યાં, પંકજા મુંડેને મળી ટિકિટ
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ કરી છે ત્યારે હાલમાં મહારાષ્ટ્રના વિધાન પરિષદની ચૂંટણી (MLC Election) માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પાંચ ઉમેદવારના નામની જાહેરાત કરી છે.વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પંકજા મૂંડેનું નામ જાહેર…
- આપણું ગુજરાત
ગુજરાત યુનિવર્સિટીમાં UG, PG, અને B.Edમાં પ્રવેશ માટે નિર્ણય લેવાયો
અમદાવાદઃ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના ધાંધીયાથી યુનિવર્સિટી, કોલજો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશને લઇને ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. ત્યારે 7th Julyથી ઓફલાઇન રાઉન્ડ કરીને કોલેજ પર જ પ્રવેશની જવાબદારી ઢોળવાની હતી…
- સ્પેશિયલ ફિચર્સ
BSNLએ ગ્રાહકોને આપી મોટી રાહત, મોંઘા રિચાર્જથી મળશે છૂટકારો
Jio, Airtel અને Vodafone Ideaએ રિચાર્જ પ્લાન મોંઘા કરીને તેમના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, ત્યારે સરકારી ટેલિકોમ એજન્સી BSNL એ તેના કરોડો વપરાશકર્તાઓ માટે સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. Airtel, Jio અને Vodafone Ideaએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા…
- આપણું ગુજરાત
Kutch માં બુટલેગર સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતી ઝડપાઇ
ભચાઉ : ગુજરાતના કચ્છના(Kutch)ભચાઉમાં બૂટલેગર યુવરાજસિંહ પોલીસ કોન્સ્ટેબલ નીતા સાથે દારૂની ખેપ મારતાં ઝડપાયો છે. જો કે એલસીબીને મળેલી બાતમી બાદ પોલીસે કારનો પીછો કર્યો હતો. બુટલેગરને શંકા જતા તેણે પોલીસ પર જીપ ચઢાવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે…
- આપણું ગુજરાત
મોડું મોડું ચોમાસુ આવ્યું ખરુંઃ ગુજરાતના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
ગાંધીનગરઃ ખૂબ જ ગરમીથી તપતા ગુજરાત રાજ્યમાં અપેક્ષા કરતા થોડું મોડું ચોમાસું બેઠું છે, પરંતુ હવે ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. શરૂઆતમાં માત્ર દક્ષિણ ગુજરાત પર જ મેઘો મહેરબાન હતો, પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરષ્ટ્ર…
- મનોરંજન
Aishwarya Rai Bachchanએ કેમ કહ્યું મારી દીકરી દાળ-ભાત જ ખાય છે…
ઐશ્વર્યા રાય-બચ્ચન અવારનવાર બચ્ચન પરિવાર સાથેના સંબંધોને કારણે લાઈમલાઈટમાં આવતી હોય છે. છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા પોતાના સાસરે નહીં પણ માતા સાથે રહેતી હોવાને કારણે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હવે ઐશ્વર્યા…
- આમચી મુંબઈ
વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ સ્થાનિક સોનામાં રૂ. ૨૦૯નો અને ચાંદીમાં રૂ. ૪૪૬નો ઘટાડો
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં ફુગાવાના ડેટા અપેક્ષાનુસાર સાધારણ ઘટાડાતરફી રહ્યા હોવાના અહેવાલ છતાં અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે લંડન ખાતે આજે સત્રના આરંભે રેટકટના…
- નેશનલ
Mallikarjun Kharge નો રાજ્યસભામાં PM Modi પર કટાક્ષ, કહ્યું સરકારના 17 મંત્રીઓ હારી ગયા
નવી દિલ્હી : રાજ્યસભામાં(Rajyasabha)સોમવારે કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikaarjun Kharge)વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર(PM Modi)કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે વાસ્તવમાં બંધારણ દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં દલિતો અને લઘુમતીઓ માટે કંઈ…
- આપણું ગુજરાત
Gujarat@out sourcing : એકાદ-બે વર્ષમાં એક પણ નગરપાલિકાઓમાં કાયમી કર્મચારી નહીં હોય
અમદાવાદઃ એકાદ વરસાદમાં અમદાવાદ જેવું શહેર કે સૌરાષ્ટ્રનું કોઈ ગામડું વેરવિખેર થઈ જાય છે, રોડ-ગટર-રસ્તા જેવી પાયાની સુવિધાના કોઈ ઠેકાણા નથી, નું એક કારણ એ છે કે મોટાભાગના મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ રોજમદાર અને છૂટક કે કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓ પર…